International

UN રિપોર્ટમાં સામે આવ્યા આંકડા, હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો ભારત

ન્યુયોર્ક ભારત હવે દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ બની ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત ચીનની વસ્તીથી આગળ નિકળી ગયાના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્રએ આ વાત પર મહોર લગાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના આંકડા પ્રમાણે ભારતની વસ્તી હાલ ચીનના મુકાબલે ૨૯ લાખ વધુ છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે ભારતે […]

International

કંપની કરાવતી હતી ઓવરટાઈમ, યુવતી પહોંચી ગઈ કોર્ટ, સંભળાવ્યો જાેરદાર ર્નિણય

બેઈજિંગ હાલમાં જ ચીનથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે એક છોકરી ઓવરટાઇમને કારણે તેની કંપની પર ગુસ્સે થઈ ગઈ હતી. છોકરીને ઓવરટાઇમ કામ કરવાની ફરજ પાડવામાં આવી જે બાદ તે કોર્ટમાં ગઈ. વાસ્તવમાં આ ઘટના ચીનની એક આઈટી કંપની સાથે જાેડાયેલી છે. ટાઈમ્સ યુકેના એક રિપોર્ટ અનુસાર, આ કંપનીમાં કામ કરતી એક […]

International

દુબઈ રહેણાંક મકાનમાં આગ, ૧૬ લોકોના મોત, ૪ ભારતીયો સામેલ હતા

દુબઈ સંયુક્ત અરબ અમીરાત (ેંછઈ) માં દુબઈની એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાથી ૧૬ લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કેરલના એક દંપતી સહિત ૪ ભારતીય સામેલ છે. અધિકારીએ રવિવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દુબઈના સૌથી જૂના વિસ્તારમાંથી એક અલ-રાસમાં સ્થિત ઇમારતના ચોથા માળ પર આગ લાગી અને પછી અન્ય વિસ્તારમાં ફેલાઈ […]

International

જાપાનમાં વડાપ્રધાન ફુમિયો કિશિદાનું ભાષણ શરૂ કરતા પહેલા જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ

ટોક્યો જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (હ્લેદ્ર્બૈ દ્ભૈજરૈઙ્ઘટ્ઠ) ની સભામાં જાેરદાર ધડાકો થયો હતો. જાેકે, કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી છે. આ ઘટનાનો […]

International

વિશ્વના સૌથી ઝેરી ઓક્ટોપસે મહિલાને ૨ વાર કરડ્યા બાદ બચી જતા વૈજ્ઞાનિકો ચોંકી ગયા

સિડની ઓક્ટોપસ સામાન્ય રીતે મનુષ્યો સાથે ખૂબ મૈત્રીપૂર્ણ હોય છે. જાેકે, આમાંના કેટલાક આકર્ષક દરિયાઈ જીવોને ખૂબ જ ઝેરી પણ માનવામાં આવે છે. આનું મુખ્ય ઉદાહરણ વાદળી-રીંગવાળા ઓક્ટોપસ છે. આ પ્રાણી જાેવામાં ખૂબ જ સુંદર છે, પરંતુ જ્યારે તેને ખતરો લાગે છે, ત્યારે તે તેનો ઝેરી ડંખ લગાવી શકે છે. તેનું ઝેર અન્ય જીવોને પણ […]

International

સિરિયાએ રોકેટમારો કરતાં ઇઝરાયેલે વળતા જવાબમાં મિસાઇલો ઝીંકી

સિરિયા ઇઝરાયેલ અને સિરિયા સરહદે તણાવ વધ્યો છે. સિરિયાના રોકેટ હુમલા પછી ઇઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. ઇઝરાયેલના લશ્કરે રવિવારે વહેલી સવારે સિરિયા પર હુમલો કર્યો હતો. પહેલાં તોપમારો અને ત્યાર પછી ઇઝરાયેલના ફાઇટર જેટ્‌સે સિરિયાના મહત્વના સ્થાનોને ટાર્ગેટ કર્યા હતા. ત્રણ રોકેટના બીજા હુમલા પછી ઇઝરાયેલે પહેલાં જણાવ્યું કે સિરિયાના જે વિસ્તારોમાંથી રોકેટ્‌સ આવ્યા […]

International

લેસ્ટર શહેરના મેયરપદ માટે ભારતીય મૂળના બે ઉમેદવારો વચ્ચે ટક્કર

લંડન બ્રિટનમાં આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓમાં લેસ્ટર શહેરના મેયરપદ માટે ભારતીય મૂળના બે ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના કાઉન્સિલર સંજય મોઢવાડિયા અને લેબર પાર્ટીનાં ભૂતપૂર્વ કાઉન્સિલર રીટા પટેલ વચ્ચે આ ટક્કર છે. રીટા પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે પ્રચાર શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે તે મેયરપદને હટાવવાનું કામ જ પહેલાં […]

International

જાપાનના પ્રધાનમંત્રીના આ નિવેદનથી શરુ થયો વિવાદ?… સો.મીડિયા પર પ્રધાનમંત્રીના નિવેદનને લઈને શરુ થઇ ચર્ચા

ટોક્યો જાપાનનું નામ સાંભળતા મનમાં શું ખ્યાલ આવતો હશે કે જાપાની ખુબ મહેનતું હોય છે. જે ટેક્નોલોજીના મામલામાં દાયકાઓ સુધી નંબર ૧ રહ્યાં છે. પરંતુ તેનાથી અલગ હવે જાપાનની ઓળખ એક વૃદ્ધ દેશ તરીકે બની રહી છે. જાપાનની વસ્તી વધવી પડકાર નથી, પરંતુ જાપાનના જન્મદરમાં આવેલો ઐતિહાસિક ઘટાડો ચિંતાનો વિષય બનેલો છે. કારણ કે જાપાની […]

International

રાજકીય દ્વેષવુત્તી થી પીડાય છે બાયડન સરકાર ઃ ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ

વોશિંગ્ટન અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪માં ફરી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે ત્યાં તેમની સામે હાલની સરકાર જુદા જુદા આરોપો હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. જેમાં ૨૦૧૬ની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન એક પોર્ન સ્ટારને અંગત સંબંધો બાબતે મોં બંધ રાખવા મોટી રકમ ચૂકવવા બાબત ના આરોપોનો સામનો કરી રહેલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ એવા […]

International

ચીનને જવાબ આપવા ભારત અને યુએસ એરફોર્સની મોટી કવાયત, જેમાં જાપાન નિરીક્ષક

ચીન ભારતીય વાયુસેનાના રાફેલ, સુખોઈ, તેજસ અને અમેરિકન વાયુસેનાના હ્લ-૧૫ પશ્ચિમ બંગાળના કલાઈકુંડા એરબેઝ પરથી ઉડાન ભરશે, જાેકે, તેની ગર્જના બેઈજિંગ સુધી સંભળાશે આવોજ હુંકાર ચીનને અસ્વસ્થ કરવા માટે પૂરતો છે, જેેમાં તેનું કારણ ભારત અને અમેરિકા વચ્ચે કોપ ઈન્ડિયા એક્સરસાઇઝ. જાેકે, આ કવાયત ૧૦ એપ્રિલથી શરૂ થશે, જે બે અઠવાડિયા સુધી ચાલશે. આ કવાયતની […]