વોશિંગ્ટન કોરોના એક એવો વાયરસ છે જેને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. કોરોના વાયરસ વિશે ઘણા સમયથી ચર્ચાઓ-આશંકાઓ ચાલી રહી હતી કે તે ચીનની કોઈ લેબમાંથી બહાર આવ્યો હોવો જાેઈએ પરંતુ હવે આ અંગે અમેરિકાના એક નવા રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમેરિકાના તાજેતરના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસની […]
International
આ વિદેશમંત્રીનો મોટો ખુલાસો, ભારતે રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલો થતો અટકાવ્યો
વોશિંગ્ટન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનનું રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત અને ચીનના કારણે અત્યાર સુધી યૂક્રેન પર રશિયાએ પરમાણુ હુમલો કર્યો નથી. ય્૨૦ શિખર સંમેલન માટે પોતાની ભારત યાત્રા પહેલા ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યૂમાં બ્લિન્કને કહ્યુ- પુતિન આ યુદ્ધમાં વધુ તર્કહીન રૂપથી જવાબ આપી શકતા […]
ભૂતપૂર્વ રશિયન રાજનેતાનો દાવો, કહ્યું- આગામી જન્મદિવસ નહીં જાેઈ શકે
મોસ્કો ભૂતપૂર્વ રશિયન રાજકારણીએ દાવો કર્યો હતો કે, રશિયન રાષ્ટ્રપતિનો અંત નજીક છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, દેશની ફેડરલ એસેમ્બલીના ભૂતપૂર્વ ડેપ્યૂટી ઇલિયા પોનોમારેવે કહ્યુ હતુ કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક વર્ષથી વધુ સમય સુધી જીવશે નહીં અને ૭ ઓક્ટોબરે તેમનો આગામી જન્મદિવસ જાેઈ શકશે નહીં. યુકે ન્યૂઝ એજન્સી એક્સપ્રેસ સાથે વાત કરતા પોનોમારેવે […]
તુર્કી અને સીરિયામાં આલિશાન મહેલોમાં રહેતા લોકો ૧૯ દિવસથી બગીચામાં રહેવા મજબૂર
તુર્કી તુર્કીમાં આવેલા ભૂકંપમાં જ્યાં ૫૦ હજારથી વધારે લોકોના જીવ ગયા છે, તો વળી લાખો લોકો રાહત શિબિરમાં જગ્યા માટે ભટકી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ અનુસાર, દક્ષિણી તુર્કીમાં મોટા પાયે ભૂકંપથી લગભગ ત્રણ અઠવાડીયા બાદ પણ ઓમરાન અલસ્વેદ અને તેનો પરિવાર અસ્થાયી આશ્રયોમાં રહી રહ્યો છે. લાખ કોશિશ કરવા છતા પણ અધિકારિક […]
બ્રિટનમાં આર્થિક મંદીના કારણે સુપરમાર્કેટમાં ચોક્કસ લિમિટનો બ્રિટન સરકારનો વિચિત્ર હુકમ
લંડન પાડોશી દેશ પાકિસ્તાન કંગાળની પરિસ્થિતીમાં આવી ગયો છે. પાકિસ્તાનમાં તો અનાજ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. અન્ય દેશોની પણ આવી જ સ્થિતિ જાેવા મળી રહી છે. ત્યારે એક સમૃદ્ધ દેશની પણ વિચિત્ર તસવીર સામે આવી છે. અહીં શાકભાજી કિલોના ભાવે નહીં પરંતુ નંગ પર મળે છે.. ત્યારે ત્યાંની સ્થાનિક જનતા હેરાન પરેશાન થઈ […]
હવે કેમ ચીને મ્મ્ઝ્ર પ્રકરણમાં આપી રહ્યું ભારતને સમર્થન, કેમ કર્યું ચીને આવું, જાણો..
બેઇજીંગ ગયા અઠવાડિયે ભારતમાં મ્મ્ઝ્ર પર આવકવેરાના દરોડા પડ્યા બાદ ચીને પણ મ્મ્ઝ્ર સામે મોરચો ખોલ્યો છે. આ મામલે તે ભારતની સાથે ઉભુ હોય તેવું લાગી રહ્યું છે. ચીનના સત્તાવાર મુખપત્ર “ગ્લોબલ ટાઈમ્સ” માં પ્રકાશિત એક અભિપ્રાય લેખમાં મ્મ્ઝ્રને પશ્ચિમી દેશોની કઠોર અને તેમના હિતોની સેવા કરનાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. “ગ્લોબલ ટાઇમ્સ” ના ફેબ્રુઆરી […]
બ્રિટનમાં એવુ શુ બન્યુ કે, સુપરમાર્કેટમાંથી શાકભાજીની અછત સર્જાઈ, શું છે આ થવાનું કારણ
લંડન બ્રિટનમાં શાકભાજીની વધતી અછત સર્જાતા, હવે લોકો તેને મર્યાદિત માત્રામાં જ ખરીદી શકશે તેવો નીર્ણય લેવામાં આવ્યો છે. યુકેની સૌથી મોટી સુપરમાર્કેટ, ટેસ્કો અને ડિસ્કાઉન્ટર એલ્ડીએ જાહેરાત કરી છે કે, તેઓ ટામેટાં, મરી અને કાકડીના વેચાણને ગ્રાહક દીઠ ત્રણ પેકેટ સુધી મર્યાદિત કરી રહ્યા છે,આ ઉપરાંત મ્મ્ઝ્રના અહેવાલમાં જણાવાયું છે, છજઙ્ઘટ્ઠએ ટામેટાં, મરી અને […]
ચીનમાં મળી આવ્યો દુનીયાનો સૌથી ઓછી ઉમરનો અલ્ઝાઈમરનો દર્દી, વૈજ્ઞાનિકો માટે રહસ્ય?!
શેફિલ્ડ-યુકે ચીનમાં એક ૧૯ વર્ષીય વ્યક્તિને ૧૭ વર્ષની ઉંમરમાં ભુલવાની સમસ્યા હતી. જેમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, તે ડિમેન્શિયાથી પીડિત હતો. તમને જણાવી દઈએ કે, આ માહિતી તાજેતરમાં જર્નલ ઑફ અલ્ઝાઈમર ડિસીઝમાં પ્રકાશિત થયેલા કેસ સ્ટડીમાંથી મેળવવામાં આવી છે. શ્રેણીબદ્ધ પરીક્ષણો પછી, બેઇજિંગની કેપિટલ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ કિશોરમાં ‘સંભવિત’ અલ્ઝાઈમર રોગ શોધી કાઢ્યો છે. […]
રશિયાના રાષ્ટ્રપતિએ જંગ વચ્ચે ભારત માટે કરી મહત્વની જાહેરાત, નાટો દેશો પર કર્યાં પ્રહાર
મોસ્કો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનની સાથે પોતાના યુદ્ધનું એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધિત કરી રહ્યાં છે. રાજધાની મોસ્કોના ગોસ્ટિવની ડાવર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને કહ્યુ કે સતત નાઝી ખતરા છતાં રશિયા યુક્રેનમાં સ્પેશિયલ ઓપરેશન કરી રહ્યું છે. પોતાના ભાષણમાં પુતિને મુખ્ય રીતે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે રશિયા ભારતની સાથે પોતાના […]
વાયરલ વીડિયોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના પગને પરોડતા – ઝટકતા જાેવા મળ્યા!..
રશિયા વ્લાદિમિર પુતિનના સ્વાસ્થ્ય અંગે ગત એક વર્ષથી સતત અટકળો થઈ રહી છે. અનેક રિપોર્ટ્સમાં અસ્પષ્ટ અને અપ્રમાણિત રીતે દાવો થઈ રહ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ કેન્સર કે પછી પાર્કિન્સન્સ રોગથી પીડિત છે. હવે ફરીથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં પુતિન પોતાના પગને પરોડતા અને ઝટકતા જાેવા મળી રહ્યા છે. આ વીડિયો બાદ ફરીથી […]










