International

ઓસ્ટિનને મળ્યો બેસ્ટ એક્ટરનો અવોર્ડ, અવોર્ડ વિજેતાઓની જુઓ આખી યાદી

લંડન ૭૬માં બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવોર્ડ્‌સ (મ્છહ્લ્‌છ ૨૦૨૩) નું આયોજન લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં કરવામાં આવ્યું. આ દિવસ અને કલાકારો માટે ખુબ મહત્વનો બની રહ્યો કારણ કે તેમણે અનેક અવોર્ડ્‌સ પોતાના નામ કર્યા. બેસ્ટ ફિલ્મ, ડાયરેક્ટર, બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી વગેરે….અવોર્ડની સમગ્ર યાદી અહી રજૂ કરી છે. જર્મન એન્ટી વોર ડ્રામી ફિલ્મ છઙ્મઙ્મ ઊેૈીં ર્હ […]

International

તુર્કીએ દ્ગડ્ઢઇહ્લને ખાસ રીતે આપી ભવ્ય વિદાય

અંકારા અત્યંત ગંભીર ભૂકંપમાં મદદગાર તરીકે તુર્કી પહોંચેલ ભારતનું દ્ગડ્ઢઇહ્લનું ઓપરેશન દોસ્ત પૂરું થઈ ગયું છે. જ્યારે ભારતીય ટીમ જવા માટે એરપોર્ટ પર પહોંચી ત્યારે સેંકડો સ્થાનિક લોકો તેમને ભવ્ય વિદાય આપવા માટે એકઠા થયા હતા. આ લોકોએ તેમના ચહેરા પર સ્મિત સાથે તાળીઓ પાડીને ભારતીય ટીમનો આભાર માન્યો. તુર્કીના ઇસ્કેન્ડરુનમાં ભારતીય સેનાની મેડિકલ ટીમની […]

International

પાકિસ્તાને તુર્કીને મદદ મોકલી પણ તુર્કીએ ગયા વર્ષે મોકલેલી રાહત સામગ્રી જ પાકે પાછી ફટકારી!

તુર્કી-સીરીયા ૬ ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ૪૫ હજારથી વધુ લોકોના મોત થયા છે. આ ભૂકંપની તીવ્રતા ૭.૮ માપવામાં આવી હતી. આ મુશ્કેલ સમયમાં દુનિયાના ઘણા દેશો તુર્કી અને સીરિયા માટે મદદનો હાથ આગળ વધારી રહ્યા છે, આવા સમયે પાકિસ્તાને પણ તુર્કીને મદદ મોકલી છે, પરંતુ મદદના નામે પાકિસ્તાન દ્વારા શરમજનક […]

International

ઇઝરાયેલે સીરિયાના રહેણાંક વિસ્તારમાં મિસાઇલ હમલા, ચારેય તરફ તબાહી મચી ગઈ

સીરીયા ફરી એકવાર વાગી રહ્યાં છે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે મહાયુદ્ધને કારણે વિનાશ વેરાયો છે. જેની અસર દુનિયાભરના વિવિધ દેશોમાં પણ જાેવા મળી રહી છે. જીડીપી હોય કે આર્થિક સ્થિતિ બધુ જ આ યુદ્ધના ચક્કરમાં ડાઉન થઈ રહ્યું છે. જેને કારણે દુનિયાભરની સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી […]

International

ઓસ્ટ્રેલિયામાં વિદેશ મંત્રી એસ. જયશંકરએ કહ્યું ચાલુ વર્ષે ભારતમાં ૭% આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય

સિડની વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે તેમણે શનિવારના રોજ સિડનીમાં નિવેદન આપ્યું છે કે, ભારતનું આ વર્ષે અર્થવ્યવસ્થામાં ૭ ટકા વૃદ્ધિ મેળવવાનું લક્ષ્ય છે. આગામી પાંચ વર્ષોમાં ભારત તેને પણ પ્રાપ્ત કરી લેશે. આગામી દોઢ દાયકામાં આર્થિક વૃદ્ધિ દર ૭થી ૯ ટકા રહેશે. ઇટ્ઠૈજૈહટ્ઠજ્રજીઅઙ્ઘહીઅ માં બિઝનેસ બ્રેકફાસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, અમે […]

International

વિશ્વભરમાં માનવીઓમાં બર્ડ ફ્લૂના ફેલાવાના મળ્યા પુરાવા, ૫૦ ટકાથી વધુ નોંધાયો મૃત્યુદર

ટોક્યો જાપાનમાં બર્ડ ફ્લૂના જીવલેણ પ્રકોપને કારણે લગભગ ૧.૫ કરોડ પક્ષીઓના મોતનો રેકોર્ડ નોંધાયો છે. જાપાનના કૃષિ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં બર્ડ ફ્લૂના અભૂતપૂર્વ ફેલાવા વચ્ચે જાપાનમાં લગભગ ૧.૫ કરોડ પક્ષીઓના મોત નીપજ્યા છે. જાપાનના કૃષિ, વનસંવર્ધન અને મત્સ્યોદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે, પક્ષીઓની સંખ્યા હવે ૧૪.૭૮ મિલિયન થઈ ગઈ છે, જે […]

International

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરને ફરી ધમકી મળી, પંજાબી ભાષામાં વાત કરી રહ્યો હતો વ્યક્તિ

મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર હિન્દુ મંદિરને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. મેલબોર્નમાં એક હિંદુ મંદિરને ધાર્મિક કાર્યક્રમો રદ કરવાની અને પરિણામ ભોગવવાની ધમકી મળી છે. ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, મેલબોર્નના ઉત્તરીય ઉપનગર ક્રેગીબર્નમાં કાલી માતા મંદિરના પૂજારીને મંગળવારે ધમકીભર્યો ફોન આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કરનાર પંજાબીમાં વાત કરી રહ્યો હતો. પૂજારી ભાવનાએ […]

International

સ્પેન ‘મહિલાઓને ‘પીરિયડ્‌સ’ દરમિયાન લઈ શકશે રજા’નો કાયદાને લાગૂ કરનાર પ્રથમ યુરોપીયન દેશ

મેડ્રીડ સ્પેનમાં હવે મહિલાઓ પીરિયડ્‌સ દરમિયાન રજા લઈ શકશે. તેને લઈને સ્પેનના સાંસદોએ ગુરૂવારે મહિલાઓને પેઇડ મેડિકલ રજા આપનારા કાયદાને અંતિમ મંજૂરી આપી છે. આવું કરનાર સ્પેન પ્રથમ યુરોપીયન દેશ બની ગયો છે. સરકારે કહ્યું કે, આ કાયદાના પક્ષમાં ૧૮૪ મત અને વિરોધમાં ૧૫૪ મત પડ્યા છે. આનો ઉદ્દેશ્ય આ વિષય પર રહેલી માન્યતાને તોડવાનો […]

International

ફેસબુકની પેરન્ટ કંપની ફેસબુકની પેરન્ટ કંપની મેટા મેટાના કર્મચારીઓની પણ છટણી થઈ શકે છે, તેનું કારણ શું છે?

વોશિંગ્ટન ફેસબુકની પેરન્ટ કંપની મેટા આવનારા દિવસોમાં ફરી કર્મચારીઓને ટક્કર આપવા જઈ રહી છે. મેટામાં છટણીનો બીજાે રાઉન્ડ આવવાનો છે, એટલે કે કંપની ફરીથી છટણી કરી શકે છે. કંપની તૈયારી કરી રહી છે કે, આ વર્ષે તે હાલના કર્મચારીઓ સાથે બિઝનેસને આગળ ધપાવી શકે છે, અથવા છટણી કરીને ટીમને ઘટાડી શકે છે. ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં […]

International

તુર્કી-સીરિયા બાદ હવે ફિલિપાઈન્સમાં આવ્યો ભૂકંપ, ભારતને કુદરતી આફતની આપી ચેતવણી

તુર્કી-સીરિયા ફિલિપાઈન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના જાેરદાર આંચકા મહેસૂસ થયા છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. કે સુનામીની ચેતવણી પણ ઈશ્યું કરાઈ નથી. અત્રે જણાવવાનું કે હાલમાં જ તુર્કી અને સીરિયામાં ભીષણ ભૂકંપના કારણે મોટાપાયે જાનમાલની હાનિ થઈ […]