ન્યુઝીલેન્ડ ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના જાેરદાર આંચકાનો અનુભવ થયો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦ની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (ઝ્રઈદ્ગઝ્ર) ના જણાવ્યાં મુજબ ચીનના સમય મુજબ ૮.૫૬ વાગે ન્યૂઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો. હાલમાં જ તુર્કી અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીએ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ […]
International
ટાઈગર ૩ ના સેટ પરથી તસવીરો થઇ લીક!..
તુર્કી બોલિવૂડમાં લાંબા સમય બાદ દુષ્કાળનો અંત આવ્યો અને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ પઠાણે ઝંડો ફરકાવ્યો હતો. આ ફિલ્મને વિશ્વભરમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, અને કમાણીની દૃષ્ટિએ પણ તેણે રેકોર્ડ બનાવ્યા હતા. આ ફિલ્મે ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી, જે આ પહેલા શાહરૂખ ખાનની કોઈ ફિલ્મે નથી કરી. હવે સલમાન ખાનની મોટી […]
આ ખતરનાક બીમારીથી ફફડ્યું ‘ડ્રેગન’, સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા
બેઇજીંગ ચીનના કેટલાક શહેરોમાં ફરી એકવાર લોકડાઉનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે ખતરો કોરોનાથી નહીં પરંતુ અન્ય ખતરનાક રોગનો છે. જાે કે ચીને ચોક્કસપણે કોરોનાના કેસમાં ઘટાડો થવાનો દાવો કર્યો છે, પરંતુ અહીં ફ્લૂના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે, સાવચેતીના ભાગ રૂપે, ચીની અધિકારીઓ કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવા માંગે છે. ત્યારે […]
ઇન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો, ૭ કિલોમીટર ઊંચા છવાયા ધુમાડાના વાદળો
ઈન્ડોનેશિયા ઈન્ડોનેશિયાનો માઉન્ટ મેરાપી જ્વાળામુખી શનિવારે ફાટી નીકળ્યો હતો. આસપાસના ગામડાઓ પર રાખનો વરસાદ થયો છે. વિસ્ફોટ બાદ ધુમાડો અને રાખના ગોટેગોટા સાત કિલોમીટરની ઉંચાઈ સુધી ગયા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ આસપાસના ગામોના લોકો અને પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈન્ડોનેશિયાની સાંસ્કૃતિક રાજધાની યોગ્યાકાર્તા પાસેના જાવા દ્વીપના આ જ્વાળામુખીની ઊંચાઈ ૯૭૩૭ […]
રશિયન ક્રૂડ ઓઈલને લઈને ભારત-ચીન વચ્ચે સ્પર્ધા વધી!..
મોસ્કો રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારતીય રિફાઈનરી કંપનીઓ અને ચીનની કંપનીઓ વચ્ચે જાેરદાર સ્પર્ધા ચાલી રહી છે. બંને દેશોની કંપનીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે રશિયાએ પણ ક્રૂડ ઓઈલની નિકાસમાં ઘટાડો કર્યો છે, જેના કારણે રશિયન ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીન માર્ચ મહિનામાં રશિયા પાસેથી રેકોર્ડ […]
અમેરિકામાં મોટી બેંકિંગ કટોકટી સર્જાઈ!.. આ બેંકના દરવાજે લટક્યા તાળાં.. ભારતીય રોકાણકારો પણ ચિંતિત
વોશિગ્ટન અમેરિકામાં વધુ એક મોટી બેંકિંગ કટોકટી જાેવા મળી રહી છે. યુએસ રેગ્યુલેટરે મુખ્ય બેંકોમાંની એક સિલિકોન વેલી બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશનએ આ બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને બેંકના રીસીવર બનાવવામાં આવ્યા છે. ગ્રાહકોના પૈસા […]
જર્મનીના હેમ્બર્ગમાં ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગ થતા અફરાતફરી, ૬ લોકોના મોત, અનેક ઘાયલ
હેમ્બર્ગ જર્મનીના હેમ્બર્ગ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. અહીં એક ચર્ચામાં થયેલા ફાયરિંગમાં ૬ લોકોના મોતના સમાચાર છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યાં મુજબ હાલ આ હુમલાનો હેતુ સ્પષ્ટ થયો નથી. આ સાથે જ પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોમાં હુમલાખોર પણ સામેલ હોઈ શકે છે. […]
ચીનની સંસદે રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૫ વર્ષનો તેમનો ત્રીજાે કાર્યકાળ આપવાનું સમર્થન કર્યું
બેઇજીંગ શી જિનપિંગ ત્રીજીવાર ચીનના રાષ્ટ્રપતિ બની ગયા છે. ચીનની સંસદમાં વોટિંગ બાદ ત્રીજીવાર શી જિનપિંગને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લેવાયા. શી જિનપિંગે ચીનના રાષ્ટ્રપતિ તરીકે ત્રીજાે કાર્યકાળ સંભાળી લીધો છે. અત્રે જણાવવાનું કે ચીનની સંસદે રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૫ વર્ષનો તેમનો ત્રીજાે કાર્યકાળ આપવાનું સમર્થન કર્યું છે. આ સાથે જ શી જિનપિંગ સીપીસી (ઝ્રઁઝ્ર) ના […]
હું એક દિવસમાં જ રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરાવી દઉં ઃ ટ્રમ્પ
વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તે આ વિનાશકારી યુદ્ધને એક દિવસમાં ખતમ કરી શકતા હતા. આ નિવેદન ટ્રમ્પે શનિવારે કંઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફ્રેન્સમાં પોતાના સંબોધન દરમિયાન આપ્યું હતું. તેમણે ૨૦૨૪માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે. તે પોતાની રિપબ્લિકન પાર્ટીના પ્રભુત્વને […]
ઝ્રરટ્ઠંય્ઁ્ને લઈને થયેલ સર્વે છે ચોંકાવનારો, ઝ્રરટ્ઠંય્ઁ્ને લઇ અમેરિકામાં છીનવાઈ નોકરીઓ
વોશિંગ્ટન માઈક્રોસોફ્ટની માલિકીની ઝ્રરટ્ઠંય્ઁ્ એ કામના સ્થળે માણસોને બદલવાનું શરૂ કર્યું છે. કારણ કે કેટલીક યુએસ કંપનીઓએ એઆઈ ચેટબોટને કામ કરવા માટે પહેલેથી જ હાજર કરી દીધું છે જે અગાઉ કામદારો દ્વારા કરવામાં આવતું હતું. એક સર્વે દર્શાવે છે કે તેનાથી હજારો ડોલરની બચત થઈ હતી. જાેબ એડવાઈસ પ્લેટફોર્મ ઇીજેદ્બીહ્વેૈઙ્મઙ્ર્ઘીિ.ષ્ઠદ્બ દ્વારા ૧,૦૦૦ બિઝનેસ લીડર્સ પર […]









