લંડન અવકાશ એજન્સી નાસા ઘણીવાર અવકાશમાંથી પૃથ્વી પર પડતા એસ્ટરોઇડ્સને લઈને ચિંતિત રહે છે. આ એટલા માટે પણ છે કારણ કે, પૃથ્વી પર પડ્યા પછી આવી ઉલ્કાઓ ભારે વિનાશ સર્જી શકે છે. માનવજાતને જાેખમમાંથી બચાવવા માટે, (દ્ગછજીછ) નાસાએ પણ તેના ડ્ઢછઇ્ મિશન સાથે પૃથ્વી પર પડે તે પહેલા જ અવકાશમાં એસ્ટરોઇડને નષ્ટ કરવાની યોજનાની પુષ્ટિ […]
International
અમેરિકાએ નાગરિકોને એવી તો શું ચેતવણી આપી કે, દુનિયામાં મહી ગઈ ખળભળાટ
વોશિંગ્ટન યુક્રેન યુદ્ધને કારણે, અમેરિકાએ તેના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે રશિયા છોડી દેવાનો આદેશ આપ્યો છે. અમેરિકાને ડર છે કે રશિયન કાયદા અમલીકરણ એજન્સીઓ અમેરિકન નાગરિકોની ધરપકડ કરી શકે છે અથવા ત્રાસ આપી શકે છે. મોસ્કોમાં યુએસ એમ્બેસીએ કહ્યું, ‘રશિયામાં રહેતા અથવા મુલાકાત લેતા અમેરિકન નાગરિકોએ તાત્કાલિક દેશ છોડી દેવો જાેઈએ. ખોટી રીતે અટકાયતમાં […]
ભૂકંપે તુર્કીમાં મચાવી ભારે તબાહી, સતત વધી રહ્યો છે મૃતકોનો આંકડો તુકીમાં આવેલી કુદરતી આફતમાં મકાનો જમીનદોસ્ત થઈ જતાં લાખો લોકો બેઘર થયા
તુર્કી તુર્કીમાં વિનાશકારી ભૂકંપના કારણે ચારેબાજુ વિનાશ જ વિનાશ જાેવા મળી રહ્યો છે. ચારેબાજુ કાટમાળ જ કાટમાળ અને લાશોના ઢગલા દ્રશ્યમાન થઈ રહ્યા છે. કુદરતી આફતમાં જમીનદોસ્ત મકાન થઈ જતાં લાખો લોકો બેઘર બની ગયા છે. મોટા સંકટમાં હજારો પરિવારના લોકો પોતાના સગાથી વિખૂટા પડી ગયા. અનેક બાળકો અનાથ બની ગયા. મૃતકોની સંખ્યા એટલી વધારે […]
તુર્કીમાં ભૂકંપના ૧૪૭ કલાક પછી કાટમાળમાંથી ૧૦ વર્ષીય દીકરી જીવતી મળી
અંકારા ૬ ફેબ્રુઆરીએ તુર્કી-સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ બચાવકર્મીઓ હજારો ધરાશાયી ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ-પૂર્વીય તુર્કી અને ઉત્તર સીરિયામાં આવેલા બે વિનાશક ભૂકંપના ૧૪૭ કલાક પછી ૧૦ વર્ષની છોકરી ક્યુડીને રવિવારે સવારે અંતાક્યામાં બચાવી લેવામાં આવી હતી. ઈસ્તાંબુલ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી દ્વારા બહાર પાડવામાં આવેલા […]
આ દેશમાં અજાણ્યા રોગને કારણે લોકોને કરવામાં આવ્યા ક્વોરેન્ટાઈન
વિષુવવૃત્તીય ગિની દક્ષિણ આફ્રિકાના વિષુવવૃત્ત ગિનીમાં અજાણ્યા રોગના ફેલાવાને કારણે હલચલ મચી ગઈ છે. આ બીમારીને કારણે અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થયા છે. દેશભરમાં રોગચાળો ફેલાતો અટકાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશના આરોગ્ય પ્રધાન મિતોહા ઓન્ડો ઓ અયાકાબાએ શુક્રવારે કહ્યું કે, સરકાર નમૂનાઓનું પરીક્ષણ કરાવવા માટે નક્કર પગલાં લઈ રહી છે. આ માટે […]
બ્રાઝિલમાં હોસ્પીટલમાં વકીલ સ્ઇૈં સ્કેનિંગ રૂમમાં ગયા, અચાનક ફાયરિંગ અને તેનું થયું મોત…
બ્રાઝિલ સ્ઇૈં સ્કેનિંગ રૂમમાં જતા પહેલા દર્દીને વિવિધ સૂચનાઓ આપવામાં આવે છે. પરંતુ બ્રાઝિલના એક વ્યક્તિએ એવી બેદરકારી કરી કે, તેમણે જીવ ગુમાવવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ વ્યવસાયે વકીલ હતો. સ્કેનિંગ રૂમમાં જતાં પહેલાં તે ખિસ્સામાં રાખેલી બંદૂક કાઢવાનું ભૂલી ગયો હતો. ત્યાં અચાનક એક ગોળી વાગી અને સીધી તેના […]
બ્રિટનમાં યુદ્ધનો બોમ્બ ડિફ્યૂઝ કરવા જતાં મોટો વિસ્ફોટ થયો, ૨૪ કિમી સુધી ધરતી ધ્રુજી ગઈ
બ્રિટેન બ્રિટેનના ગ્રેટ યારમાઉથમાં દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન એક બોમ્બ ડિફ્યૂઝ કરતી વખતે ફાટી ગયો છે. આ ધમાકો એટલો મોટો હતો કે, તેનો અવાજ કેટલાય માઈલ સુધી સંભળાયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે, જ્યારે આ ધમાકો થયો તો, ૨૪ કિમી દૂર સુધી ઈમારતોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. નોરફોક પોલીસે જાણકારી આપતા કહ્યું કે, આ […]
પુતિનનો બ્રિટનને કડક સંદેશ,‘જાે તમે યુક્રેનને હથિયાર આપ્યા તો,… તમે પણ રહો તૈયાર’
મોસ્કો રશિયાએ યુક્રેનને વધુ હથિયારો સપ્લાય કરવા બદલ બ્રિટનને ધમકી આપી છે. રશિયાએ કહ્યું કે જાે બ્રિટને રશિયાને વધુ હથિયાર અને ફાઈટર જેટ આપ્યા તો તે યોગ્ય નથી અને તેનો જવાબ સૈન્ય રાજકીય સ્તરે આપવામાં આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી બુધવારે બ્રિટન અને ફ્રાંસની મુલાકાતે હતા. જેમાં તેમણે યુક્રેનને વહેલામાં વહેલી તકે વધુ હથિયારો આપવા […]
રશિયાના રાજદૂતે કહ્યું- પાકિસ્તાન માટે ભારત સાથે સબંધ ખરાબ કરીશું નહિં, ચીન પર પણ કહી મોટી વાત
વોશિગ્ટન પાકિસ્તાનના કારણે રશિયા તેના પ્રિય મિત્ર ભારત સાથેના સંબંધો બગાડવા માંગતું નથી. નવી દિલ્હીમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતની ખાતર રશિયાએ પાકિસ્તાન સાથેના પોતાના સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે. ડેનિસ અલીપોવે વધુમાં કહ્યું છે કે રશિયા ક્યારેય એવું કંઈ નહીં કરે […]
તુર્કીમાં વિનાશક ભૂકંપને કારણે ભારતે અત્યાર સુધીમાં મોકલી છે ત્રણ ટીમ
તુર્કી તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં ૧૫૦૦૦ લોકોના મોત થયા છે. ભારતે પણ તુર્કીની મદદ માટે હાથ લંબાવ્યો છે. ભારતે અગાઉ રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની બે ટીમ મોકલી હતી […]







