આર્સેટિયા અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસની ચૂંટણીમાં ઓરેન્જ કાઉન્ટિમાંથી ચૂંટાયેલા મિશેલ સ્ટીલનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીયો દ્વારા મિશેલનું વિશેષ સમ્માન કરાયું હતું. અમેરિકામાં કોંગ્રેસની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઓરેન્જ કાઉન્ટિમાંથી રિપબ્લિકન પાર્ટીના નેતા મિશેલ સ્ટીલ ચૂંટાયા હતા. જેમની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. ફુલરટ્રોન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ […]
International
ચીનમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, ૪૬ વાહનો અથડાયા, ૧૬ના મોત, ૬૬ ઘાયલ થયા
બેઇજિંગ મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં અનેક વાહનોને સંડોવતા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે અને ૬૬ અન્ય ઘાયલ થયા છે. ચીનની સરકારી મીડિયા વેબસાઈટ ઝ્રય્દ્ગએ અહેવાલ આપ્યો છે કે, હુનાન પ્રાંતના ચાંગશા શહેરમાં ઝુચાંગ-ગુઆંગઝૂ હાઈવે પર ૧૦ મિનિટની અંદર કુલ ૪૯ વાહનો અથડાયા ત્યારે આ અકસ્માત શનિવારે સાંજે થયો હતો. સ્થાનિક ટ્રાફિક […]
બેંગલુરુના રહેવાસી સંગીતકાર રિકી કેઝને પોતાનો ત્રીજાે ગ્રૈમી એવોર્ડ જીત્યો
વોશિંગ્ટન વર્ષ ૨૦૨૩ના બહુપ્રતીક્ષિત મ્યૂઝિક એવોર્ડ કાર્યક્રમ ગણાતો ગ્રૈમી એવોર્ડ્સમાં ફરી એક વાર ભારતનો ડંકો વાગ્યો છે. હકીકતમાં જાેઈએ તો, બેંગલુરુના રહેવાસી સંગીતકાર રિકી કેઝને પોતાનો ત્રીજાે ગ્રૈમી એવોર્ડ જીત્યો છે. રિકીને તેના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. અમેરિકામાં જન્મેલા સંગીતકારે પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ ‘દ પુલિસ’ના ડ્રમર સ્ટીવર્ડ કોપલેન્ડ સાથે […]
ઈરાનમાં ભારતની વિજેતા ખેલાડીને મેડલ લેવા જતી વેળાએ માથુ ઢાંકવું પડ્યું
બેંગલુરુ ભારતની તાન્યા હેમંતે રવિવારે ૩૧માં ઈરાન ફજ્ર આંતરરાષ્ટ્રીય ચેલેન્જમાં ટોચ વરીય અને હમવતન તસનીમ મીરને ડાયરેક્ટ ગેમમાં હરાવીને મહિલા સિંગલનો ખિતાબ જીત્યો છે. હવે તે પોડિયમ પર મેડલ લેવા જઈ રહી હતી, ત્યારે તેને હિજાબ પહેરાવી દીધો હતો. મહિલાઓના આકરા વિરોધ અને દુનિયાભરમાં શરમજનક સ્થિતિ હોવા છતાં પણ ઈરાન ધડો લેતું નથી. ઈરાન ફજ્ર […]
અમેરિકન સરકારે ભારતીયોને વીઝા માટે એક મોટી સુવિધા શરુ કરીને આપી મોટી રાહત
વોશિંગ્ટન અમેરિકાની બાયડન સરકારે ભારતીયો માટે એક ખુશખબર આપ્યા છે. બાયડન સરકારે ભારતીયો વીઝા માટે એક મોટી સુવિધા શરુ કરી છે જેનાથી માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ રાહત મળી જશે. ભારતમાં યુએસ વિઝા માટે એપોઇન્ટમેન્ટ માટે રાહ જાેવાનો સમયગાળો હજુ ૫૦૦ દિવસથી વધુ છે. ભારતમાં યુએસ એમ્બેસીએ જણાવ્યું છે કે વિદેશમાં મુસાફરી કરતા […]
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તૂટ્યો કહેર, ૧૪ મંદિરો પર હુમલો, અનેક મૂર્તિઓ ખંડિત કરી
બાંગ્લાદેશ અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓનું ઉત્પીડન ચાલુ છે. બાંગ્લાદેશમાં હવે એક સાથે ૧૪ મંદિરોમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પોતાના જાનમાલને લઈને ટેન્શનમાં છે. તેમણે પોલીસને ઘટનાની તપાસ કરીને હિન્દુઓને સુરક્ષા આપવાની માંગણી કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ઓળખ થઈ રહી છે. એકવાર ઓળખ થયા બાદ […]
કોરોના બાદ આ બીમારીના જાપાનમાં ૧૫૦૦૦થી વધારે કેસ આવ્યા?!
ટોક્યો કોરોના વાયરસની મારથી હજૂ દુનિયા બહાર નથી આવી. કોવિડ-૧૯ના મારથી અસ્ત વ્યસ્ત થયેલી અર્થવ્યવસ્થા જેમ તેમ કરીને પાટા પર આવી રહી છે. પણ હવે જાપાનમાં બીજી એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જાપાનમાં હવે ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશમાં ફ્લૂના કિસ્સા એટલી હદે વધી રહ્યા છે કે, મહામારીની ચેતવણી આપવી પડે તેવા સ્તરે […]
અમેરિકાએ ચીનના જાસૂસી ફુગ્ગાને તોડી પાડ્યો ઃ તણાવ વધશે?.. શું બોલાઈ રહ્યા છે યુદ્ધના ભણકારા?!..
વોશિંગટન અમેરિકા પોતાના સમુદ્ર ક્ષેત્ર (અટલાંટિક સાગર)ની ઉપર મંડરાઈ રહેલા ચીનના જાસૂસી ફુગ્ગાને તોડી પાડ્યો છે. એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, શનિવારે ઉત્તરી અમેરિકામાં સંવેદનશીલ સૈન્ય સ્થળને પાર કર્યા બાદ કૈરોલિના તટ પર સંદીગ્ધ ચીની જૂસાસી ફુગ્ગાને ઠાર કર્યો છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓ હવે તેનો કાટમાળ એકઠો કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને જાસૂસી ફુગ્ગાને […]
મણિપુરમાં અનુભવાયા ૪.૦ તીવ્રતાના ભૂકંપના આંચકા
ઇમ્ફાલ મણિપુરમાં શનિવારની સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ મણિપુરના ઉખરુલમાં સવારે ૬ વાગીને ૧૪ મિનિટે ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી. ભૂકંપનુ ઉંડાણ ૧૦ કિમી નીચે હતુ. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. અગાઉ દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભૂકંપના જાેરદાર […]
અમેરિકન જનરલનો દાવો- ૨૦૨૫માં ચીનની સાથે મોટું યુદ્ધ
વોશિંગ્ટન ચીન તાઈવાનને હડપ કરવા મથી રહ્યું છે અને અમેરિકા તાઈવાનને મદદ કરી રહ્યું છે તેના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. ત્યારે આ માહોલ વચ્ચે અમેરિકન એરફોર્સના સિનિયર અધિકારી જનરલ માઈક મિનિહાને ચેતવણી આપી છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ૨૦૨૫માં યુદ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું કે જાે બે સૈન્ય શક્તિઓ યુદ્ધમાં ઉતરે […]










