મોંટાના અમેરિકા રક્ષા મંત્રાલય પેંટાગનના પ્રેસ સેક્રેટરી પૈડ રાઇડરે કહ્યું- ચીનના જાસૂસી બલૂન નોર્થ વેસ્ટર્ન સિટી મોંટાનામાં જાેવા મળ્યું છે. તે વિદેશી મંત્રી એન્ટની બ્લિંકનની ચીન યાત્રાના એક દિવસ પહેલાં જાેવા મળ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન ૫-૬ ફેબ્રુઆરીના રોજ ચીનની મુલાકાત લેશે.અમેરિકામાં એક જાસૂસી બલૂન જાેવામાં આવ્યું છે. પેંટાગને દાવો કર્યો છે કે આ […]
International
પાકિસ્તાનની ખૈબર પોલીસે રસ્તા પર ઉતરી આઇએસઆઇ વિરુદ્ધ નારા લગાવ્યા
ઈસ્લાબાદ પાકિસ્તાનના ખૈબર પ્રાંતની પોલીસ અણધાર્યા પગલાં ઉઠાવી રસ્તા પર ઉતરી છે. તેણે ૈંજીૈં વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવું પહેલીવાર બન્યું છે, જ્યારે વરદી પહેરીને લગભગ ૨૪ પોલીસકર્મી પેશાવર પ્રેસ ક્લબની બહાર એકઠાં થયા અને ૈંજીૈં વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમણે મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરતા કહ્યું હતું કે, અમે ખૈબર પખ્તુનખ્વા […]
પાકિસ્તારના પેશાવરમાં આતંકવાદી ઘટનાઓથી સ્થાનિકો પરેશાન…
ખૈબર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરમાં થયેલો આતંકવાદી હુમલો સ્થાનિક સંઘર્ષનું તાજેતરનું ઉદાહરણ છે. ૪૦ વર્ષથી પેશાવર રક્તપાત અને આતંકવાદી ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ૧૯૮૦ના દાયકામાં તે સોવિયેત સમર્થિત અફઘાન સરકાર સામે લડતા લડવૈયાઓ માટેનું પ્લેટફોર્મ હતું. ૨૦૦૧માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન યુએસ દ્વારા નાબૂદ કરવામાં આવ્યું હતું. તે પછી હજારો તાલિબાન લડવૈયાઓએ અહીં સરહદી […]
ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદની દાવેદારીમાં ટક્કર આપવા ભારતીય મૂળના નિક્કી હેલી તૈયાર
વોશિંગ્ટન ભારતીય મૂળની નેતા સંયુક્ત રાષ્ટ્રની પૂર્વ રાજદૂત નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી શકે છે. હેલી બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂક્યાં છે અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત તરીકે સેવા નિભાવી ચૂક્યાં છે. ટ્રમ્પે ગયા વર્ષે તેમની પાર્ટી વતી ૨૦૨૪માં […]
બ્રિટનમાં સુનક સરકાર સામે ૫ લાખથી વધુ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા
લંડન બ્રિટનના એક દાયકાનું સૌથી મોટુ પ્રદર્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિરોધ કરનારાઓમાં મોટાભાગના શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ટ્રેનના ડ્રાઇવરો છે. જેઓ પોતાનું કામકાજ છોડીને હડતાળ પર ઉતર્યા હતા. આ લોકો સરકારને પગાર વધારવા અને મોંઘવારીમાં ઘટાડો કરવાની માંગણી કરી રહ્યા છે. અલઝઝીરા મુજબ હડતાળ પર ઉતરેલા લગભગ ૩ લાખ જેટલા લોકો તો માત્ર […]
આધુનિક યુદ્ધ રશિયાથી સંપૂર્ણપણે અલગ હશે ઃ પુતિન
રશિયા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું છે કે રશિયાને ધમકી આપનાર કોઈપણ દેશ સામે કડક પગલાં લેવા જાેઈએ. ઉપરાંત તેમણે યુક્રેનને ટેન્ક આપવાના જર્મનીના વચન પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. પુતિને કહ્યું- અમને ફરીથી જર્મન લેપર્ડ ટેન્કથી ખતરો છે, પરંતુ રશિયા સાથેનું આ આધુનિક યુદ્ધ સંપૂર્ણપણે અલગ હશે. તેમણે આ વાત સ્ટાલિનગ્રેડમાં ૮૦ […]
ભારતે પાક.આતંકી અબ્દુલ રહમાન મક્કીને યુએન-લિસ્ટેડ આતંકવાદી જાહેર કર્યો
ન્યૂયોર્ક ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને બુધવાર (૧ ફેબ્રુઆરી) એ સંયુક્ત રાષ્ટ્ર-લિસ્ટેડ આતંકવાદીના રૂપમાં સામેલ કર્યો છે. વિદેશ મંત્રાલય અનુસાર આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગૂ થાય છે. અબ્દુલ રહમાન મક્કી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા નો ઉપ નેતા છે. અબ્દુલ રહમાન મક્કી આતંકી હાફિઝ સઈદનો સાળો પણ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે મક્કી એલઈટીનો નાયબ […]
અમેરિકા ચીન પર ભડક્યું, અમેરિકાએ કહ્યું કે ન્છઝ્ર પર કોઈ હરકત કરે તો જડબાતોડ જવાબ આપો
વોશિગ્ટન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત-ચીન સરહદ પર તૈનાત પીપલ્સ લિબરેશન આર્મી ના સૈનિકો સાથે મુલાકાત કરી. ભારતના આર્મી ચીફ હોય કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બંનેએ તાજેતરમાં અરુણાચલને અડીને આવેલી સરહદની મુલાકાત લીધી હતી અને પોતાના સૈનિકોનું મનોબળ વધાર્યું હતું. જિનપિંગને લાગ્યું કે જાે તે આવું નહીં કરે તો તેના સૈનિકો નિરાશ થઈ જશે. […]
ઇંગ્લેન્ડમાં ડીઓડરન્ટ છાંટવાનાં કારણે ૧૪ વર્ષની બાળકીનું મોત, આ કારણે આવ્યો હૃદયહુમલો
ઇંગ્લેન્ડ રોજિંદા જીવનમાં આજના સમયમાં લગભગ દરેક જણ કોઈને કોઈ સમયે ડિઓડરન્ટનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ આજે એક રોજિંદી આદતોમાંથી એક બની ગયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે છે કે તેનાથી સીધુ જ નુકસાન થઈ શકે છે. કેટલીકવાર આ ડિઓડરન્ટ્સમાં હાજર રસાયણો માત્ર ત્વચાને જ નુકસાન પહોંચાડતા નથી પરંતુ શરીર પર બળતરા […]
સ્ટોકહોમમાં એક દક્ષિણપંથીએ દૂતાવાસ પર કુરાન સળગાવ્યું, ત્યાર પછી મુસ્લિમ સમુદાયના લોકો કરી રહ્યા છે પ્રદર્શન
સ્ટોકહોમ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં એક દક્ષિણપંથી(જમણેરી) એક્ટિવિસ્ટે તુર્કિયેના દૂતાવાસ પર કુરાન સળગાવ્યું હતું. ત્યાર પછી ત્યાંના મુસ્લિમ સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. કુરાન સળગાવનાર વ્યક્તિ રાસ્મસ પાલુદાન લાંબા સમયથી સ્વીડનમાં તેના ઈસ્લામિક વિરોધી નિવેદનો અને પ્રવૃતિઓ માટે જાણીતો છે. જાે કે, આ મામલો મોટો બન્યો કારણ કે આ વખતે પાલુદાને આ કામ પોલીસની પરવાનગી […]








