International

ચીનમાં કોરોનાની એવી હાલત છે કે, એક દિવસમાં ૧૦ હજારથી વધુ મૃતદેહો શાંઘાઈના મોર્ગમાં પહોંચ્યા

બેઈજિંગ કોવિડ-૧૯ હવે ચીનમાં ગભરાટ પેદા કરી રહ્યો છે. અહીં એક તરફ હોસ્પિટલોમાં પગ મુકવાની જગ્યા નથી અને બીજી તરફ શબઘર મૃતદેહોથી ભરેલી છે. કોરોના વાયરસના કારણે હાલત એવી છે કે એક દિવસમાં ૧૦ હજારથી વધુ મૃતદેહો શાંઘાઈના મોર્ગમાં પહોંચ્યા. ચીનથી આવી રહેલા સમાચાર મુજબ અહીં મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીંની […]

International

UAEમાં ભારતીયના ખાતામાં ભૂલથી ૧.૨૮ કરોડ રૂપિયા આવતા તેણે એવું કર્યું કે જેલ જવું પડ્યું!?..

યુએઈ સંયુક્ત અરબ અમીરાતમા એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એક ભારતીય વ્યક્તિના ખાતામાં ભૂલથી લગભગ ૧.૨૮ કરોડ રૂપિયા આવી ગયા હતા. જેના બાદ તેને જેલની હવા ખાવી પડી. ત્યારે દરેક વ્યક્તિએ આ કિસ્સો સાંભળી લેવા જેવો છે, કારણ કે આવી ભૂલો બેંક દ્વારા અનેકવાર થાય છે. ઓક્ટોબર ૨૦૨૧ ના વર્ષમાં એક મેડિકલ ટ્રેડિંગ કંપની દ્વારા […]

International

WHOએ ચીનને કડક નિર્દેશ કર્યો,WHO એ ચીનને દેશમાં રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું

વોશિંગ્ટન કોરોના મહામારીના કારણે કથળી રહેલી સ્થિતિ અંગે ઉૐર્ં એ ચીનને આકરા નિર્દેશ આપ્યા છે. ઉૐર્ં એ ચીનને દેશમાં રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું છે. આ સાથે જ ચીની સરકારને કોરોનાના દર્દીઓનો રિયલ ટાઈમ ડેટા પણ શેર કરવાનું કહ્યું છે. વાત જાણે એમ છે કે વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકારીઓએ કોરોનાના વધતા કેસ જાેતા ચીનનો પ્રવાસ […]

International

રશિયાએ નવા વર્ષ પહેલા એકવાર ફરી યુક્રેન પર શરૂ કરી દીધો મિસાઇલોનો વરસાદ

કીવ યુક્રેન તરફથી રશિયાને હાલમાં ૧૦ સૂત્રીય શાંતિ યોજનાની રજૂઆત કરવામાં આવી હતી, જેને ક્રેમલિને નકારી દીધી હતી. એટલું જ નહીં રશિયાએ નવા વર્ષ પહેલા એકવાર ફરી યુક્રેન પર મિસાઇલોનો વરસાદ શરૂ કરી દીધો ચે. ગુરૂવારે યુક્રેન પર રશિયા તરફથી આશરે ૧૦૦ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા. તેના કારણે રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં તબાહી જાેઈ […]

International

ચીને મુસાફરી પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી

બેઈજિંગ ચીનમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે ચીને મુસાફરી પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. ચીનના નાગરિક ઉડ્ડયન પ્રશાસને ૮ જાન્યુઆરીથી આ પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી છે. જાે કે, નિષ્ણાતોએ આ સંદર્ભમાં ચેતવણી પણ જારી કરી છે કારણ કે દેશની તમામ હોસ્પિટલો કેસોની વધુ સંખ્યાને કારણે ખરાબ રીતે ગીચ છે. આવી ખરાબ સ્થિતિમાં […]

International

અમેરિકા સહિત ભારતમાં પણ ટિ્‌વટર ડાઉન, નોટિફિકેશન પણ નહી, લોગિન થવામાં પણ તકલીફ

વોશિંગટન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર બુધવાર અને ગુરુવારની રાતે હજારો યુઝર્સ માટે ડાઉન રહ્યું હતું. ન્યૂઝ એજન્સી રોયટર્સના આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટર ડોટ કોમના હવાલેથી જણાવ્યું છે કે, અમેરિકામાં હજારો યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૧૦,૦૦૦થી વધારે યુઝર્સને સંયુક્ત રાજ્ય અમેરિકામાં સાંજે લગભગ ૭.૪૦ વાગ્યએ આ સમસ્યાનો સામનો કરવો […]

International

રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું “અમેરિકામાં ગૃહયુદ્ધ, એલોન મસ્ક બનશે નવા રાષ્ટ્રપતિ”

અમેરિકા વર્ષ ૨૦૨૩ શરૂ થાય તે પહેલા જ રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. દિમિત્રી મેદવેદેવે અમેરિકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સાથે વર્ષ ૨૦૨૩માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એલોન મસ્કની જીતની આગાહી કરી હતી. “કેલિફોર્નિયા અને ટેક્સાસ અલગ દેશો બનશે.” આ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા ભારે વધારા અંગે પણ વાત કરી […]

International

દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર ઃ ચીનના વિદેશ મંત્રી

બેઇજિંગ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે કહ્યુ હતુ કે, બેઇજિંગ દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે. બંને દેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં ૨૦૨૦થી વધારે તણાવ છે. ૨૦૨૨માં આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને ચીનના વિદેશ સંબંધો પર એક સેમિનારને સંબોધતા ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘બંને […]

International

ચીનમાં ભયંકર સ્થિતીને લઇને એરફિનિટીનું નિવેદન, કહ્યું “જાન્યુઆરી અને માર્ચમાં આવશે પીક”

બેઇજિંગ, ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં ૨૪ કરોડ ૮૦ લાખ કેસ નોંધાયા છે. અહીં એક દિવસમાં સૌથી વધુ ૩ કરોડ ૭૦ લાખ કેસ સામે આવ્યા છે. રિપોર્ટના અનુસાર, આ આંકડા ચીનના નેશનલ હેલ્થ કમિશનના લીક થયેલા રિપોર્ટમાં સામે આવ્યા છે. ચીન અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર […]

International

અમેરિકામાં હિમવર્ષા તબાહી, અત્યાર સુધીમાં ૧૮ના મોત, ૨૦ લાખ ઘરોમાં વીજળી ગુલ

વોશિંગ્ટન અમેરિકામાં ભારે હિમવર્ષાના વાવાઝોડાએ દેશને ઘૂંટણિયે લાવી દીધો છે. ત્યાં લગભગ ૨૦ કરોડ લોકો ચક્રવાતની ઝપેટમાં આવી ગયા છે અને ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.ઠંડી એટલી ભયંકર છે કે ઉકળતું પાણી થોડીક સેકન્ડોમાં બરફ બની રહ્યું છે. અમેરિકાથી કેનેડાના ક્વિબેક સુધી આ ચક્રવાત ૩૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે. જેના કારણે ૧૫ લાખ […]