International

અમેરિકામાં બરફના તોફાનનો કહેર, ઠંડીના તોફાનથી લાખો લોકો થયા પ્રભાવિત

વોશિંગટન અમેરિકામાં બમ સાઈક્લોન એટસે કે, ઠંડીના તોફાનથી લાખો લોકો પ્રભાવિત થયા છે. ક્રિસમસની રજાઓની વચ્ચે લોકો મોજ મસ્તી કરવાનું વિચારી રહ્યા હતા. પણ તેમને બર્ફિલા તોફાનના કારણે પોતાના ઘરમાં જ દબાઈને રહેવું પડશે. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, બમ તોફાનથી ૧૪ લાખથી વધારે પરિવારના ઘરની વિજળી બંધ થઈ ગઈ છે. બ્લેકઆઉટ અને તાપમાનમાં ઘટાડાના કારણે […]

International

સેન્ટ્રલ પેરિસમાં ગોળીબારમાં ૨ લોકોના મોત, ૪ ઘાયલમાંથી ૨ની સ્થિતિ ગંભીર

પેરિસ પેરિસના સેન્ટ્રલમાં થયેલા ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ શુક્રવારે પોલીસ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી હતી. ગોળીબારમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ફ્રાન્સના ૨૪ રિપોર્ટ અનુસાર ૨ લોકોના મોત થયા છે, જ્યારે ૪ ગંભીર રીતે ઘાયલ […]

International

ચીનમાં કોરોનાની ભયાનક હાલત, સ્મશાનમાં ૨૦ દિવસનું વેઇટિંગ

બીજીંગ ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લંડન સ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીનું કહેવું છે કે ચીનમાં દરરોજ ૧૦ લાખ કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે તેમજ ૨૪ કલાકમાં ૫ હજાર મોત થયા છે. જાે આવી જ સ્થિતિ રહેશે તો જાન્યુઆરીમાં દૈનિક કેસ વધીને ૩૭ લાખ પર પહોંચી જશે, જ્યારે માર્ચમાં […]

International

બ્રિટનમાં સ્કારલેટ તાવના ૩૦ હજારથી વધુ કેસ સામે આવ્યા , ૧૬ બાળકોના થયા મોત

લંડન ચીનમાં કોરોના વાયરસની લહેર વચ્ચે હવે બ્રિટનમાં સ્કારલેટ તાવે તાંડવ મચાવવાનું શરૂ કરી દીધુ છે. બ્રિટનમાં આ તાવના ૩૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને ૧૬ બાળકોના મોત થયા છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું કે પાછલા સપ્તાહે સ્કારલેટ તાવના ૧૦ હજાર નવા કેસ સામે આવ્યા છે. આ જીવલેણ તાવથી ૧૬ બાળકોના મોત […]

International

ફીફા વિશ્વકપમાં જીતની ઉજવણી બાદ આર્જેન્ટીનામાં ૧૨૯ ટકા વધ્યા કોરોના કેસ

બ્યુનોસ એરેસ તાજેતરમાં કતારમાં ફીફા વિશ્વકપ ૨૦૨૨ સમાપ્ત થયો છે. વિશ્વભરના લાખો લોકો આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. આર્જેન્ટીનામાં વિશ્વકતમાં જીતની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. પરંતુ ડરામણી વાત છે કે ઉજવણી વચ્ચે આર્જેન્ટીનામાં કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. આ માહિતી ખુદ આર્જેન્ટીનાના સ્વાસ્થ્ય મંત્રાલયએ આપી છે. કહેવામાં આવ્યું છે કે દેશમાં છેલ્લા […]

International

ચીનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઈન લાગી, ૨૦૦૦ સુધી પહોંચી ગયું છે વેઇટિંગ લિસ્ટ

બીજીંગ ચીનમાં શુન્ય કોવિડ પોલિસીને હળવી કરતા જ લાખો લોકોન ફરીથી કોરોના સંક્રમિત થવાની અને લાખો લોકોના મોત નિપજવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ થવા અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ જાેવી પડે છે. કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ચીનમાં આગામી ત્રણ મહિનામાં કોરોનાની નવી […]

International

રશિયાની ઓઈલ રિફાઈનરીમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ

મોસ્કો રશિયાના ઇરકુત્સ્ક પ્રદેશના ઉસ્ટ-કુટના પૂર્વ સાઇબેરીયન જિલ્લામાં સ્થિત એક ઓઇલ રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને ઓલવવા માટે ફાયરની ૧૫૦ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી આ આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી દેખાતી હતી. માહિતી આપતી વખતે, ઇર્કુત્સ્કના પ્રાદેશિક ગવર્નર, ઇગોર કોબઝેવે તેમની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું […]

International

મદ્રાસ હાઈકોર્ટના જજ ઓળખ છુપાવીને પહોંચ્યા મંદિરે, સ્ટાફે શું કરી તેમની સ્થિતિ..તે જાણો..

ચેન્નાઈ ચેન્નાઈના પ્રખ્યાત વડાપલાની દંડયુધાપાની મંદિરનું સંચાલન વિવાદોના ઘેરામાં આવ્યું છે. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ પોતાની ઓળખ છુપાવીને મંદિર પહોંચ્યા અને ત્યાં પોતે નાણાકીય અનિયમિતતા અને ગેરવર્તણૂકનો સામનો કર્યો. તેમણે સ્પેશિયલ દર્શન ટિકિટ પર નાણાકીય અનિયમિતતા જાેઈ અને મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા. જસ્ટિસ સુબ્રમણ્યમે સોમવારે કોર્ટમાં હાજર મંદિરના કાર્યકારી અધિકારીને કહ્યું કે તેઓ […]

International

ચીનમાં કોરોનાની ૩ લહેર આવશે તો શું ભારતમાં પણ લાગશે લોકડાઉન?!..

બેઇજીંગ ત્રણ વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાં જ કોરોના વાયરસ મહામારીએ ચીનના વુહાન શહેરમાં પોતાનો રંગ દેખાડ્યો હતો. ૩ વર્ષનો સમય વીતવા છતાં અને લાખો લોકોના જીવ લીધા પછી પણ આ બીમારીની ચુંગલમાંથી દુનિયા હજુ આઝાદ થઈ શકી નથી. ભારતમાં પણ આ બીમારીના પગલે લાંબા સમય સુધી લોકડાઉન ઝેલવું પડ્યું હતું. હવે એક અમેરિકી રિસર્ચ રિપોર્ટમાં […]

International

ઋષિ સુનકને હટાવવા માટે રચાઈ શકે છે મોટું ષડયંત્ર!..

લંડન સંસદમાં રજાઓ હોવાની સાથે સાથે બ્રિટનના રાજકારણમાં પણ હાલ સન્નાટો છવાયેલો છે. જેને આ દેશમાં ક્રિસમસની રજાઓ ગણવામાં આવે છે. પરંતુ ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનક પદ પર રહેશે કે નહીં તેના પર અટકળોનું બજાર ગરમ છે. હાઉસ ઓફ લોડ્‌સમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સહકર્મીઓ અને પાર્ટીના સૌથી મોટા નાણાકીય દાનદાતાઓમાંથી એક એવા લોર્ડ પીટર […]