International

વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિના ભાષણોનું હિંદીમાં અનુવાદની ભારતીય મૂળના વ્યક્તિની સલાહ માની

વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેનના ભાષણોને હિંદી અને બીજી એશિયાની ભાષામાં અનુવાદ કરવાની માગણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ કમિશને રાષ્ટ્રપતિ કાર્યાલયની સામે પોતાના વિચાર રજૂ કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છેકે અમેરિકાની રાજનીતિમાં સતત એશિયાઈ મૂળના લોકોની ભૂમિકા વધી રહી છે. એવામાં રાષ્ટ્રપતિના ભાષણ તેમની ભાષામાં હોવા જાેઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું ભાષણ માત્ર […]

International

લોકો રસ્તા પર વિચિત્ર હરકતો કરતા જાેવા મળ્યા, ઝોમ્બી વાઈરસ કે ડ્રગ્સનો નશો? વાઈરલ થયો વિડીયો

વોશિંગટન થોડા દિવસ પહેલા જ વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો હતો કે બે ડઝનથી પણ વધુ વાયરસ મળી આવ્યા છે. જેમાંથી એક ઝીલ નીચે જમા થયેલો હતો અને તે લગભગ ૪૮,૫૦૦ વર્ષ કરતા પણ જૂનો છે. વૈજ્ઞાનિકોએ ૧૩ નવા પૈથોજેનને પુર્નજીવિત કર્યા છે અને તેમની ખાસિયત જણાવી. તેમને ઝોમ્બી વાયરસ નામ અપાયું છે. રિસર્ચર્સ મુજબ જામી […]

International

ટાઇમ મેગેઝિને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ‘પર્સન ઓફ ધ યર’ પસંદ કર્યા

વોશિંગટન ટાઇમ મેગેઝિને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીની સાથે-સાથે ‘ધ સ્પ્રિટ ઓફ યુક્રેન’ને વર્ષ ૨૦૨૨ના પર્સન ઓફ ધ યર જાહેર કર્યાં છે. ટાઇમ મેગેઝિને બુધવારે આ જાહેરાત કરી છે. આ એવોર્ડ તે વ્યક્તિને આપવામાં આવે છે જેણે છેલ્લા ૧૨ મહિનામાં વૈશ્વિક ઘટનાઓ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય. આ પુરસ્કાર માટે અન્ય ફાઇનલિસ્ટમાં ઈરાનના પ્રદર્શનકારી, ચીનના […]

International

અમેરિકી વૈજ્ઞાનિકનો ખુલાસો કહ્યું, “વુહાન લેબની સાથે કામ કર્યું, કોરોના ત્યાંથી લીક થયો…”

વોશિંગટન ચીનની વુહાન લેબ સાથે મળીને કામ કરનારા એક કર્મચારીએ કોવિડ વાયરસની ઉત્પત્તિ પર મોટો ખુલાસો કર્યો છે. કર્મચારીએ દાવો કર્યો છે કે કોવિડ વાયરસ જેનેટિકલી એન્જિનિયર્ડ હતો. તેમણે કહ્યું કે આ વાયરસ વુહાન લેબથી લીક થયો હતો. ઇકોહેલ્થ એલાયન્સના પૂર્વ ઉપ પ્રમુખ ડો. એન્ડ્રયૂ હફનો દાવો છે કે તેમને ઈતિહાસની સૌથી મોટી વિભીષિકામાંથી એક […]

International

સરકારે અહીં કાયદો બનાવવાની કરી તૈયારી, લગ્ન વિના સંબંધો બાંધનારને થશે સજા!

ઇન્ડોનેશીયા ઇન્ડોનેશીયાની સંસદ એક નવો ક્રિમિનલ કોડ લાગુ કરવા જઇ રહી છે. જે આ મહિને પસાર થઈ શકે છે. જેમાં લગ્ન વિના કે લગ્ન પહેલા બંધવામાં આવતા શારીરિક સંબંધને ગુનો માનવમાં આવશે અને એક વર્ષ સુધીની જેલ થઈ શકે તેવી જાેગવાઈ કરવામાં આવી શકે છે. જે વ્યક્તિ પોતાના પતિ કે પત્ની ન હોય તેવી વ્યક્તિ […]

International

સિદ્ધુ મુસેવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરાર કેલિફોર્નિયામાં પકડાયો

કેલિફોર્નિયા પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરારને અમેરિકાના કેલિફોર્નિયામાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરાઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ ગોલ્ડીને ૨૦ નવેમ્બરના રોજ ડિટેન કરાયો હતો. બીજી બાજુ ભારત સરકારે પણ ગોલ્ડી બરારના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગોલ્ડી બરારની એફબીઆઈએ પૂછપરછ કરી છે. તે કેનેડાથી અમેરિકા આવ્યો છે અને […]

International

રશિયાએ પાકિસ્તાનની સસ્તું તેલ આપવાની માંગણી ઠુકરાવી દીધી

રશિયા પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ સહિત અનેક ચીજાેના ભાવ આકાશે આંબી રહ્યા છે. જનતા હેરાન પરેશાન છે. શાહબાજ શરીફ પણ માથું ખંજવાળી રહ્યા છે કે આ મોંઘવારીને કેવી રીતે પહોંચવું. ભારતનું જાેઈને શરીફ સરકારે પણ પોતાના પ્રતિનિધિ મંડળને રશિયા મોકલ્યું અને ભારતની જેમ સસ્તું તેલ આપવાનો આગ્રહ કર્યો. પરંતુ રશિયાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો. રશિયાએ પાકિસ્તાનની માંગણી […]

International

પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ૫ વર્લ્ડ કપમાં સ્કોર કરનારો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો

કતાર હાલ ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ત્યારે ગુરુવારે પોર્ટુગલ અને ઘાના વચ્ચે મુકાબલો યોજાયો હતો. આ મેચમાં બંને ટીમોએ એકબીજાને જાેરદાર ટક્કર આપી હતી, પરંતુ અંતે પોર્ટુગલે ઘાનાને ૩-૨થી હરાવ્યું હતું. આ બધાની વચ્ચે પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ઇતિહાસ રચી દીધો છે. રોનાલ્ડોએ આ મેચમાં ૬૫મી મિનિટે પેનલ્ટી સ્પોટ પરથી ગોલ ફટકાર્યો હતો […]

International

અમેરિકામાં સમલૈંગિક વિવાહ બીલના પક્ષમાં ૬૧ મત,બાઈડને કહ્યું “પ્રેમ તો પ્રેમ હોય છે!”

વોશિંગ્ટન અમેરિકામાં હવે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા મળી ગઈ છે. અમેરિકી સંસદે સમાન સેક્સ મેરેજ બિલને પાસ કરી દીધું છે. ન્ય્મ્‌ઊ સમાજ માટે એક મોટા ખુશીના સમાચાર આવ્યા છે. અમેરિકી સેનેટમાંથી બિલ પાસ થતાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને ખુશી જાહેર કરી છે. બિલ પસાર થવા પર અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, પ્રેમ તો પ્રેમ […]

International

રશિયામાં વૈજ્ઞાનિકોએ ૪૮,૫૦૦ વર્ષ જૂના ઝોમ્બી વાયરસને જીવીત કર્યો?!..

રશિયા ચીનના વુહાન પ્રાંતમાં આવેલી લેબોરેટરીમાં થયેલાં પરિક્ષણને કારણે દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો હતો એ વાત જગજાહેર છે. અને ત્યાર બાદ જ દુનિયાભરમાં સેકડો લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. લાંબા અંતરાલ બાદ દુનિયા ધીરે ધીરે કોરોનાના કપરા સમયની ભૂલીને હવે બેઠી થઈ રહી છે. જાેકે, આ સ્થિતિની વચ્ચે દુનિયા માટે વધુ એક કપરી પરિસ્થિતિ […]