International

ચીનના રસ્તાઓ પર ટેન્ક, શું ૩૩ વર્ષ જૂના નરસંહારનું પુનરાવર્તન થઇ રહ્યું છે ?

બેઇજિંગ ચીની સત્તાવાળાઓએ શી જિનપિંગની વિનાશક ઝીરો-કોવિડ નીતિનો વિરોધ કરતા લોકો પર તેમની કડક કાર્યવાહી વધારી છે. આવી સ્થિતિમાં ચીનના રસ્તાઓ પર ઘણી મિલિટરી ટેન્ક દેખાઈ રહી છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, એક વીડિયોમાં સોમવારે રાત્રે પૂર્વી શહેર શુઝૌમાં અનેક ટેન્ક એકસાથે જાેવા મળે છે. અહેવાલો કહે છે કે ફૂટેજ ૧૯૮૯ના તિયાનમેન સ્ક્વેર હત્યાકાંડની યાદોને […]

International

‘પાઈરેટ’ સિરીઝની આગામી ફિલ્મ નહીં કરે જાેની ડેપ

વોશિંગ્ટન ફિલ્મ ‘પાઈરેટ્‌સ ઓફ કેરિબિયન’ જયારે વર્ષ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી તે સમયે દુનિયા હોલિવૂડ એક્ટર જાેની ડેપને અનોખા અવતારમાં જાેઈને ચોંકી ગઈ હતી. જાેની આ ફિલ્મની અન્ય ચાર સિક્વલ ફિલ્મોમાં પણ નજર આવ્યો હતો અને જયારે ફિલ્મ પ્રોડક્શન હાઉસ ડિઝની સિરીઝની છઠ્ઠી ફિલ્મની તૈયારી કરી રહ્યું હતું ત્યારે જ, જાેનીની પૂર્વ પત્ની એમ્બર હર્ડે […]

International

ચીનમાં પોલીસ સામે બિન્દાસ ઉભેલી છોકરી દુનિયાભરમાં વાયરલ, લોકોએ કહ્યું “ટેંક લેડી”

ચીન રાષ્ટ્રપતિ જિનપિંગની જીરો કોવિડ નીતિ વિરૂદ્ધ જનતા રસ્તા પર ઉતરી આવી છે. ચીનના શહેરોમાં વિરોધ-પ્રદર્શન થઇ રહ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ શી ને પદ પરથી દૂર કરવા માટે કહી દીધું છે. આ દરમિયાન એક છોકરીનો ફોટો વાયરલ થઇ રહ્યો છે, જે જીરો કોવિડ નીતિ વિરૂદ્ધ રમખાણ પોલીસ સામે બિન્દાસ ઉભેલી જાેવા મળી રહી છે. લોકો […]

International

ટીમ ઓપનર શુભમન ગિલની બેટિંગમાં છે કંઈક ખાસ ઃ પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી

હેમિલ્ટન ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલના પ્રશંસકોમાં પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો સમાવેશ પણ થયો છે. શાસ્ત્રીના મતે ભારતના આ યુવા બેટ્‌સમેનમાં કંઈક ખાસ છે. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ગિલ શ્રેષ્ઠ ફોર્મમાં જણાય છે. ગુરુવારે પ્રથમ વન-ડેમાં ગિલે ૫૦ રન કર્યા હતા અને રવિવારે વરસાદને પગલે બીજી મેચ ધોવાઈ ગઈ હતી જેમાં ગિલે ૪૫ […]

International

ચીનમાં અનેક મોટા શહેરોમાં મોટેપાયે બળવો!..શી જિનપિંગને હટાવવાના લાગ્યા નારા!

ચીન ચીનમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે લોકડાઉન લગાવવામાં આવતા જ લોકો ભડકી ગયા છે. ચીનના અનેક શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શી જિનપિંગની સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે. ચીની નાગરિકોને તેમના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કડક ઝીરો કોવિડ પોલીસી જરાય પસંદ આવી રહી નથી. હજારો પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતર્યા છે અને […]

International

વિમાન વીજળીના થાંભલામાં ધુસ્યું, ૯૦ હજાર લોકો મૂકાયા મુશ્કેલીમાં, પોલીસે આપી ચેતવણી

મેરીલેન્ડ અમેરિકાના મેરિલેન્ડમાં રવિવારે રાતે એક નાનકડું વિમાન વીજળીના થાંભલામાં ઘૂસી ગયું અને ત્યારબાદ હજારો લોકોના ઘરમાં બત્તી ગૂલ થઈ ગઈ. આ ઘટના મોન્ટગોમેરી કાઉન્ટીમાં ઘટી. આ ઘટનામાં હજુ ઘાયલ હોવા અંગેની કોઈ જાણકારી સામે આવી નથી. બે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. વોશિંગ્ટન પોસ્ટે સ્થાનિક અધિકારીઓના હવાલે આ માહિતી આપી. આ પ્લેન ક્રેશના […]

International

બાળકી પૂંછડી સાથે જન્મી, ડોક્ટરોએ કર્યો આ ર્નિણય અને પછી..

મેક્સિકો ક્યારેક ક્યારેક એ પણ જાેવામાં આવે છે કે જ્યારે નવું બાળક પેદા થાય છે તો તેના શરીરમાં ઘણા પ્રકારની અલગ વસ્તુઓ જાેવા મળે છે. એવું પણ થાય છે કે તેમના શરીરમાં કેટલાક વધારાના અંગ પણ નિકળી આવે છે. એવો જ એક મામલો સામે આવ્યો છે જ્યાં એક બાળકીને પેદા થતાં જ જાેવા મળ્યો તેની […]

International

૩૦ વર્ષ પહેલાં ભ્રૂણને કરવામાં આવ્યો હતો ફ્રોજન, હવે જન્મ્યા જુડવા બાળકો!.

વોશિંગ્ટન આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં અમેરિકાના ટેનેસી રાજ્યમાં ભ્રૂણને ફ્રોજન (કિર્ડીહ) કરવામાં આવ્યો હતો. હવે તે ભ્રૂણ વડે જુડવા બાળકો પેદા થયા છે. આટલા લાંબા સમય સુધી કોઇ ભ્રૂણને ફ્રોજન (કિર્ડીહ)કરી રાખવો અને પછી તેને સફળતાપૂર્વક બાળકોને જન્મનો એક નવો રેકોર્ડ છે. ભ્રૂણને ૨૨ એપ્રિલ ૧૯૯૨ ને લગભગ ૧૨૮ ડિગ્રી સેંટીગ્રેડ એટલે કે ૨૦૦ […]

International

ચીનમાં સરકારની નીતિ વિરુદ્ધ રસ્તા પર ઉતરી લોકો દ્વારા થયો દેખાવો

ચીન ચીનમાં લાદવામાં આવેલી કડક કોવિડ નીતિ સામે શનિવારે રાત્રે શાંઘાઈ સહિત ઘણા શહેરોમાં જનતા રોષે ભરાઈ. જેના વિરોધમાં લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શાંઘાઈમાં ભીડે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેના નેતા શી જિનપિંગના રાજીનામાની પણ માંગ કરી હતી. લોકોએ ‘સ્ટેપ ડાઉન સીસીપી’ અને ‘સ્ટેપ ડાઉન જિનપિંગ’ના નારા લગાવ્યા. ચીનમાં આ એક દુર્લભ દૃશ્ય […]

International

બ્રિટનના પીએમની દીકરીએ વિદેશની ધરતી પર ભારતીય નૃત્ય કરી જીતી લીધું દિલ

લંડન બ્રિટનના પીએમ ઋષિ સુનકની દીકરીએ શુક્રવારે લંડનમાં કેટલાય બાળકો સાથે કુચિપુડી નૃત્યુ કર્યું હતું. નવ વર્ષિય અનુષ્કાનો કુચિપુડી ડાંસનું આ પ્રદર્શન ‘રંગ’ ‘આંતરરાષ્ટ્રીય કુચિપુડી નૃત્ય મહોત્સવ ૨૦૨૨’ (‘ઇટ્ઠહખ્ત’- ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ દ્ભેષ્ઠરૈॅેઙ્ઘૈ ડ્ઢટ્ઠહષ્ઠી હ્લીજંૈદૃટ્ઠઙ્મ ૨૦૨૨)નો એક ભાગ હતો. આ નૃત્ય મહોત્સવ બ્રિટનમાં કુચિપુડી નૃત્ય શૈલીનું સૌથી મોટો ઉત્સવ છએ. જેમાં કેટલાય બાળકો અને વૃદ્ધો ભાગ લેતા […]