બાલી ઈન્ડોનેશિયાના બાલીમાં જી-૨૦ સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. જી-૨૦ ડિનર દરમિયાન બંને નેતા મળ્યા અને એકબીજાનું અભિવાદન કર્યા બાદ થોડો સમય વાત કરી. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘર્ષણ બાદ કોઈપણ મંચ પર મોદી અને જિનપિંગની આ પ્રથમ મુલાકાત છે. ગલવાન ઘર્ષણમાં ૨૦ ભારતીય […]
International
રશિયાએ યુક્રેન પર છોડી મિસાઈલો,કીવમાં બ્લેકઆઉટ જાહેર
કીવ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદનના એક દિવસ બાદ કીવમાં ૨ ધમાકા હોવાના સમાચાર સામે આવ્યા છે. મંગળવાર, ૧૫ નવેમ્બર ૨૦૨૨ના કીવમાં ઓછામાં ઓછા બે ધમાકાનો અવાજ સંભળાયો હતો. આ ધમાકા બાદ ત્યાં […]
અમેરિકામાં ફરી એક વખત માસ શૂટિંગ,યુનિવર્સિટી ઓફ વર્જીનિયામાં ફાયરિંગમાં ૩ના મોત
ન્યુયોર્ક અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનીયામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. હજી સુધી હુમલાખોર પકડાયો નથી અને તેની શોધખોળ ચાલી રહી છે. સોમવારે યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં અચાનકથી એક વ્યક્તિીએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફયરિંગમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. આરોપીએ આવું […]
વ્હોટ્સએપે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે અવતાર ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું
વોશિંગ્ટન વ્હોટ્સએપ નવા નવા ફીચર્સ એડ કરતું રહે છે. ત્યારે હવે વ્હોટ્સએપે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે અવતાર ફીચર (ઉરટ્ઠંજછॅॅ છદૃટ્ઠંટ્ઠિ) પણ રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉછમ્ીંટ્ઠૈંહર્ક તરફથી મળતી માહિતી મુજબ, વ્હોટ્સએપે ગૂગલ બીટા પ્રોગ્રામ (ય્ર્ર્ખ્તઙ્મી હ્વૈંટ્ઠ ॅિર્ખ્તટ્ઠિદ્બ)માં નવું વર્ઝન ૨.૨૨.૨૪.૪ લોન્ચ કર્યું છે. અહેવાલો મુજબ, વોટ્સએપે અગાઉ ર્ૈંજી ૨૨.૨૩.૦.૭૧ માટે ર્ૈંજી બીટા […]
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જાણકારી આપી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજારથી વધુ કેસ
બેઇજિંગ ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૧,૭૭૩ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી ૧૦૩૫૧ એવા કેસ સામેલ છે જેમાં કોઈ લક્ષણ નથી. આ જાણકારી ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આપી છે. ચીનમાં પાછલા સપ્તાહે કોવિડ-૧૯ કેસમાં વધારો ‘ઝીરો કોવિડ’ રણનીતિ માટે પડકાર ઉભો કરી રહ્યો છે, જે હેઠળ દરેક સંક્રમિત વ્યક્તિને ક્વોરન્ટાઈનમાં રાખવાનો છે. ચીનમાં શુક્રવારે […]
અમેરિકામાં એવી વિમાન દુર્ઘટના સર્જાઈ કે બે વિમાનોના એક સેકન્ડમાં ફુરચે ફુરચાં બોલી ગયા!
ડલ્લાસ ફરી એકવાર અમેરિકામાં થઈ વિમાન દુર્ઘટના. અમેરિકાના આકાશમાં ઉડ્યા વિમાનોના ફુરચે ફુરચાં, અમેરિકાના ડલ્લાસમાં એર શો દરમિયાન બે ઐતિહાસિક મિલિટરી એરક્રાફ્ટ અથડાઇને ક્રેશ થઇ ગયા. આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. ફેડરલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાનો અથડાયા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને પ્લેનમાં ૬ લોકો હાજર હતા. […]
યુએસ ટ્રેઝરીની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી ભારત બહાર થયું
વોશિંગ્ટન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને શુક્રવારે નવી દિલ્હીમાં યુએસ-ઈન્ડિયા બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઈવેન્ટમાં સંબોધન કર્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ તેની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી ભારતને મુક્ત કર્યું હતું. ભારતની સાથે અમેરિકાએ ઈટલી, મેક્સિકો, થાઈલેન્ડ અને વિયેતનામને પણ તેની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી હટાવી દીધું છે. ટ્રેઝરી વિભાગ દ્વારા કોંગ્રેસને આપેલા દ્વિવાર્ષિક અહેવાલ અનુસાર, વર્તમાન કરન્સી […]
કેવો કપરો સમય છે એમ્બ્યુલન્સ ડ્રાઈવરને આવ્યો ફોન, ઘટનાસ્થળે જાેયું તો દીકરાની લાશ હતી
મલેશિયા મલેશિયામાંથી એક ભાવૂક કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરને રોડ અકસ્માત બાદ તુરંત ઘટનાસ્થળે પહોંચવાનું હતું. પણ તે જેવો ત્યાં પહોંચે છે કે, ચોંકી જાય છે. હકીકતમાં આ દુર્ઘટનામાં પોતાના જ દીકરાનું મોત થઈ ગયું અને તેની લાશ રોડ વચ્ચે ફેલાયેલી પડી હતી. દ સ્ટ્રેટ ટાઈમ્સમાં જણાવ્યા અનુસાર, સુંગઈ ટોંગ હેલ્થ […]
ક્રૂઝ પર ૮૦૦ લોકો કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ મચ્યો,કંપનીએ આ પગલું ભરવું પડ્યું
ઓસ્ટ્રેલિયા એક હોલિડે ક્રુઝ પરના ૮૦૦ મુસાફરો કોરોના પોઝિટિવ થયા પછી જહાજને ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડોક કરવામાં આવ્યું છે. બીબીસીના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડથી રવાના થઈને સર્ક્યુલર ક્વે પર પહોંચેલા મેજેસ્ટીક પ્રિન્સેસ ક્રૂઝ શિપમાં લગભગ ૪,૬૦૦ મુસાફરો અને ક્રૂ સવાર હતા, જેમાંથી દર પાંચમાંથી એક મુસાફરોને કોરોના હતો. ક્રુઝ ઑપરેટર કાર્નિવલ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ માર્ગુરેટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું […]
હુમલાખોરે ‘અલ્લાહ હુ અકબર’ કહીને પોલીસકર્મીને માર માર્યો, હુમલાખોરનું મોત
બેલ્જિયમ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં છરી વડે હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા પહેલા શંકાસ્પદ વ્યક્તિએ ‘અલ્લાહ હુ અકબર’ ના નારા લગાવ્યા હતા અને પોલીસ તેને આતંકવાદી હુમલા તરીકે તપાસ કરી રહી છે. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ગુરુવારે છરી વડે હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો […]










