International

દક્ષિણ આફ્રિકાએ બ્રિક્સ દેશોના વૈજ્ઞાનિકોને આમંત્રિત કર્યા

,દક્ષિણઆફ્રિકા આંતરરાષ્ટ્રીય ટીમ બ્રિક્સ દેશોમાં ચિકિત્સકો અને નીતિ નિર્માતાઓને રોગના ભાવિ સ્વરૂપો (દક્ષિણ આફ્રિકા ઓમિક્રોન) સાથે વધુ સારી રીતે વ્યવહાર કરવામાં મદદ કરવા માટે, વાયરસ સંબંધિત પ્રયોગશાળા, ક્લિનિકલ અને રોગચાળાના અનુભવોની માહિતીનું આદાનપ્રદાન કરશે.કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટનો સૌપ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. ત્યારથી આ વેરિઅન્ટના કેસ અહીં ઝડપથી વધી રહ્યા છે. હવે સરકારે […]

International

અમેરિકાના વાયુસેનાના સ્ટાફના ૨૭ને છુટા કરાયા

અમેરિકા કોરોનાને લઈને સીડીસીએ સોમવારે લોકોને સલાહ આપી છે કે તેઓ ઇટાલી, ગ્રીનલેન્ડ અને મોરેશિયસની મુસાફરી ન કરે. સીડીસીએ ૮૪ જગ્યાને લેવલ ૪ તરીકે વર્ગીકૃત કરી છે એટલે કે ઉચ્ચ જાેખમ વાળા દેશ ગણાવ્યા છે. ઇટાલીમાં સોમવારે ૯૮ કોરોના સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે રવિવારે આ સંખ્યા ૬૬ હતી. અહીં ૨૪ કલાકમાં ૧૯,૨૧૫ નવા સંક્રમિતોની […]

International

કંગના રનૌતને મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ

ચીન બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અગાઉ, જ્યારે તે પંજાબમાં હતી, ત્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ કિરાતપુરમાં તેની કાર રોકી હતી. આ પ્રદર્શનકારીઓના હાથમાં ઝંડા હતા અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેણે ખેડૂતો અને કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરનારાઓ વિરુદ્ધ તેના રેટરિક માટે કંગના પાસેથી માફી […]

International

દેશમાં નેચરલ ગેસના પરિવહન માટે કોમન પાઈપલાઈન બનશે

ચીન દેશમાં ચાલી રહેલા તમામ ગેસ બિઝનેસ માટે સરકાર નવા નિયમો લાવશે. નવા નિયમો હેઠળ એવી વ્યવસ્થા હશે કે ટેરિફમાં પારદર્શિતા અને એકરૂપતા હોવી જાેઈએ. આ સાથે, ગેસની ઓપન એક્સેસ માટેની પ્રક્રિયા શું હોવી જાેઈએ, તેમજ ગેસ પાઈપલાઈન બુક કરવા માટે ડીજીટલ સીસ્ટમના નિયમો શું હોવા જાેઈએ આ અંગે સરકાર ટૂંક સમયમાં આ તમામ નિયમો […]

International

ચીનમાં ડેલ્ટાનો સબ-કેટેગરી એવાય.૪ના ૧૩૮ કેસ નોંધાયા

ચીન કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ચીન ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારી ઝુ વેન્બોએ મંગળવારે એક ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ચીનમાં ઓમિક્રોન વેરિઅન્ટ્‌સથી થતા કોઈ ચેપ જાેવા મળ્યા નથી. કેસોમાં તાજેતરના વધારા વિશે વાત કરીએ તો, ઇનર મંગોલિયામાં ચેપ ઝડપથી વધ્યો છે. મધ્ય ઓક્ટોબર અને […]

International

બ્રિટનમાં ઓમિક્રોનથી ૭૫ હજારના મોતની આશંકા ઃ અભ્યાસમાં દાવો

બ્રિટન ઓમિક્રોન વેરિઅન્ટ યુરોપમાં ખાસ કરીને યુકે અને ડેનમાર્કમાં ઝડપથી ફેલાયો છે. જાે કે, એવા કોઈ સંકેત નથી કે તે વધુ ગંભીર બીમારી તરફ દોરી શકે છે. અત્યાર સુધીના તમામ ડેટા અનુસાર, ડેલ્ટાની તુલનામાં આ વેરિઅન્ટના લક્ષણો એકદમ હળવા છે. પરંતુ જેમ જેમ તેના કેસ વધી રહ્યા છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે […]

International

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કોરોના વાયરસથી સંક્રમિત થયા

દક્ષીણ આફ્રિકા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમને સંક્રમણના હળવા લક્ષણો છે. તેમની ઓફિસે આ જાણકારી આપી. મંત્રી મોન્ડાલી ગુંગુબેલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ એફડબ્લયુ ડે ક્લાર્કના સમ્માનમાં આયોજીત એક કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા બાદ રાષ્ટ્રપતિ રામફોસા અસ્વસ્થ મહેસૂસ કરવા […]

International

નેધરલેન્ડનો મેક્સ વર્સટાપેન વર્લ્ડ ચેમ્પિયન બન્યો

અબુ-ધાબી પહેલા, બંને રેસરો ૩૬૯.૫ પોઈન્ટ પર ટાઈ થઈ ગયા હતા અને રેસ ચેમ્પિયનશિપ વિજેતા નક્કી કરવાની હતી. વર્સ્‌ટાપેને રોમાંચક અંદાઝમાં છેલ્લો લેપ જીત્યો, તેણે ૨૫ પોઈન્ટ બનાવ્યા અને કુલ ૩૯૫.૫ સાથે ટાઈટલ જીત્યું. આ સાથે તે આ ટાઇટલ જીતનાર પ્રથમ ડચ રેસર બની ગયો છે. પછી છેલ્લો લેપ થાય તે પહેલાં જ સેફ્ટી કારને […]

International

હરનાઝ સંધુએ આ ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું

ઇઝરાયેલ ભારતે ત્રીજી વખત આ તાજ જીત્યો છે. આ પહેલા વર્ષ ૧૯૯૪માં સુષ્મિતા સેને ભારતનું પ્રતિનિધિત્વ કરીને આ ખિતાબ જીત્યો હતો. તે પછી લારા દત્તાએ વર્ષ ૨૦૦૦માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો અને હવે હરનાઝ સંધુએ આ ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. હરનાઝની જીત બાદ દેશભરમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. હરનાઝની જીત […]

International

૨૧ વર્ષ બાદ ભારત દેશની સુંદરી બની મિસ યુનિવર્સ-૨૦૨૧

ઇઝરાયલ પંજાબના ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુ વ્યવસાયે મોડલ છે. ૨૧ વર્ષીય હરનાઝે મોડલિંગ અને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેવા અને જીતવા છતાં અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. હરનાઝે વર્ષ ૨૦૧૭માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. આ બે પ્રતિષ્ઠિત ટાઈટલ જીત્યા બાદ હરનાઝે મિસ ઈન્ડિયા ૨૦૧૯માં ભાગ […]