International

રશિયા એડીચોટીનું જાેર લગાવી રહી છે ત્યારે યુક્રેન તેની સામે હજુ પણ ઝૂક્યું નથી

યુક્રેન હાલ યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ ખૂબ ખતરનાક થઈ ચુક્યો છે. ત્યારે, ડોનબાસની લડાઈમાં યુક્રેને ભારી કિમત ચુકાવી છે. પણ ૫૦ દિવસથી વધુ યુક્રેન માટે ટકી રહેવું એ પણ મોટી વાત છે. તો ચાલો જાણીએ કઈ તાકતોના દમ પર યુક્રેન રશિયા સામે લડી રહ્યું છે. જાે જેલેનસ્કીને સેના અગ્રિમ પંક્તિને તોડવામાં સફળ રહે તો […]

International

એક મિત્રને નબળો ન પાડી શકાય ઃ નિર્મલા સીતારમણ

અમેરિકા કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ આ સપ્તાહે સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે ભારતની ભૂગોળના સંદર્ભમાં ભારત અને અમેરિકી સંબંધો પર ચર્ચા કરી. આ દરમિયાન ર્નિમલા સીતારમણે કહ્યુ, ‘એક દોસ્તને નબળો ન પાડી શકાય.’ નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યુ, ‘તમે પોતાના મિત્ર પસંદ કરી શકો છો પરંતુ પડોશી નહિ.’ આ દરમિયાન નાણામંત્રી ર્નિમલા સીતારમણને […]

International

પાકિસ્તાનની નવી સરકાર ચીનના સીપીઈસી પ્રોજેક્ટને ઝટકો આપશે

ચીન ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપીઇસી ચીનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઇ ચીન જેવા વિવાદિત વિસ્તારમાંથી થઇને પસાર થાય છે. ભારત આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે કારણ કે આ પાક અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. મુખ્ય રીતે આ હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જે ચીનની કાશગર પ્રાંતને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી […]

International

પુતિન પોતાના પરિવારને દેશની બહાર નીકળવા દેતા નથી

રશિયા વ્લાદિમીર પુતિને વર્ષ ૧૯૮૩માં ફ્લાઈટ એટેન્ડન્ટ લ્યુડમિલા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે. મોટી દીકરીનું નામ ડૉ. મારિયા વોરોન્ટોવા છે. નાની પુત્રીનું નામ કેટેરીના ટીખોનોવા છે. પુતિન અને લ્યુડમિલા ૩૦ વર્ષ સુધી સાથે રહ્યા બાદ ૨૦૧૩માં અલગ થઈ ગયા. મારિયાનો જન્મ ૧૯૮૫માં થયો હતો. મારિયાએ સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો, ત્યારબાદ […]

International

સ્પેનિશ મહિલા માત્ર ૨૦ દિવસમાં બીજીવાર સંક્રમિત થઈ

સ્પેન સમગ્ર વિશ્વ છેલ્લા ૨ વર્ષથી કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આ દરમિયાન કરોડો લોકો સંક્રમિત થયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સંશોધકોએ દાવો કર્યો છે કે, સ્પેનિશ હેલ્થ વર્કરને માત્ર ૨૦ દિવસમાં બે વખત કોરોના સંક્રમણ લાગ્યું છે. તેમનું કહેવું છે કે, સંક્રમણ વચ્ચે આ અત્યાર સુધીનું […]

International

રશિયા દ્વારા મારિયુપોલ પર કબ્જાે કરતા પુતિને સૈનિકોને શુભેચ્છા પાઠવી

મારીયાપોલ પુતિને મારિયુપોલ પર રશિયન સૈનિકોના કબજાની પ્રશંસા કરતાં તેને સફળ અભિયાન ગણાવ્યું હતું. તેમણે પોતાની સેનાને આદેશ આપ્યો હતો કે તે મારિયાપુલમાં હુમલો ન કરે પરંતુ તેને ચારેય તરફ બ્લોક કરી પોતાના કબજામાં કરે. આ દરમિયાન માસ્કોના એક વરિષ્ઠ રાજદ્વારીએ કહ્યું કે જ્યારે નાટો, યૂક્રેનને કઠપુતળી બનાવવાનું બંધ કરી દેશે તો રશિયા યુદ્ધને અટકાવી […]

International

મલેશિયા ટુરિઝમે ભારતના છ મોટા શહેરોમાં રોડ શોનો પ્રારંભ કર્યો

મલેશિયા વિશ્વના ઘણા દેશોમાં કોરોના નબળો પડતાં ઘણા ખરા દેશોએ પ્રતિબંધો હટાવી લીધા છે ત્યારે મલેશિયાએ કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. ૧ એપ્રિલથી, મુસાફરીને લગતાં તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે.પ્રવાસનને વેગ આપવા ટુરિઝમ મલેશિયાએ ૧૮ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન ભારતના છ મોટા શહેરોને આવરી લેતાં પ્રથમ રોડ શોનું આયોજન કર્યું છે. આ રોડ […]

International

શાંઘાઈમાં લોકડાઉનથી જહાજ નિર્માણ ઉદ્યોગને અસર

શાંઘાઈ શાંઘાઈમાં કોવિડ-૧૯ મામલામાં થઈ રહેલા વધારાના કારણે ચીનનો જહાજ નિર્માણ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. શાંધાઈ ચીનનું વ્યાપાર અને ઔદ્યોગિક કેન્દ્ર છે, અહીંયા લોકડાઉનથી અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે સરકારે ન ઈચ્છવા છતાં લોકડાઉન જેવું પગલું ભરવું પડ્યું છે.ચીનમાં કોરોનાની નવી લહેરે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. કોરોનાના કારણે ચીનમાં […]

International

યુરોપના નેધરલેન્ડમાં ટ્યૂલિપ ફૂલોનું વિશાળ ગાર્ડન

નેધરલેન્ડ કાશ્મીર કરતાં વધારે યુરોપના દેશ નેધરલેન્ડમાં હાલ ટ્યૂલિપની રોનક જાેવા મળી રહી છે. દેશના અંદાજે ૫ હજાર હેક્ટર વિસ્તારમાં ટ્યૂલિપ ખીલ્યાં છે. તેમાંથી કિચન ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર છે. તેને ગાર્ડન ઑફ યુરોપ પણ કહે છે. આ પાર્ક વિશ્વનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન પણ છે. અહીં ૩૨ હેક્ટર વિસ્તારમાં ૭૧ લાખથી વધુ ટ્યૂલિપ ખીલ્યાં છે, […]

International

ચીનમાં કોરોના સંક્રમિત બાળકોને પરિવારથી અલગ કરતા વિરોધ

શાંધાઈ આજકાલ શંઘાઈ સહિત અન્ય સ્થળોએ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પ્રકોપ ફેલાયા પછી નિયમો કડક કરી દેવાયાછે. ખાનગી વાહનોના પરિવહન પર પ્રતિબંધ છે. ખાવા-પીવાની ચીજ-વસ્તુઓનું સંકટ છે. બાળકોને અલગ રાખવા વિરુદ્ધ ભડકેલા ગુસ્સાને જાેતાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં અધિકારીઓએ કહ્યું કે, કેટલાક સંક્રમિત બાળકોને તેમના પરિવારથી અલગ કરાશે નહીં. જાેકે, જાહેરાત પછી અનેક લોકોને ર્નિણયના અમલીકરણ પર […]