International

પાકના વડાપ્રધાન શહબાઝ શરીફને ઈન્ટરનેશનલ ભિખારી કહ્યા

ઈસ્લામાબાદ હાલ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પીએમ બન્યા છે. આજે કેબિનેટ મિનિસ્ટર્સનાં નામની જાહેરાત થઈ શકે છે. પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા અનુસાર, ગઠબંધનમાં સામેલ ૧૨ પાર્ટીના સાંસદોને સંખ્યા મુજબ કેબિનેટમાં સ્થાન મળશે.પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન પછી સરકાર અને વિપક્ષ બંને તરફના નેતાઓની દાદાગીરીના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પ્રથમ વીડિયોમાં રાજધાની ઈસ્લામાબાદની […]

International

ન્યૂયોર્કમાં શીખ યુવક પર હુમલો કરવામાં આવ્યો ૧ની ધરપકડ

ન્યુયોર્ક અમેરિકાના ન્યૂયોર્કમાં રિચમંડ હિલ પાસે બે શીખ યુવક પર હુમલાનો વીડિયો સામે આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે હેટ ક્રાઈમ હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. ૧૦ દિવસ પહેલાં પણ આ જ જગ્યાએ એક શીખ યુવક પર હુમલો થયો હતો. કેટલાક લોકોએ પહેલા રસ્તા પર ચાલી […]

International

અમે રશિયા પાસેથી ખરીદીએ તેનાથી વધુ યુરોપ રોજ આયાત કરે છે ઃ જયશંકર

વૉશિંગ્ટન જાે તમે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીની વાત કરતા હોય તો હું કહેવા માંગુ છુ કે તમારે યુરોપ પર ધ્યાન આપવુ જાેઈએ. અમે ઈંધણની સુરક્ષા માટે અમુક હિસ્સો ક્રૂડ ઓઈલ આયાત કરીએ છીએ પરંતુ જાે એક મહિનાના આંકડા પર નજર નાખીએ તો અમે જેટલુ ક્રૂડ ઓઈલ એક મહિનામાં ખરીદીએ છીએ એટલુ તો […]

International

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જેલેન્સ્કી સાથે યુક્રેનના રસ્તા પર ફરતા જાેવા મળ્યા

યુક્રેન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અચાનક યુક્રેન પહોંચી ગયા છે. ત્યાં તેઓ યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ પર ઘૂમતા જાેવા મળ્યા. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી પણ જાેવા મળ્યા. યુક્રેનની સરકાર દ્વારા આ વીડિયો શેર કરાયો છે. બે મિનિટથી વધુ લંબાઈવાળા આ વીડિયોમાં બંને નેતાઓ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ઘેરામાં સ્નાઈપર્સ તથા અન્ય સુરક્ષા વચ્ચે ઘૂમી […]

International

ચીનમાં કોરોનાથી હોસ્પિટલમાં મૃત્યુ નથી અટકી રહ્યાં

ચીન શાંઘાઈ ચીનની ઝીરો-કોવિડ નીતિનો માર સહન કરી રહ્યું છે, જ્યાં વૃદ્ધ દર્દીઓની હોસ્પિટલમાં મૃત્યુઆંક અટકી રહ્યો નથી. ૨૫ મિલિયનની વસ્તીવાળા શહેરમાં કોવિડ-૧૯ ના વધતા પ્રકોપ વચ્ચે ચીનની આ નીતિના ખતરનાક પરિણામો સ્પષ્ટપણે જાેઈ શકાય છે. દર્દીઓના સંબંધીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે શાંઘાઈ ડોંગાઈ એલ્ડરલી કેર હોસ્પિટલમાં ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. તેઓ કહે છે […]

International

ભારતના વડાપ્રધાનને આ સુરક્ષા ‘કવચ’માં સામેલ થવા યુક્રેનના રાષ્ટ્રપતિએ વિનંતી કરી

યુક્રેન યુક્રેન ઇચ્છે છે કે રશિયાના તણાવ દરમિયાન વિશ્વના ઘણા દેશોનું એક જૂથ સુરક્ષા બાંયધરી તરીકે ઊભું રહે, જે વચન આપે છે કે જાે યુક્રેન પર ફરીથી હુમલો કરવામાં આવે છે, તો તેઓ તેના સંરક્ષણમાં મદદ કરશે. ઝેલેન્સકીનો મુખ્ય પ્રયાસ અમેરિકા, બ્રિટન, તુર્કી, ફ્રાન્સ અને જર્મની જેવા નાટો દેશોને યુક્રેનના સુરક્ષા બાંયધરો બનાવવાનો છે. અગાઉ, […]

International

વિલ સ્મિથને ઓસ્કારથી ૧૦ વર્ષ માટે અપાયો પ્રતિબંધ

લોસ-એન્જલસ એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સના બોર્ડ ઓફ ગવર્નર્સે શુક્રવારે (૦૮ એપ્રિલ) ઓસ્કર ૨૦૨૨માં વિલ સ્મિથની થપ્પડની ઘટનાના દિવસો બાદ ‘ધ પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ’ સ્ટાર વિલ સ્મિથ પર ૧૦ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. શુક્રવારે, એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સના બોર્ડ ઓફ ગવર્નર્સે વિલ સ્મિથ પર પ્રતિબંધ મૂકવા માટે મત આપ્યો. […]

International

સિક્રેટ સર્વિસમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનાર ૨ આઈએસઆઈ જાસૂસો પકડાયા

વોશીંગ્ટન પાકિસ્તાનમાં રાજકીય ગરમાવા વચ્ચે અમેરિકાએ તેના પર વધુ એક મોટો આરોપ લગાવ્યો છે. યુ.એસએ ગુરુવારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના એક કથિત સેલનો પર્દાફાશ કર્યો, જે યુએસ ગુપ્તચર અને સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમાં જાે બાયડેન સહિત અનેક હાઈ-પ્રોફાઈલ ગુપ્ત સેવાઓનો પણ સમાવેશ થાય છે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે […]

International

અમેરિકાએ રશિયાના સંદર્ભે ભારતને ચેતવણી આપી હોવાનો ઈન્કાર કર્યો

વોશીંગ્ટન વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે, હું તેને ચેતવણી સ્વરૂપે જાેતી નથી કે અમે તે વખતે એવું કશું કહ્યું નહતું. સાકીએ કહ્યું કે દલીપ સિંહે ભારત જઈને રચનાત્મક વાતચીત કરી અને સ્પષ્ટ કર્યું કે આ ભારત સહિત પ્રત્યેક દેશનો ર્નિણય છે કે તેઓ રશિયા પાસેથી ઓઈલ આયાત કરે છે કે નહીં. રાષ્ટ્રપતિ […]

International

ગ્રેમી એવોર્ડસમાં જસ્ટિન બીબરના લેધર પેન્ટસની લોકોએ મજાક ઉડાવી

વોશિંગ્ટન ગ્રેમી એવોર્ડસ ૨૦૨૨ના પરફોર્મન્સ દરમિયાન ચાહકોએ જસ્ટિન બીબરના લેધર પેન્ટસની ખૂબ મજાક ઉડાવી હતી. ‘પોપ સુપરસ્ટાર’ના સમગ્ર પરફોર્મન્સ દરમિયાન, જસ્ટિન બીબરના ચાહકોનું ધ્યાન માત્ર તેના લેધર પેન્ટ્‌સ પર જ હતું. વિશ્વપ્રસિદ્ધ ગાયકે તેના હિટ ગીત “પીચીસ”ના શાનદાર પર્ફોર્મન્સથી ગ્રેમી એવોર્ડસના સ્ટેજ પર ચર્ચા જગાવી હતી. જાે કે, જસ્ટિનના વફાદાર ચાહકોને તેની આ નવી ફેશન […]