ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના ર્નિણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે સંસદને પુનઃસ્થાપિત કરવાનો ર્નિણય આપ્યો અને કહ્યું કે નેશનલ એસેમ્બલી (સંસદનું નીચલું ગૃહ) ૯ માર્ચે સવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ […]
International
અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા જ્જ મળ્યા
વોશિંગ્ટન આ વર્ષે ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ જાે બાઈડને કેતનજી બ્રાઉન જેક્સનને સુપ્રીમ કોર્ટમાં નામાંકિત કર્યા હતા. બાઈડનના નામાંકન સાથે આ અશ્વેત મહિલા માટે અમેરિકાની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચવાનો માર્ગ સાફ થઈ ગયો. આ જાહેરાત સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને પોતાનું ચૂંટણી વચન પણ પૂરું કર્યું, જેમાં તેમણે અશ્વેત મહિલાને સર્વોચ્ચ અદાલતમાં મોકલવાની વાત કરી હતી. […]
રશિયાએ બુચા નરસંહારના તમામ આરોપોને નકાર્યા
યુક્રેન યુક્રેને રશિયા પર બુચામાં નરસંહારનો આરોપ લગાવ્યો છે, પરંતુ મોસ્કો આવા આરોપોને નકારે છે. હવે સવાલ એ છે કે યુદ્ધ અપરાધનો ર્નિણય કેવી રીતે થશે. તમને જણાવી દઈએ કે, યુદ્ધ અપરાધોના કેસોની તપાસ અને પકડવાના ચાર રસ્તા છે. આ કાર્યવાહી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા થઈ શકે છે. બીજાે વિકલ્પ એ છે કે યુનાઈટેડ નેશન્સ […]
નેશનલ એસેમ્બલીને પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને નવાઝ શરીફે આવકાર્યો
ઇસ્લામાબાદ નવાઝ શરીફે લંડનમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘હું દેશના તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું. દેશને બરબાદ કરનાર માણસથી લોકોએ છુટકારો મેળવ્યો છે. તેણે સામાન્ય લોકોને ભૂખમારામાં ધકેલ્યા છે. આજે ડોલર ૨૦૦ રૂપિયા પર પહોંચી ગયો છે અને દેશમાં વધી રહેલી મોંઘવારીથી લોકો પરેશાન થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની નેશનલ […]
ઈઝરાયેલના તેલ અવીવમાં થયેલા હુમલામાં બેના મોત
ઇઝરાયેલ ઈઝરાયેલમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. તેલ અવીવમાં થયેલા આ હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા દસ લોકોને નજીકની ઈચિલોવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ પ્રવક્તા એલી લેવીએ દાવો કર્યો હતો કે આ ગોળીબાર એક […]
ભારત મુશ્કેલીની સમયે શ્રીલંકાની મદદ કરવાનું ચાલુ રાખશે
શ્રીલંકા મુશ્કેલીની આ ઘડીમાં ભારત શ્રીલંકા સરકારની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે કહ્યું છે કે તે નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ શ્રીલંકાને સમર્થન આપવા માટે તૈયાર છે અને ત્યાંના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તે જ સમયે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના ગવર્નર અજીત નિવર્દ કરબલના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. […]
ચીનમાં લોકડાઉનથી લાખો લોકો અન્ન – પાણી વિના ઘરોમાં કેદ
ચીન ચીનના કોવિડ નિયમો હેઠળ જાે બાળક કોવિડ સંક્રમિત હોવાનું જાણવા મળે છે તો તેને તેના માતાપિતાથી અલગ કરી દેવામાં આવે છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. જાે કે બાદમાં શાંઘાઈ સત્તાવાળાઓએ પાછળથી તે માતાપિતાને તેમના બાળકો સાથે આઈસોલેશન સેન્ટરમાં રહેવાની મંજૂરી આપી. જાે કે ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર હજુ પણ […]
યુક્રેન પર કબજાે જમાવવા માટે રશિયાએ તમામ હદ પાર કરી
યુક્રેન રશિયાએ યુક્રેનિયન શહેરો મેરીયુપોલ અને ખાર્કિવ પર બોમ્બમારો કર્યો. એવું માનવામાં આવે છે કે યુરોપિયન યુનિયન દ્વારા નવા પ્રતિબંધોની જાહેરાત પર રશિયન સેનાએ યુક્રેનમાં બોમ્બમારો સાથે વળતો જવાબ આપ્યો છે. આ બંને શહેરો પર પહેલા જ દિવસે રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ૪૨ દિવસના યુદ્ધમાં બંને શહેરો આજે સ્મશાનમાં તબદીલ થયા […]
યુક્રેનનું મારીયુપોલ શહેરના ૫ હજાર લોકોના રશિયન હુમલામાં મોત
વોશિંગ્ટન યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે. રશિયા હવે દેશના પૂર્વ ભાગમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના લઈને ક્રેમલિને કહ્યું છે કે તેનું લક્ષ્ય ડોનબાસ ભાષા ઔદ્યોગિક વિસ્તારને “મુક્ત” કરવાનું છે. વધુમાં તેમણે કહ્યું, ‘અમારી જમીનનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણે શેના માટે લડી રહ્યા છીએ. અમે જીતવા […]
ચીન મૃત્યુદંડના કેદીઓના હૃદય કાઢી લેવાનો અપરાધ કરી રહ્યું છે
ચીન ચીનમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અહીં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય, ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર કાઢવામાં આવી રહ્યા છે. એક ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નવા સંશોધનમાં ચીનના આ ઘૃણાસ્પદ રહસ્યનો પર્દાફાશ થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે સેંકડો ચીની સર્જનો અને તબીબી કર્મચારીઓ કેદીઓના હૃદયને બહાર કાઢી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ […]




