લાસ-વેગાસ યુરોપ અને એશિયાને જાેડતો વિશ્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તુર્કીમાં બનેલો આ પુલ અનેક રીતે ખાસ છે. ૨૦,૫૦૩ કરોડના ખર્ચે બનેલા આ પુલને પૂર્ણ થતાં ૫ વર્ષ લાગ્યા છે. તેને તુર્કી અને દક્ષિણ કોરિયાની એક કંપનીએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. જાણો, આ બ્રિજની ખાસિયતો અને તેનાથી […]
International
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો ઃ પીટીઆઈ નેતા
ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં ચાલી રહેલા અશાંતિ વચ્ચે આજે ઈમરાન ખાન દેશને સંબોધન કરવાના હતા, પરંતુ હવે તેમનું સંબોધન રદ કરવામાં આવ્યું છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે આ કાર્યક્રમમાં ઈમરાન ખાન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તાજેતરની માહિતી અનુસાર, ઈમરાન ખાનને ૧૫૫ સભ્યોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ પાસે ૧૮૬ સભ્યોનું સમર્થન છે. ઈમરાન […]
યુક્રેન દ્વારા પહેલીવાર મિસાઈલ છોડવામાં આવી
યુક્રેન રશિયા-યુક્રેન યુદ્ધના ૩૫માં દિવસે રશિયાને વધુ એક આંચકો લાગ્યો છે. ખાર્કિવમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પુતિનના આઠમા કમાન્ડરનું પણ મોત થયુ છે. યુક્રેન સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની સેનાએ પુતિનની મોટરાઇઝ્ડ રાઇફલ બ્રિગેડના કમાન્ડર કર્નલ ડેનિસ કુરિલોને પણ મારી નાખ્યા છે. યુક્રેનની સેનાએ પણ કુરિલોની તસવીર રેડ ક્રોસ સાથે શેર કરી છે, […]
અમેરિકન અવકાશયાત્રી સાથે બે રશિયન અવકાશયાત્રી પૃથ્વી પર પાછા ફર્યા
રશિયા યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકન અવકાશયાત્રી માર્ક વંદે હેઈ બે રશિયન અવકાશયાત્રીઓ સાથે રશિયન સ્પેસ કેપ્સ્યુલમાં પૃથ્વી પર પાછા ફર્યા છે.તેઓએ કઝાકિસ્તાનમાં પેરાશૂટ દ્વારા સુરક્ષિત ઉતરાણ કર્યું હતુ. નાસાના અવકાશયાત્રી માર્ક વંદે હેઈ અને રશિયન અવકાશયાત્રીઓ એન્ટોન શ્કાપ્લેરોવ અને પ્યોટર ડુબ્રોવને લઈ જતી કેપ્સ્યુલે માંથી કેટલાક કલાકો પછી પેરાશૂટ લેન્ડિંગ […]
ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટથી પાછળ હટ્યા રશિયન સૈનિકો ઃ અમેરિકી અધિકારી
વોશિંગ્ટન રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૩૬ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયન હુમલામાં કોઈ ઘટાડો થયો નથી, પરંતુ તેની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી ૨ શહેરોમાં હુમલા ઓછા થશે. હુમલામાં ઘટાડો કરવાની જાહેરાતના એક દિવસ બાદ હવે તેમની તરફથી આ ર્નિણયનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. અમેરિકાના એક સંરક્ષણ અધિકારીએ […]
ઈમરાન ખાન બાદ પાકિસ્તાનની ખુરશી શાહબાજ શરીફ સંભાળી શકે
ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી જેટલા પણ વડાપ્રધાન છે, તેમાંથી કોઈ પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.જાે કે નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની ચર્ચા થઈ રહી છે. તેમને ‘પાકિસ્તાનના આગામી વડાપ્રધાન’ કહેવામાં આવી રહ્યા છે. શાહબાઝ શરીફે થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે, પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં પાકિસ્તાની સેના કોઈનો પક્ષ […]
સ્ટેલ્થ ઓમિક્રોનના લીધે ચીન અને બ્રિટનમાં કોરોનાના કેસ વધ્યા
બ્રિટેન ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાની શરૂઆત બાદ આ પ્રથમ વખત છે કે નવા કેસોની સંખ્યામાં આટલો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૧,૨૫૯ નવા કેસ સામે આવ્યા છે અને ૩૫ લોકોના મોત થયા છે. જ્યાં ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો બીજી તરફ ચીન અને બ્રિટનમાં આ વાયરસના કારણે […]
ચીનમાં એક વ્યક્તિ પત્ની સાથે ઝઘડો કરી ૧૪ વર્ષથી એરપોર્ટ પર જીવન ગુજારી રહ્યો છે
ચીન જાે તમને ક્યારેય એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જાેવાની તક મળી હોય, તો તમે ચોક્કસ જાણશો કે આ અનુભવ કેટલો અલગ છે. જી હાપ તમને એરપોર્ટ પર તમામ પ્રકારના લોકોને જાેવા મળશે. કેટલાક પ્રવાસીઓ તેમની પ્રથમ સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે, જ્યારે ઘણા ખાતા-પીતા અને ખરીદી કરતા જાેવા મળે છે. જ્યારે કેટલાક મુસાફરો […]
અમેરિકાએ કિવમાં રશિયન સૈનિકોને પીછેહઠ કરતા જાેયા ઃ શું હવે ખતમ થશે યુદ્ધ?
યુક્રેન રશિયાએ જાહેરાત કરી હતી કે તે યુક્રેનની રાજધાની કિવ અને ચેર્નિહાઈવ તરફ તેની સૈન્ય ગતિવિધિઓ ઘટાડશે. તે જ સમયે બે વરિષ્ઠ અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકાએ કિવમાં રશિયન સૈનિકોને પીછેહઠ કરતા જાેયા છે. આને મોટા વ્યૂહાત્મક પરિવર્તન તરીકે જાેવામાં આવી રહ્યું છે. રશિયાએ કેટલાક દળો પાછા ખેંચવાનું શરૂ કર્યું છે. આમાં રશિયન બટાલિયન સ્ટ્રેટેજિક […]
ઈમરાન ખાને ખુરશી બચાવવા સાંસદોને અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનથી દુર રહેવા ફરમાન કર્યું
ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં પોતાની ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાને તેમની પાર્ટીના ધારાસભ્યોને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના દિવસે મતદાન કરવાથી દૂર રહેવા અથવા તે દિવસે નેશનલ એસેમ્બલીના સત્રમાં ભાગ ન લેવા જણાવ્યુ છે.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદોને લખેલા પત્રમાં વડાપ્રધાન ખાને કહ્યું કે, “પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના તમામ સભ્યોએ તે દિવસે નેશનલ એસેમ્બલીની બેઠકમાં મતદાન કરવાથી દૂર રહેવુ […]







