International

ઈઝરાયેલના બનીબ્રાકી શહેરમાં ફાયરિંગમાં ૫ના મોત

ઇઝરાયેલ ઈઝરાયેલમાં ગોળીબારની ઘટના બની બ્રાકી શહેરમાંથી સામે આવી છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિ વિશે મેગેન ડેવિડ એડોમ એમ્બ્યુલન્સ સર્વિસના વડા એલી બિનએ જણાવ્યું કે તેની હાલત ગંભીર છે. બે અલગ-અલગ વિસ્તારોમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી.મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે […]

International

રશિયા યુક્રેન વચ્ચે સમાધાનના એંધાણ

યુક્રેન રશિયાએ કિવ અને ચેર્નિહાઇવ નજીક લશ્કરી કામગીરી પર ‘કાપ’મુકવાનો ર્નિણય કર્યો છે, જે યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી ચાલી રહેલી વાટાઘાટોમાં સંભવિત સમાધાન સૂચવે છે. યુક્રેનના પ્રતિનિધિમંડળે મંગળવારે કહ્યું કે, તેણે એક માળખું રજૂ કર્યું છે જેના હેઠળ દેશ પોતાને તટસ્થ જાહેર કરશે અને અન્ય દેશો તેની સુરક્ષાની ખાતરી આપશે.આ મંત્રણા વચ્ચે રશિયાના નાયબ રક્ષા […]

International

કોંગોમાં બળવાખોરોએ ૮ શાંતિ રક્ષકને લઈને જતું સંયુક્ત રાષ્ટ્રનું હેલિકોપ્ટર તોડી પાડ્યું

કોંગો કોંગોના સૈન્યએ જણાવ્યું હતું કે દેશના પૂર્વીય ક્ષેત્રમાં બળવાખોરોએ આઠ જેટલા શાંતિ રક્ષક સૈન્ય અને સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષકોને લઈ જતું સંયુક્ત રાષ્ટ્રનું હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે આ ઘટનામાં કોઈ બચ્યું નથી. કોંગોના સૈન્યના નિવેદન અનુસાર, હેલિકોપ્ટર સાથે કોંગોમાં યુએન શાંતિ મિશન માટે જઈ રહ્યું હતું ત્યારે તેના પર હુમલો કરવામાં […]

International

ચીનમાં ૧૦ દિવસ માટે લોકડાઉન

ચીન ચીને આગામી ૧૦ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. ચીનના શાંઘાઈમાં લોકડાઉન બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. સાથે જ દરેક વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. આ સાથે લોકોને તેમના ઘરોમાં રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. હાલ તમામ જરૂરી ઓફિસો સિવાય અન્ય તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા […]

International

વ્લાદિમીર પુતિન અને રશિયા વિશ્વ પર પ્રભુત્વ મેળવશે ઃ બાબા વેંગા

રશિયા બાબા વાંગા કુદરતી આફતોને ‘જાેઈ’ અને તકરાર થાય તે પહેલા ચેતવણી આપતા જાેવા મળે છે.પૂર્વીય યુરોપિયમાં તે’બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’તરીકે જાણીતા છે.હાલ તેણે જણાવ્યુ છે કે, વ્લાદિમીર પુતિન અને રશિયા વિશ્વ પર પ્રભુત્વ મેળવશે.તેણે કહ્યુ કે,”તેના દ્વારા બધાને રસ્તામાંથી દૂર કરવામાં આવશે અને માત્ર તે રાજ કરશે નહીં, પણ તે વિશ્વનો ભગવાન પણ બનશે.” રશિયા વિશ્વની […]

International

ઉત્તર કોરિયા વધુ શક્તિશાળી હથિયારો વિકસાવશે ઃ કિમ જાેંગ

ઉતરકોરીયા ઉત્તર કોરિયાએ ચાર વર્ષથી વધુ વર્ષોમાં પ્રથમ વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. જે બાદ કિમ જાેંગ ઉન દ્વારા હુમલાના વધુ શક્તિશાળી માધ્યમો વિકસાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ નિવેદન પરથી એવું લાગે છે કે, ઉત્તર કોરિયા તેના શસ્ત્રાગારને આધુનિક બનાવવા અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનના વહીવટીતંત્ર પર દબાણ કરવા માટે ટૂંક સમયમાં વધુ […]

International

મેક્સિકોમાં થયેલા ગોળીબારમાં ૧૯ લોકોના મોત

મેક્સિકો ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોમાં થયેલા ગોળીબારમાં ૧૯ લોકોના મોત થયા છે. સેન્ટ્રલ મેક્સિકોમાં આ ગોળીબાર થયો છે, જેમાં ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. સેન્ટ્રલ મેક્સિકો એડમિનિસ્ટ્રેશનના નિવેદન અનુસાર, ગોળીબાર રવિવારે રાત્રે ૧૦ઃ૩૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે થયો હતો. જે બાદ પોલીસે ઘટનાસ્થળને ઘેરી લીધો છે અને મામલાની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર […]

International

અમેરિકી એરિહ સ્મિથનું ગુજરાતી સાંભળી તમે પણ સ્તબ્ધ રહી જશો

વોશિંગ્ટન ગુજરાત અને ભારતના અન્ય રાજ્યો તથા અમેરિકા ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્‌અંશે અમેરિકા, યુ.કે, કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાના અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ કરી શકાય. આજે ત્યાં રહેતા લોકો પણ ગુજરાતી ભાષાના શોખીન બન્યા છે અને તેમને પણ ગુજરાતી ભાષા બોલવી ખુબ ગમે છે. […]

International

રશિયાના વિદેશમંત્રી લાવરોવ ભારતની મુલાકાત કરી શકે છે

રશિયા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ આ અઠવાડિયે ભારતની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન નવી દિલ્હી મોસ્કોથી તેલ અને લશ્કરી સાધનોની ખરીદી માટે ચુકવણી પ્રણાલી પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે લાવરોવ ચીનની બે દિવસની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગુરુવાર અથવા શુક્રવારે ભારતની મુલાકાત લઈ શકે […]

International

દરેક વર્લ્ડકપ પછી ટીમમાં હંમેશા ફેરફાર થાય છે ઃ મિતાલી રાજ

તુર્કી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર અને સુકાની મિતાલી રાજે વર્લ્‌ડ કપ પહેલા નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. પરંતુ દિગ્ગજ ભારતીય સુકાનીએ રવિવારે સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ વર્લ્‌ડ કપની સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થયા બાદ તેમે પોતાના ભવિષ્યને લઇને કહ્યું કે, ર્નિણય લેવા માટે આ યોગ્ય સમય નથી. જ્યારે ભારતીય ટીમની સુકાની મિતાલી રાજને […]