International

ઓસ્કરમાં વિલ સ્મિથને બેસ્ટ એકટરનો ખિતાબ મળ્યો

લોસ-એન્જલસ ૯૪મા એકેડેમી એવોર્ડ્‌સ સેરમની ૨૭મી માર્ચથી શરૂ થઈ ગઈ છે. બ્રોડકાસ્ટ થિયરમાં ૮ એવોર્ડ આપી ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધાનો માહોલ છે. ભારતમાં પણ તેનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે રેજીના હોલ, એમી શૂમર, વાન્ડા સ્કાયસ આ શોને હોસ્ટ કરી રહી છે. ધ તમને […]

International

નમિત મલ્હોત્રાએ ૨૦૨૨ના ઓસ્કારમાં ભારતીયોનુ નામ રોશન કર્યું

લોસ-એન્જલસ નમિત મલ્હોત્રાએ ૨૦૨૨ના ઓસ્કારમાં ભારતીયોનુ નામ રોશન કર્યું છે. ફિલ્મ નિર્માતા મલ્હોત્રા ડીએનઇજીના અધ્યક્ષ અને ષ્ર્ઠી છે, જે ૯૪મા એકેડેમી એવોર્ડ્‌સમાં બે ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મો પાછળના ફહ્લઠ પ્રો છે. જી હાપડ્ઢદ્ગઈય્એ દિગ્દર્શક ડેનિસ વિલેન્યુવેની વખાણાયેલી ફિલ્મ ‘ડ્યુન’ અને ડેનિયલ ક્રેગ સ્ટારર ‘નો ટાઈમ ટુ ડાઈ’ પર તેના અવિશ્વસનીય કામ માટે બેસ્ટ વિઝ્‌યુઅલ ઈફેક્ટ્‌સ કેટેગરીમાં નોમિનેશન […]

International

ઓસ્કર હોસ્ટે વિલ સ્મિથની પત્ની પર મજાક કરતા વિલ સ્મિથે હોસ્ટને લાફો માર્યો

લોસ-એન્જલસ ઓસ્કાર ૨૦૨૨માં, અચાનક જે કોઈને અપેક્ષા ન હતી તે બન્યું. હાસ્યના વાતાવરણમાં અચાનક અભિનેતા વિલ સ્મિથ ઓસ્કાર હોસ્ટ પર ખૂબ ગુસ્સે થઈ ગયો. આવી સ્થિતિમાં, સ્ટેજ પર જઈને તેણે પ્રસ્તુતકર્તા ક્રિસ રોકને તમાચો માર્યો. સમાચાર અનુસાર, પ્રેઝન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની પર મજાક ઉડાવી હતી. તેણે વિલ સ્મિથની પત્નીના વાળ પર કોમેન્ટ કરી, […]

International

ચીનના શાંઘાઈમાં મોટાભાગની પ્રવૃતિઓ પર પ્રતિબંધ

ચીન કોરોનાવાયરસ ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ચીને તેના સૌથી મોટા શહેર શાંઘાઈમાં મોટાભાગની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. શાંઘાઈનું નાણાકીય કેન્દ્ર પુડોંગ જિલ્લો અને તેની આસપાસના વિસ્તારો સોમવારથી શુક્રવાર સુધી બંધ રહેશે, સ્થાનિક સરકારના જણાવ્યા અનુસાર, કારણ કે શહેર વ્યાપક કોવિડ -૧૯ તપાસ શરુ છે. લોકડાઉનના બીજા તબક્કામાં શુક્રવારથી શહેરમાં પાંચ દિવસનું લોકડાઉન […]

International

તુર્કીના રાષ્ટ્રપતિએ પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી

તુર્કી તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે હાકલ કરી હતી. અર્દોઆનના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર એર્દોગને પ્રદેશમાં માનવતાવાદી પરિસ્થિતિમાં સુધારો કરવા માટે પણ હાકલ કરી હતી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ એ વાત […]

International

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના વાયરસથી સંક્રમિત

ઇઝરાયેલ ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમના મીડિયા સલાહકારે આ માહિતી આપી હતી. ૫૦ વર્ષીય બેનેટ ૩ એપ્રિલથી ૫ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાત લેવાના હતા. તેમનો પ્રવાસ કેન્સલ થશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. બેનેટની ઑફિસે એક નિવેદનમાં કહ્યુંઃ વડાપ્રધાન સ્વસ્થ છે અને ઘરેથી કામ […]

International

રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળની તુર્કીમાં ૩૦ માર્ચ સુધી મંત્રણા

તુર્કી રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને ૩૩ દિવસ થઈ ગયા છે. છતાં હજુ સુધી બંને પક્ષો વચ્ચેની વાતચીતનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. ત્યારે હવે વધુ એક વખત રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે આગામી ૨૮ થી ૩૦ માર્ચ સુધી તુર્કીમાં મંત્રણા થવા જઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, યુક્રેનના એક વાટાઘાટકાર અને રાજકારણી ડેવિડ […]

International

વિશ્વની લોકપ્રિય મ્યુઝીક ‘સ્પોટીફાઈ’ રશિયામાં તેની સેવા સ્થગિત કરશે

રશિયા ‘સ્પોટીફાઈ’ એ વિશ્વની લોકપ્રિય મ્યુઝીક સ્ટ્રીમિંગ શ્ ડાઉનલોડ એપ્લિકેશન અને ઓનલાઈન/ ઓફલાઈન પ્લેટફોર્મ સેવા ગણાય છે. સ્પોટીફાઈ તેના ઉપયોગની સરળતા અને સસ્તા પ્લાન અને ઓફલાઈન મ્યુઝીક – આ મહત્વપૂર્ણ સેવાઓ એકસાથે અને અનેક ડિવાઇસ પર સરળ એક્સેસ ઉપલબ્ધ હોવાથી યંગસ્ટર્સમાં સ્પોટીફાઈ ખુબ જ લોકપ્રિય છે. અમે તમને જણાવી દઈએ કે, આજે ચાલી રહેલા રશિયા- […]

International

ઈજાગ્રસ્તર ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથ પાકિસ્તાન સામે ઓડીઆઈ અને ટી૨૦ સિરીઝથી બહાર

ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે લિમિટેડ ઓવરની સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેને આ ફટકો સ્ટીવ સ્મિથની જૂની ઈજાથી લાગ્યો છે. સ્મિથ તેની કોણીની ઈજાને કારણે ફરી એક વાર પરેશાન છે અને તેના કારણે તે પાકિસ્તાન સાથે રમાતી વનડે અને ટી૨૦ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જાેકે, સ્મિથના સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમમાં […]

International

મીના કુમારીની બાયોપિકમાં ક્રિતી સેનન મીના કુમારીનો રોલ કરશે

યુક્રેન હવે બોલિવૂડમાં દિવંગત અભિનેત્રી મીના કુમારી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ્‌-જીીિૈીજ દિગ્ગજ સ્ટાર પર બાયોપિક બનાવવા માટે કામ કરી રહી છે અને મીના કુમારીનું પાત્ર ભજવવા માટે ક્રિતી સેનની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ ‘મિમી’ રિલીઝ થયા બાદ કૃતિની ગણતરી મહાન અભિનેત્રીઓમાં થવા લાગી છે. તેણે ‘મિમી’માં સરોગેટ માતાની ભૂમિકા ભજવીને […]