International

રશિયા પાસે યુદ્ધને ટાળવાનો હજુ સમય છેઃ અમેરિકા

રશિયા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેનની સરહદ નજીક ૧૦૦,૦૦૦ થી વધુ સૈનિકો તૈનાત કર્યા હોવા છતાં યુક્રેન સાથે સંઘર્ષ હજુ પણ ટાળી શકાય છે. આ અંગે ચર્ચા કરવાનો અને યુદ્ધ ટાળવા માટે રણનીતિ ઘડવાનો હજુ સમય છે. આ સ્થિતિને યુદ્ધમાં ફેરવવાનું કોઈ કારણ નથી. પુતિન ડી-એસ્કેલેટ કરવાનું પસંદ કરી શકે છે અને તેના સૈનિકોને […]

International

ભારત સરકારે ૨૦૧૭ માં ઇઝરાયેલ પાસેથી પેગાસસ પણ મોટા સોદામાં ખરીદ્યું હતું

અમેરિકા ભારતની રાજકીય પાર્ટીઓએ સરકાર પર પેગાસસ દ્વારા જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ, ૨૭ ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે બે નિષ્ણાતોની સાથે, નિવૃત્ત ન્યાયાધીશ આરવી રવિેન્દ્રનની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની નિમણૂક કરી. આ બાબતની તપાસ કરનારની નિમણૂંક કરી છે.જાસૂસી સોફ્ટવેર પેગાસસને લઈને ઘણો વિવાદ થયો […]

International

રશિયાના સાઈબેરિયાના એક ગામમાં બ્લેક સ્નોફોલથી લોકોમાં આશ્ચર્ય

રશિયા રશિયાના ફાર ઈસ્ટમાં સાઈબિરીયાના મગાડન પ્રદેશમાં આ ગામમાં કોલસાથી ચાલતો ગરમ પાણીનો પ્લાન્ટ છે. જે અહીંના ચાર હજાર લોકોને જરૂરી ગરમી પૂરી પાડે છે. પરંતુ તેના કારણે કોલસો અને ધૂળના કારણે પ્રદુષણમાં પણ વધારો થયો છે. ઠંડીના વસાહત વિસ્તારમાં કાળો બરફ પડ્યો છે. સ્ટાલિન અહીં રાજકીય કેદીઓને બળજબરીથી મજૂરી કરાવવા મોકલતો હતો. એક રહેવાસી […]

International

અમરેલીના ચલાલા રોડ પર ચાલુ બાઈકે આગ લાગી

અમરેલી અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં ચલાલા માર્ગ પર બાઈકમાં આગ લાગવાની ઘટના બનતા અફડા તફડી સર્જાય હતી. અહીં ચલાલા રોડ ઉપર અમરડેરી નજીક વિધાર્થીઓ બાઇક લઈ પસાર થતા હતા અને અચાનક આગ લાગતા પ્રથમ બાઇક સવાર વિધાર્થીઓ છલાંગ લગાવી કુદી જીવ બચાવ્યો હતો. ચાલુ બાઈકમાં જ આગ લાગતા બાઈક પર સવાર વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. […]

International

જે પરિવારનો ન થયો તે બીજાનો શું થશે ઃ સિદ્ધુની બહેન

અમેરિકા પંજાબની ૧૧૭ વિધાનસભા સીટો પર ૨૦ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. પંજાબ ચૂંટણીના પરિણામ ૧૦ માર્ચે આવશે. સુમન તૂરે કહ્યું કે જે પરિવારનો ન થયો તે બીજાનો શું થશે. તેણે મિલકત માટે માતાને છોડી દીધી. જેમ જેમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો […]

International

રસી લીધા પછી પોઝીટીવ થશો તો સુપર ઈમ્યુનિટી બનશે ઃ રિસર્ચ

અમેરિકા આ સંશોધન ઓમિક્રોન વેરિઅન્ટના આગમન પહેલા કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોને આશા છે કે, સુપર ઇમ્યુનિટી ઓમિક્રોનને પણ હરાવી શકે છે. સુપર ઇમ્યુનિટીના પરિણામ સુધી પહોંચવા માટે વૈજ્ઞાનિકોએ સંશોધનમાં સામેલ તમામ લોકોના બ્લડ સેમ્પલને કોરોનાના ત્રણ વેરિઅન્ટ આલ્ફા, બીટા, ગામા સામે સંપર્ક કરવામાં આવ્યો હતો. બધા લોકોએ ફાઈઝર રસીના બંને ડોઝ મેળવ્યા હતા. […]

International

જાે પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો પ્રલય આવી શકે

અમેરીકા જાે પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરી દે છે, તો આપણા મોટાભાગના ગ્રહમાં પ્રલય આવી જશે. આનાથી શું થશે કે અડધા ગ્રહને સતત સૂર્યની ગરમીનો સામનો કરવો પડશે અને અડધાને અવકાશની ઠંડીનો સામનો કરવો પડશે. આના કારણે અડધા વિસ્તાર પર આટલી ગરમી અને આટલી ઠંડી પડશે, ઘણા પ્રાણીઓ તેનાથી પ્રભાવિત થશે અને તેના પરિણામો ખૂબ […]

International

વિશ્વમાં વધુ એક નવો ભયાનક વોરિયન્ટ નિયોકોવ પર સામે આવ્યો

ચીન નિયોકોવ કોરોના વાયરસ મર્સ સીઓવી વાયરસ સાથે જાેડાયેલો છે. તે સૌપ્રથમ ૨૦૧૨ અને ૨૦૧૫માં પશ્ચિમ આફ્રિકાના દેશોમાં ફેલાવવાનું શરૂ કર્યું. તે જીછઇજી-ર્ઝ્રફ-૨ જેવું જ છે, જે મનુષ્યોને કોરોના વાયરસથી સંક્રમિત કરવા માટે જવાબદાર છે. દક્ષિણ આફ્રિકામાં, નિયોકોવ વાયરસ ચામાચીડિયામાં જાેવા મળ્યો છે અને અત્યાર સુધીના કેસ ફક્ત પ્રાણીઓમાં જ જાેવા મળ્યા છે. મ્ર્ૈઇટૈદૃ વેબસાઈટ […]

International

ચીને રશિયાના પુતિનને ખુશ કરવા યુક્રેન- રશિયાના ઝઘડામાં વચ્ચે આવ્યું

યુક્રૈન હાલમાં ભારતનો ચીન સાથે સીમા વિવાદ ચાલી રહ્યો છે. બંનેના કુલ ૧ લાખ સૈનિકો સીમા પર છે. ભારત ચીનનો સામનો કરવા હથિયાર પણ ખરીદી રહ્યું છે. ભારતીય સેનાના ૬૦ ટકા જેટલા હથિયારો રૂસની બનાવટના છે. ભારત દ્વારા રૂસ અને યુક્રેનના વિવાદમાં કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ ભારત આ વિવાદ પર બાજનજર રાખી રહ્યું […]

International

ચીને લગાવ્યો અમેરિકા પર ઉશ્કેરણીનો આરોપ

ચીન અમેરિકાએ હાલમાં જ ચીનથી નારાજ થઈને પોતાના યુદ્ધ જહાજ ેંજીજી બેનફોલ્ડને દક્ષિણ ચીન સાગરમાં મોકલ્યું હતું. તેના પર ચીને કહ્યું કે તેણે પણ અમેરિકન ડિસ્ટ્રોયરને ટ્રેક કરવા માટે તેના સુરક્ષા દળોને મોકલ્યા હતા. દક્ષિણ ચીન સાગર પર તાઈવાન, વિયેતનામ, મલેશિયા, બ્રુનેઈ અને ફિલિપાઈન્સ પોતાનો હોવાનો દાવો કરે છે. આમ છતાં ચીન દક્ષિણ ચીન સાગર […]