International

જાે બાઈડન જનતા સાથે મૂર્ખા જેવો વ્યવહાર કરી રહ્યા છે ઃ એલન મસ્ક

અમેરિકા અમેરિકન રાષ્ટ્રપતિએ આ સપ્તાહની શરૂઆતમાં એલન મસ્કની હરીફ કાર કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડ મોટરના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, એ પછી એલન મસ્કની આ ટ્‌વીટ આવી હતી. જાે બાઇડને જનરલ મોટર્સ અને ફોર્ડના ઝ્રઈર્ંજ ને અન્ય બિઝનેસ લીડર્સ સાથે તેમના વહીવટીતંત્રના બિલ્ડ બેક બેટર કાયદા અંગે ચર્ચા કરવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કર્યા […]

International

ઘણા સમયથી ચાલી રહેલ રશિયા યુક્રેન પર શું યુદ્ધ થશે ?

રશિયા રશિયાની મુખ્ય માંગણીઓમાં નાટોના વિસ્તરણને રોકવા અને આ ક્ષેત્રમાંથી આવા શસ્ત્રો દૂર કરવા છે, જે રશિયાને ખતરો બની શકે. લાવરોવે પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકાના પ્રતિસાદ બાદ ટોચના અધિકારીઓ હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમની દરખાસ્તો સુપરત કરશે. પેસ્કોવે કહ્યું કે રશિયાનો જવાબ ટૂંક સમયમાં સામે આવશે. પેસ્કોવે એમ પણ કહ્યું કે પુતિન અને યુએસ […]

International

યુક્રેન સંકટનો સામનો કરવા તૈયાર ઃ યુએસ વિદેશ મંત્રી

અમેરિકા અમારા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજાેમાં યુનાઇટેડ સ્ટેટ્‌સ, અમારા સહયોગીઓ અને પાર્ટનર્સની સુરક્ષાને નબળી પાડતી રશિયાની કાર્યવાહી અંગે ચિંતાનો સમાવેશ થાય છે. આમાં રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનું સૈદ્ધાંતિક અને વ્યવહારુ મૂલ્યાંકન અને એના સામે અમારા પોતાના પ્રસ્તાવોનો સમાવેશ થાય છે જ્યાં આપણે કોઈ વચ્ચેનો રસ્તો શોધી શકીએ.” બ્લિંકને કહ્યું “અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ […]

International

વેક્સિનને લઈ અમેરિકામાં બબાલ

અમેરિકા અમેરિકામાં ગંભીર દર્દીઓના રસીકરણને લઈને ચર્ચા ચાલી રહી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દર્દીનો જીવ બચાવવા કરતાં રસી મેળવવી વધુ મહત્ત્વની છે? હોસ્પિટલે પોતાના ર્નિણયનો બચાવ કર્યો છે, જ્યારે દર્દીના પરિવારજનોએ તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તે કહે છે કે જ્યારે કોઈનો જીવ જાેખમમાં હોય ત્યારે તેને પહેલા બચાવી લેવો […]

International

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનું જાેખમ ટળ્યું

અમેંરિકા પેરિસમાં ૮ કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ પક્ષો યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ સિવાય યુક્રેન અને રશિયા ૨૦૧૯ બાદ પહેલીવાર યુક્રેનના સુરક્ષા ગાર્ડ અને ભાગલાવાદીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ બાબતે ફ્રાન્સ અને જર્મનીની સાથે સંયુક્ત નિવેદન જારી કરવા સંમત થયા છે.બંને પક્ષો કોઈ શરત વગર જ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. જાે કે […]

International

બ્રિટનમાં હવે માસ્ક ફ્રી, કોવિડ પાસની જરૂરિયાત પણ નહિ

બ્રિટન બ્રિટનમાં ૧૨ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૮૪ ટકા લોકોએ રસીનો બીજાે ડોઝ મેળવ્યો છે અને જેઓ પાત્ર છે તેમાંથી ૮૧ ટકા લોકોએ તેમનો બૂસ્ટર ડોઝ લીધો છે. હોસ્પિટલમાં દાખલ થવાના કેસો અને ૈંઝ્રેંમાં લોકોની સંખ્યા ઘટી છે અને નવા વર્ષની શરૂઆતની આસપાસ જ્યાં દૈનિક કેસ એક દિવસમાં ૨,૦૦,૦૦૦ થી વધુ આવતા હતા, તાજેતરના દિવસોની […]

International

અમેરિકાએ પોતાના સૈનિકોને હાઈ એલર્ટ પર રાખ્યા

યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને જાેતા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને તાજેતરમાં રશિયાને ધમકી આપી હતી. તેમણે કહ્યું “તેમને લાગે છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો કરશે કારણ કે સરહદ પર દસ લાખથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.” યુદ્ધ છેડવાનો કોઈ વિચાર નથી. બાઈડને કહ્યું કે તેઓ માને છે કે […]

International

ફલાઈટમાં પ્રવાસીઓ વચ્ચેના ઝઘડા બાદ અધવચ્ચેથી ફલાઈટ પાછી ફરી

ઇઝરાયેલ ન્યૂજર્સીથી ઇઝરાયેલના તેલ અવિવ તરફ રવાના થયેલી યુનાઇટેડ એરલાઇન્સની ઔફ્લાઇટમાં બે પ્રવાસી બાખડી પડતાં ૯૦ મિનિટની ઉડાન પછી ફ્લાઇટને ન્યૂજર્સી ખાતે ફરી ઉતરાણ કરવું પડયું હતું. ૨૦ જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી. ઇઝરાયેલ તરફ રવાના થયેલી ફ્લાઇટ અડધોઅડધ ખાલી હતી. ફ્લાઇટ હજી કેનેડાની સરહદે પહોંચે તે પહેલાં જ ઇઝરાયેલના બે અજાણ્યા પ્રવાસીઓએ ઇકોનોમી […]

International

જાે બાઈડને પત્રકારો પર ગુસ્સે થઈ ગાળો આપી

અમેરિકા પત્રકારે બાઈડનને પૂછ્યું હતું કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે મધ્યસત્ર ચૂંટણીમાં તમારી પાર્ટીને કેટલું નુકસાન થશે. તેના પર બાઈડને કહ્યું કે તેનાથી નુકસાન નહીં થાય પરંતુ ફાયદો થશે. આ પછી તેણે પત્રકાર વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ પછી સવાલ પૂછી રહેલા રિપોર્ટર પત્રકારોના રૂમમાંથી બહાર નીકળતી વખતે બૂમો પાડતા સાંભળ્યા […]

International

ઓમિક્રોનની લહેર પૂરી થતાં કોરોનાનો અંત આવી જશે ઃ ડબ્લ્યુએચઓ

યુરોપ આખા વિશ્વમાં કોરોનાનાં નવા ૨૨.૩૦ લાખ કેસ આવ્યા હતા. કોરોના સંક્રમિત વધુ ૪૮૫૬ લોકોનાં મોત થયા હતા. કોરોનાથી સંક્રમિત કુલ દર્દીઓનો આંકડો ૩૫ કરોડને પાર કરીને ૩૫. ૨૪ કરોડ થયો હતો. કોરોનાને લીધે ૫૬.૧૬ લાખથી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. સારવાર પછી ૨૮ કરોડથી વધારે દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. હજી ૬.૬૫ કરોડથી વધુ […]