International

ફૂટબોલ મેચ દરમ્યાન નાસભાગમાં ૬ના મોત ઃ ૪૦ ઘાયલ

આફ્રિકા કેમેરૂનની રાજધાનીના ઓલેમ્બે સ્ટેડિયમમાં આફ્રિકા કપ ઓફ નેશન્સ મેચ રમાઈ રહી હતી. ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ, છેલ્લા-૧૬ રાઉન્ડની આ મેચ કેમરૂન અને કોમોરોસ વચ્ચે હતી. આ મેચ જાેવા માટે ફૂટબોલ ચાહકોમાં હરીફાઈ જાેવા મળી હતી. પરિણામે પરિસ્થિતિએ અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અત્યાર સુધી માત્ર ૬ના મોત અને ૪૦ ઘાયલ થયા હોવાનું […]

International

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો ખતરો વધ્યો

અમેરિકા અમેરિકાએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે એક લાખથી વધુ રશિયનો યુક્રેનની સરહદ પર તૈનાત છે. સંકટને ટાળવા માટે અમેરિકા રશિયા સાથે પણ વાતચીત કરી રહ્યું છે. શુક્રવારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંગેન જિનીવામાં રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવને મળ્યા હતા. રાજ્ય વિભાગના કર્મચારીઓએ એમ પણ કહ્યું હતું કે કિવમાં તેમની દૂતાવાસ ખુલ્લી […]

International

બ્રિટિશની ૧૯ વર્ષની ઝારાએ ૫ મિનામાં ૫ ખંડોની મુસાફરી કરી ઈતિહાસ રચ્યો

બ્રિટીશ ઝારા ૧૮ ઓગસ્ટે વિશ્વના સૌથી ઝડપી માઈક્રો લાઈટ પ્લેનથી દુનિયાની સફર પર નીકળી હતી. ઝારા જ્યારે બેલ્જિયમમાં ઉતરી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી તેમનુ સ્વાગત કર્યું હતું. તે અત્યંત ખુશ હતી. ઝારાએ જણાવ્યું કે, આ એક રોમાંચક સફર હતી. આટલી લાંબી મુસાફરી સરળ ન હતી. મુસાફરી દરમિયાન ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બાદ […]

International

હવે અંતરિક્ષ યાત્રા માટે સ્પેસપ્લેન બનશે

અમેરિકા અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરતા સમયે સ્પેસ પ્લેનની પાંખો તેને કોઈપણ ૧૦ હજાર ફૂટ લાંબા રનવે પર સુરક્ષિત રીતે ઉતરવામાં મદદ કરશે. આ રીતે આ પ્લેન દુનિયાના કોઈપણ મોટા એરપોર્ટ પર આરામથી લેન્ડ થઈ શકશે. કંપનીનું કહેવું છે કે સ્પેસપ્લેન અવકાશમાં પહોંચ્યા પછી વિવિધ કાર્યો કરી શકશે, જેમાં લોકોને અને હળવા કાર્ગોને લો-અર્થ પૃથ્વીની […]

International

ચીને અમેરિકાનો આઈડિયા ચોરી વિશ્વનું પહેલું બોડી શિલ્ડ બનાવ્યું

ચીન હુનાન યુનિવર્સિટી ખાતે સિવિલ એન્જિનિયરિંગ કોલેજના મુખ્ય પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ પ્રોફેસર ઝુ દેજુએ જણાવ્યું હતું કે, એક વખત ગોળી બોડી શીલ્ડ પર વાગતાં તેની એનર્જી ખતમ થઈ ગઈ હતી. આ સાથે તે કોઈ નિશાન વગર ગાયબ થઈ ગઈ હતી. ગોળીઓના કારણે બોડી શિલ્ડની પાછળ રબરની દિવાલ પર નિશાન જાેવા મળ્યા હતા. આ નિશાનો ૨૦ મીમી […]

International

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનના લગ્ન પર ગ્રહણ લાગ્યું

ન્યૂઝીલેન્ડ ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાનમાં રાખી ન્યૂઝીલેન્ડમાં પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે. જેસિંડાએ લગ્ન કેન્સલ કરતાં નિવેદન આપ્યું હતું કે, જીવ છે તો બધુ છે. જેસિંડાએ કહ્યું હતુ કે, હું બીજાથી અલગ નથી. ન્યૂઝીલેન્ડમાં આવા હજારો લોકો રહે છે. જેમના જીવન પર મહામારીની ગંભીર […]

International

યુક્રેનમાંથી પીછેહઠ નહીં કરે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે ઃ બ્રિટન

અમેરિકા બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રૂસે અહીં લોરી ઇન્સ્ટિટ્યૂટ થિંક-ટેંકમાં પોતાના સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અપીલ કરી હતી કે રશિયાએ યુક્રેન સાથેની સરહદે કોઈપણ સૈન્ય કાર્યવાહી કરવી જાેઈએ નહીં. સરહદ નજીક રશિયન સૈનિકોના એકઠા થવાને કારણે છેલ્લા કેટલાક સપ્તાહમાં તણાવ વધી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયા અને ચીન લોકતાંત્રિક શક્તિઓ વિરુદ્ધ […]

International

મેક્સિકોના કેરેબિયન કિનારેની હોટલમાં ગોળીબારમાં ૨ની મોત

મેક્સિકો કેરેબિયન કિનારે કેનક્યુનથી લગભગ ૭૦કિમિ દક્ષિણમાં, પ્લેયા ડેલ કાર્મેનના ફરવાની જગ્યાએ હોટેલ ઠષ્ઠટ્ઠિીં મેક્સિકોમાં શુક્રવારે ગોળીબાર થયો હતો. શંકાસ્પદ બંદૂકધારીનાં ફોટો પ્રાદેશિક પોલીસ વડા લ્યુસિયો હર્નાન્ડેઝ ગુટીરેઝ દ્વારા ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા હતા. હોટેલનો ગેસ્ટ હુમલાખોર હજુ પણ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. સીસીટીવી ફોટોમાં હુમલાખોર આછા ભૂરા રંગના ટ્રેકસુટમાં દેખાય […]

International

મનુષ્યના મગજમાં ચીપ લગાવવાનો એલન મસ્કનો ડ્રીમ પ્રોજેક્ટ

અમેરિકા મસ્કે આ સ્ટાર્ટઅપ ૨૦૧૬માં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં શરૂ કર્યું હતું. તેના દ્વારા અલ્ઝાઈમર, ડિમેન્શિયા અને કરોડરજ્જુની ઇજાઓ જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓની સારવાર માટે માનવ મગજમાં કોમ્પ્યુટર ઈન્ટરફેસ ઈમ્પ્લાન્ટ કરવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ સાથે મસ્કનું લાંબા ગાળાનું ધ્યેય માનવ અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ વચ્ચેના સંબંધની શોધ કરવાનો છેક્‌ મસ્કે લખ્યું છે કે ન્યુરાલિંક ઇમ્પ્લાન્ટ સલામતી […]

International

ઓસ્ટ્રિયામાં રસીકરણને ફરજિયાત બનાવવા માટે બિલ પસાર

ઓસ્ટ્રેલીયા બિલ લાગુ થશે તો ઓસ્ટ્રિયા યુરોપનો પહેલો દેશ બની જશે, જ્યાં રસીકરણને લઈને આવા કડક નિયમો લાગુ થશે. કોરોના સંક્રમણમાં સતત વધારાનો સામનો કરી રહેલા ઓસ્ટ્રિયામાં નવેમ્બરથી આ બિલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તે સમયે તે ૧૪ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લાગુ કરવા માટે સંમત થયા હતા, પરંતુ બાદમાં તે વધારીને ૧૮ […]