ફ્રાંસ ફ્રાન્સમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીએ રસી ન મેળવનાર લોકોને ચેતવણી આપી અને કહ્યું કે એવી તક છે કે તમે કોરોનાથી બચી શકો. વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફ્રાન્સે અત્યાર સુધીમાં તેની ૭૭ ટકા વસ્તીને સંપૂર્ણપણે રસી આપી છે અને બૂસ્ટર ડોઝ પણ શરૂ કર્યા છે. પરંતુ દેશમાં હજુ ૪૦ […]
International
દુબઈમાં બાલ્કનીમાં કપડા સુકવવા પર દંડ વસૂલાશે
દુબઈ પર્યાવરણની જરૂરિયાતો અને ધોરણો વિશે સમુદાયની જાગૃતિ વધારવા માટે દુબઈ મ્યુનિસિપાલિટી યુએઈના તમામ રહેવાસીઓને વિનંતી કરે છે કે તેઓ શહેરના સૌંદર્યલક્ષી અને સંસ્કારી પ્રકૃતિને ખલેલ પહોંચાડવાથી દૂર રહે.” દુબઈ નગરપાલિકાએ પોતાના ટિ્વટમાં બાલ્કનીના ‘દુરુપયોગ’ વિશે માહિતી આપી છે, જેના પર દંડ ફટકારવામાં આવશે. જાે કોઈ નગરપાલિકાના નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને ૫૦૦ […]
વિચાર દ્વારા મેસેજમાં ટ્વીટ કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન વ્યક્તિ બન્યો
ઓસ્ટ્રેલિયા કેલિફોર્નિયા સ્થિત ન્યુરોવાસ્ક્યુલર અને બાયોઈલેક્ટ્રોનિક્સ મેડિસિન કંપની સિંક્રોન દ્વારા બનાવવામાં આવેલ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ ‘સ્ટેન્ટ્રોડ’, ફિલિપ ઓ’કીફ જેવા લોકોને માત્ર તેમના મગજનો ઉપયોગ કરીને કમ્પ્યુટર પર કામ કરવાની મંજૂરી આપે છે. મળતી માહિતી મુજબ જીંટ્ઠહંિર્ઙ્ઘ નો ઉપયોગ કરતા દર્દીઓમાં ક્લિક કરવાની ચોકસાઈ ૯૩% હતી. તેઓ દર મિનિટે ૧૪ થી ૨૦ અક્ષરો ટાઈપ કરી શકે […]
દિલ્હીમાં ડીડીએમએની બેઠકમાં ઓમિક્રોન પર મંથન
બેલ્જિયમ દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જાેતા સરકારે નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. નવા નિયમો હેઠળ, દિલ્હીમાં તમામ શાળાઓ, કોલેજાે, જીમ, સ્પા, મનોરંજન પાર્ક, યોગ કેન્દ્રો, થિયેટર અને બેન્ક્વેટ હોલને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં રોગચાળાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક […]
નાસાના એલિયન હંટિંગ મિશનમાં ૨૪ ધર્મશાસ્ત્રી સામેલ રહેશે
અમેરિકા નાસા બ્રહ્માંડનાં રહસ્યોને જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે જેમાં એલિયન્સ પણ સામેલ છે. તેથી જ નાસાએ તાજેતરમાં જ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કર્યુ છે જે બ્રહ્માંડનાં રહસ્યો પરથી પરદો ઉઠાવશે. નાસા એલિયન્સનાં રહસ્યોને જાણવા માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે, જાેકે, હજુ સુધી તેને તેમાં કોઇ સફળતા પ્રાપ્ત થઇ નથી અને તેને ધ્યાનમાં […]
ઓમિક્રોનના ભય વચ્ચે નેધરલેન્ડ અને ચીનમાં લોકડાઉન
બેલ્જિયમ ચીને ‘શૂન્ય-કોવિડ’ વ્યૂહરચનાનું પાલન કર્યું છે કારણ કે બેઇજિંગ ફેબ્રુઆરીના વિન્ટર ઓલિમ્પિક્સમાં હજારો વિદેશીઓને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ અધિકારીઓએ તાજેતરના અઠવાડિયામાં કેસોના પુનરુત્થાનનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે ૨૦૯ ચેપ નોંધાયા, (જે ગયા વર્ષે માર્ચ પછીના એક દિવસમાં સૌથી વધુ કેસ છે) જ્યારે વાયરસ ફક્ત વુહાન શહેરમાંથી જ વિશ્વભરમાં ફેલાવા લાગ્યો હતો. […]
બેલ્જિયમમાં લોકડાઉનથી પ્રજા કંટાળી વિરોધ કર્યો
બેલ્જિયમ બેલ્જિયમમાં ફરી એકવાર કોરોનાએ જાેર પકડ્યું છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે કડક પગલાં લીધા છે. આ હેઠળ થિયેટર, કોન્સર્ટ હોલ અને કોન્ફરન્સ હોલ જેવી ઇન્ડોર જગ્યાઓ બંધ રહેશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં આઉટડોર ઈવેન્ટ્સ, સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ અને ટેન્ટ વગેરે પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઉટડોર ક્રિસમસ બજારો પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા પરંતુ […]
જર્મનીના નવા ચાન્સેલર ઓલાફ શોલ્ઝ બન્યા
અલ્ઝીરિયા જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના સતત ૧૬ વર્ષના શાસનનો અંત આવ્યો હતો, એમ કહી શકાય કે એક યુગનો અસ્ત થયો હતો અને તેમના ઉત્તરાધિકારી તરીકે ઓલાફ શોલ્ઝે સત્તાની કમાન સંભાળી છે. નોંધનીય છે કે મર્કેલ ૨૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ જર્મનીની ચાન્સેલર બનનારાં પ્રથમ મહિલા હતાં. તેમણે પોતાના વિક્રમી કાર્યકાળ દરમિયાન વિદેશો તરફથી પ્રશંસા અને ઘરઆંગણે […]
ચીને ૩ યાત્રીઓ પોતાના સ્પેશ સ્ટેશન બનાવવા મોકલ્યા
ચીન વર્તમાન અભિયાનની મદદથી અંતરિક્ષ પહોંચેલા અંતરિક્ષયાત્રીઓ તિઆન્હે પર એસેમ્બલ થનારી આધુનિક ટેકનોલોજી અને રોબોટિક્સના ટેસ્ટ કરશે અને વિવિધ વૈજ્ઞાાનિક પ્રયોગો કરશે. મિશન કમાન્ડર ઝિઆ ઝિઆંગ (૫૫) ચીનની ૧૯૯૦ની પ્રથમ અંતરિક્ષયાત્રી ટ્રેનીની પ્રથમ બેચના છે. ગ્રામીણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો.અંતરિક્ષ મથક ઊભું કરવા તૈયાર થયેલા ત્રણ મોડયૂલને ચીને તિઆન્હે નામ આપ્યું છે. તિઆન્હેને લઇને […]
વિશ્વના અબજાેપતિઓ હવે અવકાશમાં જવા તરફ વળ્યા
અલ્ઝીરિયા પોતપોતાના ક્ષેત્રમાં ટોચનું સ્થાન હાંસલ કરવા સાથે વિશ્વના અગ્રણી અબજાેપતિઓમાં સ્થાન પામનારા ધનકુબેરોનું ધ્યાન હવે સ્પેસને સર કરવા પર છે. એમેઝોનના જેફ બેજાેેસ, ટેસ્લાના એલન મસ્ક અને અબજાેપતિ રિચાર્ડ બ્રેન્સન વચ્ચે સામાન્ય લોકોને અવકાશ યાત્રા કરાવવા માટે સ્પેસ શટલ ચાલુ કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેના ભાગરૂપે દરેકે પોતપોતાના યાનને અવકાશની સફળ યાત્રા […]





