મેડાગાસ્કર સોનીરાના ઇવોન્ગો બંદર તરફથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે. તે કાર્ગો શિપ તરીકે નોંધાયેલ હોવાથી તે મુસાફરોને લઈ જવા માટે અધિકૃત નથી અને એન્ટાનામ્બે સત્તાવાર બંદર નથી. જહાજના હલમાં એક કાણું પડી જતા ડૂબી ગયું હતું.મેડાગાસ્કરનું આખું નામ રિપબ્લિક ઓફ મેડાગાસ્કર છે. જે આફ્રિકાના દક્ષિણ કિનારે હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે. આ […]
International
બાયડનના સલાહકાર મંડળમાં ૪ ભારતીયની નિમણુંક
અમેરિકા અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો સરકારમાં દબદબો વધી રહ્યો છે તે વાત હવે ખુદ અમેરિકાના પ્રમુખ જાે બાઈડને પણ સ્વીકારી છે. જાે બાઈડન પ્રમુખ બન્યા પછી તેમણે અલગ અલગ હોદ્દાઓ પર ૫૫ જેટલા ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી છે. બાઈડને મંગળ ગ્રહ પર રોવર ઉતારનાર નાસાના વૈજ્ઞાનિકો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતુ કે ભારતીય મૂળના […]
ચીનની હુઆંગ વેઇને ચીની સરકારે ૧૬૦૦ કરોડનો દંડ ફટકાર્યો
ચીન ચીનની ૩૬ વર્ષની હુઆંગ વેઇને ચીનમાં લાઇવસ્ટ્રીમિંગની ક્વીન કહેવાય છે. તેને ઇન્ટરનેટ પર વિયાના નામથી ઓળખાય છે. ઇ-કોમર્સ લાઇવસ્ટ્રીમર વેઇના ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉીૈર્હ્વ પર ૧૮ મિલિયન અને ્ર્ટ્ઠહ્વર્ટ્ઠ પર ૮૦ મિલિયન ફોલોઅર્સ છે. હુઆંગ વેઇને સોશિયલ મીડિયા પર લાઇવસ્ટ્રીમિંગ દ્વારા મોટામાં મોટી અને નાનામાં નાની પ્રોડક્ટસને પોતાની કૌશલ કલા દ્વારા વેચવાની ક્ષમતા […]
બ્રિટનના સાંસદે કહ્યું હિંદુ આતંકવાદીનો હાથ હોવા કહેેતા હોબાળો
બ્રિટન બર્મિંગહામ એજબેસ્ટન સાંસદે સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કર્યા પછી ટિ્વટને ડીલીટ કરી નાખ્યું હતું. ત્યાર બાદ તેમણે પૂજા સ્થાનો વિશે વધુ સામાન્ય ટિપ્પણી કરી. પોતાના બીજા ટ્વીટમાં તેણે કહ્યું, ‘કોઈ પણ પૂજા સ્થળ કે સમુદાયને આ રીતે નિશાન બનાવવું જાેઈએ નહીં. હરમંદિર સાહિબમાંથી ભયાનક દ્રશ્યો જાેવા મળ્યા છે.’ અમૃતસરની સ્થાનિક પોલીસનું કહેવું છે […]
તાઈવાનની હદમાં ચીનના ૮ ફાઈટર પ્લેન ઘુસતા તણાવ વધ્યો
અમેરિકા તાઈવાનમાં ચીનના લશ્કરી વિમાનોની ઘૂસણખોરીની વધતી ઘટનાઓ વચ્ચે. એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન એ પ્રારંભિક ચેતવણી છે જે દેશોને તેમના એરસ્પેસમાં અન્ય દેશની ઘૂસણખોરી શોધવામાં મદદ કરે છે આવા વિસ્તારમાં પ્રવેશતા કોઈપણ વિમાને યજમાન દેશને તેના રૂટ અને ઉદેશ્યની જાણ કરવી જાેઈએ. જાે કે, ઝોનને આંતરરાષ્ટ્રીય એરસ્પેસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને પાઇલોટ કાયદેસર […]
અમેરિકામાં ઓમિક્રોનના મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો
અમેરિકા અમેરિકામાં ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા અઠવાડિયા સુધી, ચેપના ૭૩ ટકા કેસ નવા પ્રકારો સાથે સંબંધિત છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડા દર્શાવે છે કે માત્ર એક અઠવાડિયામાં ઓમિક્રોન ચેપના કેસોમાં લગભગ છ ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય દર દર્શાવે છે કે ગયા અઠવાડિયે અમેરિકામાં […]
અરમાન કોહલીને જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટનો ઈન્કાર
અમેરિકા અરમાન બોલિવુડના દિગ્દર્શક રાજ કુમાર કોહલી અને અભિનેત્રી નિશીનો પુત્ર છે. જાેકે, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં તે પોતાનું મોટું નામ બનાવી શક્યો નહોતો. ૧૯૯૨માં ફિલ્મ ‘વિરોધી’થી કરિયરની શરૂઆત કરનાર અરમાને ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કર્યા છે. જાેકે, સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં અરમાને વિલનનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. અરમાન બિગ બોસમાં […]
ફિલિપાઈન્સમાં શક્તિશાળી તોફાનમાં ૨૦૮ના મોત
ફિલિપાઈન્સ ફિલિપાઈન્સમાં વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડા રાઈએ ભારે તબાહી મચાવી છે. જેના કારણે અત્યાર સુધીમાં ૨૦૮ લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા ૨૩૯ લોકો ઘાયલ છે અને ૫૨ ગુમ છે. પોલીસે જણાવ્યું હતું કે હરિકેન રાયએ દ્વીપસમૂહના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં તબાહી મચાવી છે. ગુરુવારે વાવાઝોડું ત્રાટક્યા બાદ ૩૦૦,૦૦૦ થી વધુ લોકોએ તેમના ઘર છોડવા […]
ચીનમાં એક્સપ્રેસવે પરના પુલ ધરાશાયી થતાં ટ્રક અને કારના ટુકડા
,ચીન ચીનમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી, પરંતુ આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ જાેવા મળી ચૂકી છે. પરંતુ સરકાર આવા અકસ્માતોને છુપાવી રહી છે. જેથી કરીને અન્ય દેશોમાં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ પર તેની અસર ન પડે. પરિવહન મંત્રાલયના એન્જિનિયરો અને નિરીક્ષકો તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા […]
અમેરિકાના લોસ એન્જલસમાં એક રેપરની હત્યા કરવામાં આવી
અમેરિકા અમેરિકાના લોસ એન્જલસમાં એક રેપરની હત્યા કરવામાં આવી છે. રેપર ડેરેલ કાલ્ડવેલ કે જેઓ ‘ડ્રેકો ધ રૂલર’ તરીકે વધુ જાણીતા છે, તેમની લોસ એન્જલસમાં કોન્સર્ટ દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. રેપરના પબ્લિસિસ્ટ સ્કોટ જ્હોન્સને રવિવારે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને રોલિંગ સ્ટોનને કાલ્ડવેલના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ૨૮ વર્ષના કાલ્ડવેલ પર […]




