,અમેરિકા ભારતીય મૂળના લીઓ વરાડકર જૂન ૨૦૧૭માં ૩૮ વર્ષની વયે આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. લીઓના પિતા, ડૉ. અશોક વરાડકર, ૧૯૬૦ના દાયકામાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા વરાડ ગામમાંથી યુનાઇટેડ કિંગડમમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમણે પીએમ બનતા પહેલા સ્વાસ્થ્ય અને પર્યટન સહિત અનેક મંત્રાલયો સંભાળ્યા છે. આવતા વર્ષે ચિલી પણ એવા કેટલાક દેશોમાંથી […]
International
ઈઝરાયલ સૈનિકોએ પેલેસ્ટિનિયન માણસને મારી નાંખ્યો
ઇઝરાયલ ઇઝરાયેલી સૈનિકોએ એક પેલેસ્ટિનિયન માણસને મારી નાખ્યો જેણે કથિત રીતે વેસ્ટ બેંકમાં લશ્કરી ચોકીમાં પોતાનું વાહન ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. આર્મીના અધિકારીઓએ આ માહિતી આપી છે. પેલેસ્ટિનિયન મીડિયા અનુસાર, સૈનિકોએ વાહન પર ગોળીબાર કર્યો, જેમાં તે વ્યક્તિ અને તેની કાર નિયંત્રણ બહાર જઈને લશ્કરી વાહન સાથે અથડાઈને મૃત્યુ પામ્યા. ત્યારપછી વાહન જેનિનના ઉત્તરી વેસ્ટ […]
દુબઈના શાસકને પત્ની પ્રિન્સેસ હયાનેને ૫૫૦૦ કરોડ ચુકવવા પડશે
,દુબઈ દુબઈના શાસકની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયાને તેના પતિ વિરુદ્ધ કેસ કરતાં બ્રિટનની ફેમિલી કોર્ટે દુબઇના શાસકને પોતાની પત્ની અને તેમના સંતાનોને ૫૫૪ મિલિયન પાઉન્ડ (૫૫ અબજ ૪૭ કરોડ ૫૧ લાખ રૂપિયાથી વધારે) રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. બ્રિટનની ફેમિલી કોર્ટના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આ છૂટાછેટા માટે સૌથી મોટી રકમની ચુકવણીનો આદેશ છે. લંડન સ્થિત […]
ઈઝરાયલમાં ઓમિક્રોનના પહેલા મોતથી હવાઈ મુસાફરી પર પ્રતિબંધ
ઇઝરાયલ ઈઝરાયલના દક્ષિણી શહેર બેર્શેબામાં સોરોકા હોસ્પિટલથી માહિતિ આવી છે કે ૬૦ વર્ષના એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર સમયે ૨ અઠવાડિયા બાદ સોમવારે મોત થયું છે. ઈઝરાયલે દેશની અંદર અને બહારની હવાઈ મુસાફરીને પ્રતિબંધિત કરી છે. કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે અનેક પ્રતિબંધો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે કહ્યું કે તે વૃદ્ધ […]
કોરોનાની પાંચમી લહેરની શરૂઆતમાં ઓમિક્રોન સામે ઈઝરાયલમાં ચોથા ડોઝની તૈયારીઓ શરૂ
કતર ઈઝરાયલ દુનિયાનો પહેલો દેશ હતો જેણે પોતાના નાગરિકોને સૌથી પહેલા કોરોનાના વિરોધમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપ્યો હતો અને હવે વેક્સિનના ચોથા ડોઝને આપવાની તૈયારી પણ કરાઈ રહી છે. આ સાથે ઈઝરાયલ દુનિયાનો પહેલો દેશ બનશે જ્યાં ચોથો ડોઝ આપવામાં આવશે. ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે ચોથા ડોઝને લેવાની જાહેરાત કરી છે. તેઓએ મંગળવારે આ માટેની […]
ઈઝરાયલમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ કેસ નોંધાયો
ઇઝારાયલ ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે જણાવ્યું હતું કે તેઓ વૃદ્ધ નાગરિકો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે ચોથા બૂસ્ટર શૉટને મંજૂરી આપવા માટે આરોગ્ય અધિકારીઓની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ઇઝરાયલ આ વર્ષની શરૂઆતમાં તેની વસ્તીને વ્યાપકપણે રસી આપનાર પ્રથમ દેશો પૈકી એક દેશ હતો. ઉનાળાની ઋતુમાં જ દેશમાં લોકોએ બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ […]
યુરોપમાં ઓમિક્રોનનું તોફાન આવશે જલ્દી પગલાં લો ઃ ડબ્લ્યુએચઓની ચેતવણી
યુરોપ વેરિઅન્ટના ફેલાવાને ધીમું કરવા અને આવનારા ઉછાળા માટે આરોગ્ય સંભાળ પ્રણાલી જેવી જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા વધારાના પગલાં દાખલ કરવા જાેઈએ. તે જ સમયે, ઘણા યુરોપિયન દેશોમાં પ્રતિબંધોનો સમયગાળો શરૂ થઈ ગયો છે. જેથી આ ખતરનાક પ્રકારને લોકોમાં ફેલાતા અટકાવી શકાય.ઓમિક્રોન વેરિઅન્ટએ વિશ્વભરમાં ભરડો લીધો છે. યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટોચના અધિકારીએ મંગળવારે ઓમિક્રોન […]
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના ખતરામાં ૪૦ ટકાનો ઘટાડો ઃ સ્થિતિમાં સુધારો
દક્ષિણઆફ્રિકા દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના શરૂઆતના સમયે ત્યાંના ડોક્ટરોએ કહ્યું હતું કે દેશમાં તેની અસર ડેલ્ટા વેરિઅન્ટ જેવી નહીં હોય. તે હવે ચર્ચાસ્પદ છે કે શું ઓમિક્રોન ખરેખર વધુ ખતરનાક નથી અથવા તે આફ્રિકન લોકોની રોગપ્રતિકારક શક્તિને કારણે છે. જેમણે માત્ર એક મહિના પહેલા ડેલ્ટા વેરિઅન્ટનો સામનો કર્યો હતો. આફ્રિકાએ યુકે પર ઓમિક્રોન માટેના ખતરાને અતિશયોક્તિ […]
ઓમિક્રોન સામે રક્ષણ માટે બૂસ્ટર ડોઝ જરૂરી ઃ જાે બાઈડન
અમેરિકા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન દેશવાસીઓને અપીલ કરી કે, બુસ્ટર ડોઝ ઉપલબ્ધ થતાં જ મેં તેને લગાવી દીધો હતો અને બીજા જ દિવસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમને તેમનો બૂસ્ટર ડોઝ મળ્યો છે. ટ્રમ્પ અને હું બંને સંમત છીએ તે કેટલીક બાબતોમાંથી આ કદાચ એક છે. જે લોકો બૂસ્ટર શોટ મેળવે છે તે અત્યંત […]
પ્રદિપકુમાર રાવતને ચીનમાં રાજદૂત તરીકે નિમણુંક કરાઈ
ચીન પ્રદીપ કુમાર રાવત જાન્યુઆરી-૨૦૨૧થી નેધરલેન્ડ ખાતે ભારતીય રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. ચીનની મેન્ડરિન ભાષાને કડકડાટ બોલનારા રાવતે તેમની રાજદ્વનારી તરીકેની મોટાભાગની કારકિર્દી ક્યાં તો ચીનમાં વિતાહી હતી અથવા નવી દિલ્હીમાં બેઠા બેઠા ચીનનો હવાલો સંભાળ્યો હતો. ૨૦૧૪ થી ૨૦૧૭ના ત્રણ વર્ષ દરમ્યાન તેમણે વિદેશ મંત્રાલયમાં પૂર્વ એશિયાના સંયુક્ત સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો […]

