ઇઝરાયેલ ભારતે ત્રીજી વખત આ તાજ જીત્યો છે. આ પહેલા વર્ષ ૧૯૯૪માં સુષ્મિતા સેને ભારતનું પ્રતિનિધિત્વ કરીને આ ખિતાબ જીત્યો હતો. તે પછી લારા દત્તાએ વર્ષ ૨૦૦૦માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો અને હવે હરનાઝ સંધુએ આ ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. હરનાઝની જીત બાદ દેશભરમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. હરનાઝની જીત […]
International
૨૧ વર્ષ બાદ ભારત દેશની સુંદરી બની મિસ યુનિવર્સ-૨૦૨૧
ઇઝરાયલ પંજાબના ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુ વ્યવસાયે મોડલ છે. ૨૧ વર્ષીય હરનાઝે મોડલિંગ અને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેવા અને જીતવા છતાં અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. હરનાઝે વર્ષ ૨૦૧૭માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. આ બે પ્રતિષ્ઠિત ટાઈટલ જીત્યા બાદ હરનાઝે મિસ ઈન્ડિયા ૨૦૧૯માં ભાગ […]
ઈઝરાયેલના વૈજ્ઞાનિકોના મતે ફાઈઝરનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન સામે અસરકારક
ઈઝરાયેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ પણ કોરોના વાયરસના નવા પ્રકારો સામે ચિંતા વ્યક્ત કરી છે. જાે કે, નિષ્ણાતોએ રસીકરણ, માસ્ક, સામાજિક અંતર અને રસીકરણને સલામતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે.ઇઝરાયેલી ટીમે જણાવ્યું હતું કે તેઓ વાસ્તવિક વાયરસ સાથે કામ કરે છે. જ્યારે કંપનીઓ સંશોધન માટે ઉપયોગમાં લે છે જેને સ્યુડો વાયરસ તરીકે ઓળખવામાં આવે છે, […]
વિશ્વની પહેલી ૧૦૦ ટકા પેપરલેસ દુબઈની સરકાર બની
દુબઈ દુબઈ સરકારમાં તમામ આંતરિક, બાહ્ય વ્યવહારો અને પ્રક્રિયાઓ હવે ૧૦૦% ડિજિટલ છે અને વ્યાપક ડિજિટલ સરકારી સેવાઓ પ્લેટફોર્મ દ્વારા દેખરેખ અને સંચાલિત છે. શેખ હમદાને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધ્યેય હાંસલ કરવો એ જીવનના તમામ પાસાઓને ડિજિટાઇઝ કરવાની દુબઇની યાત્રામાં નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે. આ પ્રવાસનો આધાર નવીનતા, કલાત્મકતા અને […]
અમેરિકા પર સંકટ ઃ કોરોના ઓમિક્રોન વચ્ચે કેંટકી વાવાઝોડું ઃ ૧૦૦થી વધુના મોત
અમેરિકા અમેરિકામાં આર્કન્સાસના એક નર્સિંગ હોમ અને દક્ષિણી ઈલિનોઈસમાં અમેઝનનું એક ગોદામ શુક્રવારે તૂફાનની ઝપેટમાં આવ્યું. તેના કારણે મિડવેસ્ટ અને દક્ષિણ ક્ષેત્રના કેટલાક ભાગમાં અનેક લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. આ સિવાય ગોદામમાં પણ ૧ વ્યક્તિનું મોત થયું છે. ઈમારતની છત પડી ગઈ છે અને ફૂટબોલના એક મેદાનની દિવાલ પડી છે. […]
ઓસ્ટ્રિયામાં રસી ફરજિયાત કરાતા પ્રદર્શન યોજાયું
વિયેના(ઓસ્ટ્રેયા) ઑસ્ટ્રિયાની ૬૮ ટકા વસ્તી સંપૂર્ણપણે રસીકરણ લઈ લીધું છે, પરંતુ તે હજુ પણ પશ્ચિમ યુરોપમાં સૌથી ઓછો રસીકરણ દર ધરાવે છે. ઘણા ઑસ્ટ્રિયન નાગરિકો રસી વિશે શંકાસ્પદ છે. રસી વિશેના આ ડરને સંસદમાં ત્રીજી સૌથી મોટી દૂર-જમણેરી ફ્રીડમ પાર્ટી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. હર્બર્ટ કિકલની આગેવાની હેઠળની ફ્રીડમ પાર્ટીએ શનિવારે અનેક જૂથો સાથે […]
બ્રિટનના શાહિ નિવાસ નજીક ૧ વ્યક્તિનું મોત ઃ બંદૂકધારી હુમલાખોર
બ્રિટન લંડનમાં શાહી નિવાસસ્થાન કેન્સિંગ્ટન પેલેસ પાસે પોલીસ સાથેની અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું.કેન્સિંગ્ટન પેલેસમાં માર્લોસ રોડ નજીકના વિસ્તારમાં સ્થાનિક સમય મુજબ સવારે ૩ઃ૦૫ વાગ્યે એક વ્યક્તિ બેંક અને દુકાનોમાં પ્રવેશતો જાેવા મળ્યો હતો. તે પછી તે એક વાહનમાં વિસ્તારથી નીકળતો જાેવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગ કરતા પહેલા સશસ્ત્ર અધિકારીઓ દ્વારા […]
ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિએ ૧ દિવસમાં ૧૦ વાર રસી લેતા સરકાર ચિંતિત
ન્યુજીલેન્ડ જે વેક્સિનનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેને શરૂઆતના ડેટાના આધારે ડિઝાઈન કરાઈ છે. આ માનવ શરીરમાં સારી પ્રતિક્રિયા આપવા અને લોકોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આપણે જાણીએ છીએ કે વેક્સિનના અનેક ડોઝ લેવાનો દુષ્પ્રભાવ વધારે રહે છે. નિક્કી ટર્નરે કહ્યું કે આ નિશ્ચિત રીતે યોગ્ય નથી. અમારી પાસે આ વાતનું કોઈ સબૂત […]
અમેરિકામાં ભારતીય ગૌતમ રાઘવનને રાષ્ટ્રપતિના કર્મચારીઓના કાર્યાલયના પ્રમખ બનાવ્યા
અમેરિકા ગૌતમ રાઘવનનો જન્મ ભારતમાં થયો હતો. સિએટલમાં તેમનો ઉછેર થયો. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. તેઓ વેસ્ટ વિંગર્સઃ સ્ટોરીઝ ફ્રોમ ધ ડ્રીમ ચેઝર, ચેન્જ મેકર્સ એન્ડ હોપ ક્રિએટર્સ ઇનસાઇડ ધ ઓબામા વ્હાઇટ હાઉસના સંપાદક પણ છે. ૪૦ વર્ષીય રાઘવન ગે છે અને પોતાના પતિ અને એક દીકરી સાથે વોશિંગ્ટનમાં રહે છે. ગૌતમ રાષ્ટ્રપતિના […]
સઉદી અરબે તબ્લીગી જમાત પર પ્રતિબંધ મૂક્યો
સઉદીઅરબ સાઉદી અરેબિયાના આ કડક ર્નિણયની તબ્લીગી જમાત પર ઊંડી અસર થવાની સંભાવના છે. ભારતમાં કોરોના રોગચાળાની શરૂઆતમાં દિલ્હીમાં તબ્લીગી જમાતના સરઘસને લઈને ભારે હોબાળો થયો હતો.મંત્રાલય તરફથી શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને કહેવાયું છે કે ઇસ્લામિક બાબતોના મહામહિમ પ્રધાન, ડૉ. અબ્દુલલતીફ અલ-અલશેખે મસ્જિદો અને મૌલવીઓને શુક્રવારની ચર્ચા દરમિયાન લોકોને તબલીગી જમાતમાં ન જાેડાવા ચેતવણી આપવા માટે […]









