International

વડાપ્રધાન મોદી ૧૨ ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઈન્સોયરન્સ પ્રોગ્રામને સંબોધશે

ઈઝરાયેલ સરકારે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કર્યું છે. ડીપોઝિટ ઇન્સ્યોરન્સ કવરની મર્યાદાને બેંક દીઠ પ્રતિ જમાકર્તા રૂ. ૫ લાખ સુધી વધાર્યા પછી, ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા ૯૮.૧ ટકા હતી. આ ૮૦ ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી […]

International

અભિનેત્રી ઉર્વશીએ ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રીને ભગવદ ગીતા આપી

ઈઝરાયેલ ‘મને અને મારા પરિવારને આમંત્રણ આપવા બદલ ઈઝરાયેલના પૂર્વ વડાપ્રધાનનો આભાર. ઈંઇર્અટ્ઠઙ્મઉીઙ્મર્ષ્ઠદ્બી ભેટનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું, ‘મારી ભગવદ ગીતાઃ જ્યારે હૃદયમાંથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને ભેટ આપવામાં આવે છે અને તેના બદલામાં બીજું કશું અપેક્ષિત નથી, તો તે ભેટ હંમેશા શુદ્ધ હોય છે.’ અભિનેત્રીએ જણાવ્યું કે આ મીટિંગમાં બંનેએ એકબીજાને […]

International

અમેરિકા તાઈવાનની સુરક્ષા માટે સૈનિકો મોકલશે તો હુમલો થશે ઃ ચીન

ચીન ચીન ઘણીવાર તાઈવાનને ડરાવવા માટે આવી હરકતો કરતું રહ્યું છે. “કોઈ પણ એવું માનતું નથી કે અમેરિકા પાસે કોઈપણ કિંમતે તાઈવાનનો બચાવ કરવાની સાચી ઈચ્છા છે.” અમેરિકા યુદ્ધની કિંમતે તાઈવાનને બચાવવાથી દૂર છે. તેમાં લખ્યું છે કે વોશિંગ્ટન માને છે કે આ ટાપુ પર અમેરિકન સૈનિકો મોકલવા યોગ્ય છે.પરંતુ વાસ્તવમાં તેઓ પોતાને હુમલાઓથી ઘેરાયેલા […]

International

બ્રિટનમાં ફરી હાહાકાર ઃ એક જ દિવસમાં દર્દીઓની સંખ્યા ડબલ

બ્રિટન નવા પ્રકારો સામે રક્ષણ આપવા માટે રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી કોઈપણ વિલંબ કર્યા વિના તમારો પ્રથમ, બીજાે અને બૂસ્ટર ડોઝ મેળવો. જાે કે, એજન્સીએ કહ્યું કે, આ વેક્સિન પર કેટલી અસર થઈ રહી છે તે જાણવા માટે હજુ બહુ ઓછો ડેટા ઉપલબ્ધ છે. ઉપરાંત ફરીથી ચેપ લાગવાની શક્યતા શોધી શકાય છે. જાે […]

International

અફઘાનિસ્તાનમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

અફઘાનિસ્તાન ઓગસ્ટમાં પણ અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ અહેવાલ આપ્યો હતો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ હતી. સ્થાનિક સમય અનુસાર આ આંચકા સવારે ૯.૫૨ કલાકે આવ્યા હતા. આ આંચકા અફઘાનિસ્તાનના બજરકથી ૩૮ કિમી ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બજરક નજીક હતું અને તેની ઊંડાઈ ૯૨ કિમી હતી. […]

International

૨૦૨૫ સુધી પેટ્રોલિયમમાં ઘટાડો થવાની સંભાવના

વોશિંગ્ટન વિશ્વભરમાં રોજિંદા આશરે ૯.૭ કરોડ ઓઈલનો વપરાશ થાય છે. ૧.૬૫ લાખ કરોડ બેરલ ઓઈલ જ વિશ્વમાં બચ્યુ છે. વર્લ્‌ડ ઓ મીટર અનુસાર, વર્તમાન માગ મુજબ વિશ્વમાં ઉપલબ્ધ ઓઈલનો ભંડાર ૪૭ વર્ષ સુધી ચાલશે. જાે વપરાશમાં વધારો થયો તો તે ઝડપથી ખતમ થઈ શકે છે.વિશ્વમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણો ઝડપથી વધ્યાં છે. ૨૦૧૦ન પ્રથમ ત્રિમાસિકમાં વિશ્વભરમાં […]

International

અમેરિકામાં ગેરકાયદેસર ઘુસતા પ્રવાસીઓને અકસ્માત નડ્યો

મેક્સિકો માલવાહક ટ્રક જેવો પુલ પર ચઢ્યો કે તરત જ ડ્રાઈવરે તેનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. તેના કારણે રસ્તાની ધારે ચાલીને જતા લોકોને કચડીને ટ્રક ડિવાઈડર સાથે અથડાયો હતો. ઘટનામાં મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા છે. ચિયાપાસ રાજ્ય નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રમુખ લુઈસ મેનુઅલ મોરેનોએ જણાવ્યું કે મૃત્યુ પામનારાઓ અને ઘાયલોમાં મોટાભાગે સેન્ટ્રલ અમેરિકાના પ્રવાસીઓ […]

International

અમેરિકન પ્રમુખે ડેમોક્રેટિક સમિટમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો

,અમેરિકા અમેરિકામાં ગુરુવારે યોજાયેલ ડેમોક્રેટિક સમિટમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ જાે બાઇડેને મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને યાદ કર્યા હતા. બાઇડેને પોતાના ભાષણમાં અમેરિકી કોંગ્રેસના નેતા જ્હોન લેવિસ વિશે વાતો કરતા જણાવ્યું હતું કે જ્હોન વિશ્વભરમાં લોકશાહી અને નાગરિક અધિકારો માટેની લડતના મહાન નેતા હતા અને તેમણે નેલ્સન મંડેલા તથા મહાત્મા ગાંધીથી પ્રેરણા લીધી હતી.અમેરિકાએ ચીન, […]

International

પેન સ્ટેટ યુનિવર્સિટીની પ્રથમ મહિલા પ્રમુખ ભારતીય નીલી બની

અમેરિકા વિશાખાપટ્ટનમમાં જન્મેલ નીલી બેંદાપુડી હાલમાં કેન્ટકીની લુઇસવિલે યુનિવર્સિટીમાં ૧૮મા પ્રમુખ અને પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તે વર્ષ ૧૯૯૬માં ભારતથી અમેરિકા આવ્યા હતા અને ત્યારથી અહીં રહે છે. નીલી બેંદાપુડી લગભગ ૩ દાયકાથી શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી છે. તેઓ માર્કેટિંગ અને કન્ઝ્‌યુમર બિહેવિયરમાં નિપુણતા ધરાવે […]

International

હવે અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો

વોશિંગ્ટન ન્યૂયોર્કમાં જે દસ લાખ લોકોને મતાધિકાર મળશે, તે હાલ મેયર, સિટી કાઉન્સિલ સભ્ય, કંટ્રોલર અને પબ્લિક એડવોકેટ માટે મત આપી શકશે. પરંતુ નવો કાયદો બન્યા પછી નવા મતદારો હાલ પૂરતું અમેરિકન પ્રમુખ, સ્ટેટ ગવર્નર અને અમેરિકન કોંગ્રેસના સભ્ય ચૂંટવા યોજાતી ચૂંટણીઓમાં મત નહીં આપી શકે.અમેરિકાના અગ્રણી રાજ્ય ન્યૂયોર્કમાં હવે ૨.૧૧ લાખથી વધુ ભારતીયને મતાધિકાર […]