ઉપલેટા (રાજકોટ)
ઉપલેટા શહેરમાં લટારબાજ અને ટાઈમપાસ કરનારાઓ સામે પોલીસની આખરે લાલ આંખ
લોક માંગણી મુજબ લોકડાઉનનું પાલન કરાવવા લેવાઈ ડ્રોનની મદદ
ઉપલેટા શહેરમાં ડ્રોનની મદદથી રખાઈ રહી છે સતત વોચ
ઉપલેટામાં ટોળે વળી ફરતા કે બેસતા લોકો પોલીસના નિશાના પર
ડ્રોનની તીસરી આંખમાં હવે કાયદાની નજર
જાહેરમાં ટોળા કરી ફરનાર સામે ગુનો નોંધશે પોલીસ
રિપોર્ટ : આશિષ લાલકિયા – ઉપલેટા