Gujarat

મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અબડાસા ના અંતરીયાળ ગામડાંઓમાં 350 પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી*

*મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અબડાસા ના અંતરીયાળ ગામડાંઓમાં 350 પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી*
અબડાસા:05
કચ્છ મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ અને સમગ્ર કચ્છ ના આદરણીય વડીલ એવાં મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમના પરિવાર અને અન્ય દાતાઓ ના સહયોગથી તેમના દીકરા સૈયદ અભુભકરશા બાપુ અને સૈયદ હાજીઅમીનશા બાપુ ના સંચાલન હેઠળ અબડાસા તાલુકા ના છેવાળા ના અંતરીયાળ ગામડાંઓમાં સર્વે કરી અને સર્વે ધર્મ ના જરુરત મંદ પરીવારો ને કુલ 350 પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી
આજ રોજ જખૌ બંદર અને જખૌ ગામ અને આસીરાવાંઢ ગામ ના જરુરતમંદ પરીવારો ને ત્યાં ના સ્થાનીક આગેવાનો ચંદનગીરી ગોસ્વામી અને પીર ડાડાબાવા અને મામદભાઈ વાઘેર અને પોલીસ સ્ટાફ થી શંકરભાઈ ઠક્કર અને ચાચાબાવા સહીત ના અગ્રણીઓ ના વરદ હસ્તે તમામ જરૂરતમંદ પરીવારો ને સૈયદ અભુભકરશા બાવા સાહેબ ની આગેવાની હેઠળ વિતરણ કરવામાં આવી હતી
તેમ પીરજાદા અબ્દુલાશા માછીમાર એસોશીએશન ના પ્રમુખ એ જણાવ્યું હતું રિપોર્ટર સૈયદ રજાકશા ટોડિયા કચ્છ

IMG-20200406-WA0356.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *