Gujarat

રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ*

*રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ*

*રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ આજના સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી બીમારીની મહામારીથી પીડાઈ રહ્યુ છે. ત્યારે રાષ્ટ્ર પરમો ધર્મ ને અનુસરી ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન. પણ આગળ આવી આ સંગઠન દ્વારા પ્રદેશ નેતા ભાજપ શ્રી.નીતિનભાઈ ભારદ્વાજ ની આગેવાની હેઠળ આજરોજ રાજકોટ કલેક્ટરશ્રી. રેમ્યા મોહન ને રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરવામાં આવેલ છે. આ તકે એસોશિએશનના પ્રમુખશ્રી. અરવિંદભાઈ શાહ. મહામંત્રીશ્રી. સંજયભાઈ દવે. ઉપપ્રમુખશ્રી. પ્રવીણભાઈ સખીયા. તેમજ સંસ્થાના ખજાનચીશ્રી. કલ્પેશભાઈ બાબરીયા. ઉપસ્થિત રહ્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200411-WA0514.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *