*હિન્દૂ સમાજ ની છ દીકરીઓ ને વતન પહોંચાડ વામાં આવી *ગીર સોમનાથ જીલા ના કોડીનાર તાલુકા માં પોહચાડતા કચ્છ ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા*
ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકાની ૬ હિંદુ બહેનો કચ્છ જીલ્લા ના અંજાર ખાતે કામઅર્થે આવેલ જે લોકડાઉન ની પરિસ્થિતિ મા વાહનવ્યવહાર બંધ હોતા વિકટ પરિસ્થિતિ મા ગુજરાત પ્રદેશ કાંગ્રેસ ના અગ્રણી હાજી જુમા રાયમા એ સ્વખચેઁ ગાડી ની વ્યવસ્થા કરી જરુરી પરમીશન લઈ તમામ બહેનો ને તેમના વતન કચ્છ થી કોડીનાર મા પહોંચાડેલ
સમાજ ના સાચા દિલ દાર એવા હાજી જુમા રાયમા ને સોં સોં સલામ
જેની *રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર *
*ABC 24 NEWS GUJARAT*