Uncategorized

નીચેના મુદ્દાઓની જાહેર જનતામાં બહોળી પ્રસિદ્ધિ અનિવાર્ય છે*

*નીચેના મુદ્દાઓની જાહેર જનતામાં બહોળી પ્રસિદ્ધિ અનિવાર્ય છે*

દૂધ કે દૂધની બનાવટની ચીજવસ્તુઓ, કરિયાણાની ચીજવસ્તુઓ, શાકભાજી, ફળોના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી

મેડિકલ સ્ટોર પર પણ કોઈ પ્રતિબંધ નથી

ભારત સરકારે જાહેર કર્યું છે એ મુજબ ઈંડા, મચ્છી કે ચિકન જેવા માંસાહારને કોરોના વાયરસના સંક્રમણને કોઈ સીધો સંબંધ ન હોવાથી કોઈ પ્રતિબંધ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *