Uncategorized

અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામે PHC સેન્ટર આશા વર્કર ની બહેનો ને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું

ન્યુઝ રાજુલા
અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામે PHC સેન્ટર આશા વર્કર ની બહેનો ને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું

આજરોજ વાવેરા phc સેન્ટર માં ડોક્ટર ભરતભાઇ કાનાબાર (પૂર્વ પ્રમુખશ્રી અમરેલી જિલ્લા ભાજપ) દ્વારા કોરોના સામે લડી રહેલ આ સમયમાં પોતાનો કિંમતી સમય આપી અને આજુબાજુના વિસ્તાર તેમજ ગામલોકોની મદદ કરી રહેલ આશા બહેનોને કીટ વિતરણ કરવામાં આવેલ ખોડિયાર કન્ટ્રકસન તેમજ અમરેલી માર્કેટ યાર્ડ ના પ્રમુખ પી. પી. સોજીત્રા ના સહયોગથી .જેમાં હીરાભાઈ સોલંકી ,રવુભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ પટેલ , સરપંચ શ્રી બીસુભાઇ ધાખડા મનુભાઇ ધાખડા વડલી, કનુભાઈ ધાખડા,…સાથે ડોક્ટર કાનાબાર સાહેબ ની ટીમ હાજર રહેલ તેમજ કોરોના સામે લડી રહેલ બહેનોને બિરદાવી અને પ્રોત્સાહિત કર્યા…

રાજુલા તાલુકા ના વાવેરા ગામે વગેરે ગામો ની આશા વર્કર બહેનો દ્વારા આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20200525-WA0027-2.jpg IMG-20200525-WA0029-1.jpg IMG-20200525-WA0028-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *