Gujarat

આર્મી ની ટ્રેનિંગ પુરી કરી કોડીનાર ના કડવાસન ગામે માદરે વતન આવેલા બે  આર્મી જવાનો નું ગામ લોકો એ ભવ્ય સ્વાગત કર્યું  

  ગિરગઢડા
    ભરત ગંગદેવ…
 કોડીનાર તાલુકાના બે યુવાનો આર્મી ટ્રેનિંગ પૂરી કરી ઘરે પરત ફર્યા
કડવાસણ ગામના  આ ગામનો મહિપતસિંહ દિલીપભાઈ રાઠોડ અને પણાદર ગામના અક્ષયસિંહ વજુભાઇ બારડ નામના બન્ને યુવાનો આર્મી મા પોતાની ટ્રેનિંગ પુરી કરી માદરે વતન પરત ફરતા કડવાસન ગામ અને પણાદર ગામના લોકો એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું બન્ને ગામના લોકો એ કડવાસણ ગામના ફાટક થી  બે કિલોમીટર ગામના મુખ્ય રોડ સુધી રેલી યોજી ફોજી યુવાનો નું સ્વાગત કર્યું હતું અને કડવાસન ગામ મા આવેલા વિહોત માતા ના મંદિર સુધી આ યુવાનો ના સામયા કરયા હતા….

IMG-20211213-WA0222.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *