Gujarat

ચાર વર્ષની બાળકી નરાધમે દુષ્કર્મ આચર્યું

સુરત
સુરતના સચિન ય્ૈંડ્ઢઝ્રના શ્રમ વિસ્તારની ૪ વર્ષની બાળકી બે બાળક સાથે રમતાં રમતાં ઘરથી દૂર જતી રહી હતી. ઘરે પરત ન ફરતાં માતાએ શોધખોળ કરતાં બે બાળકે કહ્યું હતું કે બાળકીને એક અંકલ લઈ ગયા છે. માતાએ બપોરે દોઢ ક્લાકે સચિન ય્ૈંડ્ઢઝ્ર પોલીસમાં ફરિયાદ કરી હતી.સુરતના સચિન ય્ૈંડ્ઢઝ્રમાં મંગળવારે ઘરઆંગણે રમી રહેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈને એક નરાધમે દુષ્કર્મ આચાર્ય હતું. જાેકે બાળકીને લઈને જઈ રહેલો આરોપી વિસ્તારમાં લાગેલા ઝ્રઝ્ર્‌ફમાં થયો હતો અને તેની ઓળખ થતાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે અપહરણ કરાયેલા એરિયાના સીસીટીવીની તપાસ કરતાં જેમાં એક વ્યકિત બાળકીને લઈ જતી દેખાય છે. મોડી સાંજે બાળકી સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રિયલ પાર્કની દીવાલ પાસે ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીને તાત્કાલિક સિવિલમાં ખસેડી હતી. તેના મેડિકલ પરીક્ષણમાં ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાનાં નિશાનો મળ્યાં હતાં. બ્લિડિંગને પગલે તેના પર રેપ થયાનું બહાર આવ્યું હતું. હાલ બાળકીની તબિયત સુધારા પર છે. જાેકે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *