Gujarat

રાણપુર શહેરમાં બોટાદ જીલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યુ

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધંધુકા રોડ ઉપર આવેલ કેશુભાઈ પંચાળાની ઓફીસ ખાતે બોટાદ જીલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યભાઈ વિરાણી નું રાણપુર શહેર ભાજપ સંગઠનના આગેવાનો દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતુ.આ સમયે બોટાદ જીલ્લા સિંચાઈ સમિતીના ચેરમેન વિરમભાઈ મીઠાપરા,બોટાદ જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ પ્રભાતભાઈ,ચેરમેન નરશીભાઈ,માજી ચેરમેન જે.પી.તેમજ રાણપુર રાણપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળાબેન કાંતીલાલ ટોકરાળીયા,નરેન્દ્રભાઈ દવે,ઈશ્વરભાઈ પંચાળા,સંજયભાઈ ગદાણી,કાંતિલાલ ટોકરાળીયા,કેશુભાઈ પંચાળા,લધુભાઈ ઘાઘરેટીયા,ચંન્દ્રેશભાઈ સોની,ભવ્ય શેઠ,હર્ષ શેઠ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા અને જીલ્લા પંચાયતના પ્રમુખ ને સાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20211214-WA0542.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *