Gujarat

વોર મને મુર્ખામી ભરેલી ફિલ્મ લાગી હતી ઃ રિતીક

મુંબઈ
સુપર ૩૦ જેવી ફિલ્મ  કરી રહ્યો હતો. મેં વોરમાં કામ કરવાની ના પાડતાં આદિત્ય અને સિધ્ધાર્થ મારા ઘરે દોડી આવ્યા હતાં. મને તેણે ખુબ સારી રીતે સમજાવ્યો હતો.  ત્યારપછી મેં વિશ્વાસ કર્યો હતો. રિતીક હાલમાં દિપીકા પાદુકોણ સાથે ફાઇટર ફિલ્મનું કામ કરી રહ્યો છે.
આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેકટ કરી હતી. આ ફિલ્મમાં રિતીક સાથે ટાઇગર શ્રોફ અને વાણી કપૂરે કામ કર્યું હતું. રિતીકની એકશન અને તેના દેખાવના પણ ખુબ વખાણ થયા હતાં. તાજેતરમાં આ ફિલ્મને બેવર્ષ પુરા થતાં રિતીકે યાદો વાગોળી હતી. રિતીકે કહ્યું હતું કે મેં એ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને તેમાં કંઇ જ રસપ્રદ લાગ્યું નહોતું. તેમજ મને મુર્ખામી ભરેલી ફિલ્મ લાગી હતી.
અભિનેતા રિતીક રોશનના અઢળક ચાહકો છે. તેની ફિલ્મ વોર લોકોને ખુબ જ ગમી હતી. પણ એક સમયે જ્યારે રિતીકને આ ફિલ્મ માટે ઓફર થઇ ત્યારે તેણે તુરત જ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *