Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ નાગનાથ સોસાયટી વિસ્તારમાં ઉભરાતી ગટરની સફાઈ કરવા માટે માંગ ઉઠી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ વોર્ડ નંબર પાંચનાં નાગનાથ સોસાયટી વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ગટર ઉભરાય છે. આ ગટરનાં ગંદા પાણી કોઈ રોગચાળાનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ગટરની સફાઈ કરવી જરૂરી છે. તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં આવેલી ઉભરાતી ગટરોને સાફ કરવા માંગ ઉઠી છે.. આ વિસ્તારમાંથી પસાર થતાં લોકો ભારે પરેશાન..અહીંથી પસાર થતા લોકો ફરજિયાતપણે ગંદા પાણીમાં ચાલવા મજબૂર.. તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ કરવી જરૂરી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *