Gujarat

ઊનામાં સમસ્ત ભોઇ સમાજ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરાયુ.

ઊનામાં સમસ્ત ભોઇ સમાજ દ્રારા દેશ આઝાદ થયો તે પહેલાથી આશરે ૧૧૦ વર્ષથી દર વર્ષે નવરાત્રી નિમીતે ભોઇવાડા ગરબી ચોકમાં પ્રાચીન ઢબથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ નવલી નોરતામાં બાળાઓએ હાથમાં દિવડા પ્રગટાવી ગરબે રમી હતી. બાળાઓને ભોઇ સમાજના આગેવાનો દ્વારા પ્રાત્સાહ કરી ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું. આ ગરબી મંડળને સફળ બનાવવા ભોઇ સમાજ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *