ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગિરગઢડા જલારામ મંદિર નો 13 મો પાટોત્સવ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો સાથે અંકોટદર્શન બપોરે 12.કલાલે મહાઆરતી. અને રાત્રે લોહાણા સમાજ નું જ્ઞાતિ ભોજન .જલારામ મંદિર ગિરગઢડા ના નિર્માણ દાતા સ્વ: કાશીબેન રવજીભાઈ પોપટ. સ્વ: રવજીભાઈ રામજીભાઈ પોપટ પરિવાર દ્વારા તા 6.12.2009.ના રોજ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરી લોહાણા સમાજ ગિરગઢડા ની અર્પિત કરવામાં આવ્યું આજે 13.માં પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી અને આજના દાતા પણ રવજીભાઈ રામજીભાઈ પોપટ પરિવાર જ રહિયા છે


