Gujarat

નડિયાદ ઇપકોવાલા હોલ ખાતે કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
નડિયાદ ઇપકોવાલા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુજી શર્માની અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમમાં કઠલાલ કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભી,ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા,કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સનાભાઇ સોઢા પરમાર અને કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211117-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *