દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ ઇશ્રમ કાર્ડ માટે નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામ જનો ને વિવિધ સરકારી લાભ મળી રહે તે માટે આ કાર્યક્રમ મોટા આસોટા ગ્રામ પંચાયત માં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ લોક સેવામાં હર હંમેશ તત્પર રહેતા સુમાત ભાઈ ચાવડા તેમજ જગા ભાઈ ચાવડા એ પોતાના સ્વ ખર્ચ પર ગ્રામ જનો ને ઇક્ષમ કાર્ડ ના વધુમાં વધુ લાભો મેળવી શકે તેવા ઉદેશ્ય થી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોહડી સંખ્યા માં ભાઈઓ તેમજ બેહનો દ્વારા ઇશ્રમ કાર્ડ નો લાભ લેવા માટે આવીયા હતા જેનો દરેક ગામ જનો દ્વારાપૂરો લાભ લેવા માટે સફળ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ત્રણ થી ચાર દિવસ સુધી ચાલશે જેમાં 600થી 700જેવા ગ્રામ જનો ને આ ઇશ્રમ કાર્ડ નો લાભ મળશે જેમાં લોકોને વિવિધ પ્રકારના સરકારી સહાયો મળી રહે તે માટે આ કાર્ય ક્રમ યોજાયો હતો
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા


