મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા તાલુકાના મીનાવાડા ગામે ભૈરવ દાદા ની જન્મ જયંતી મહોત્સવ નું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કેક કાપી ભૈરવ દાદા ની જન્મ જયંતી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી તથા રાત્રી દરમિયાન સંતવાણી ભજન કીર્તન નું કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં મીનાવાડા સરપંચ સામંતસિંહ સોઢા તથા મીનાવાડા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


