Gujarat

વંથલી:કોયલી ગામના તલાટી મંત્રી લાંચ લેતા A.C.B ના સકંજામાં….    

 જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકાના કોયલી ગામે હાલ તલાટી કમ મંત્રી અને જૂનાગઢ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ જસ્મીન જેસિંગભાઈ ડાંગર દ્વારા બાંધકામની મંજૂરી આપવા ફરિયાદી પાસેથી 36,000 રૂપિયા જેવી રકમ ની લાંચ લેતા A.C.B દ્વારા વંથલી બાયપાસ પર ટ્રેપ ગોઠવી રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી

FB_IMG_1637128235760.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *