Gujarat

વેરાવળ માં સવિધાન યાત્રા સાથે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કર્યા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી સાંસદ સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ની ઉપસ્થિત રહ્યા હતા

વેરાવળ માં આજે ૨૬ નવેમ્બરે સંવિધાન દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સવિધાન દિવસે ટાવર ચોક માં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી પ્રદીપ ભાઈ પરમાર સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહિત નગરપાલિકા પ્રમુખ પિયુષ ભાઈ બહાર હોવાથી તેના ચાર્જ સાંભળતા કપીલ ભાઈ મહેતા બીજ નિગમ માં ચેરમેન રાજશ્રી ભાઈ જોટવા ગિર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના  આગેવાનો હરદાસભાઈ સોલકી સરમણ ભાઈ સોલંકી દેવાભાઈ ધારેચા  માનસિંગ પરમાર તેમજ સિટી પોલીસ ઇન્સપેક્ટર ડિડી પરમાર  સોમનાથ સાંસ્કૃતિ યૂનવર્સીટી ના કુલસચિવ દશરથ ભાઈ જાદવ સાગર પુત્ર ફાઉન્ડેશન ના લખમભાઈ ભેંસલા તેમજ  સમસ્ત હાડી સમાજ ના નાનજીભાઈ ચાવડા નોટરી એડવોકેટ અમૃતા બેન અખિયા અનુસૂચિત જાતિ મોરચા ના મહામત્રી કાન્તિ ભાઈ ચુડાસમા દ્વારા બાબા સાહેબ ની પ્રતિમાં ને  ફુલહાર કરી સવિધાન યાત્રા ડીજે ના સુર સાથે ટાવર ચોક એસ.ટી રેયોન થઈ નગરપાલિકા કોમ્યુનિટી હોલ પહોંચી હતી
બાઈટ ;  ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રિ પ્રદિપ ભાઈ
(૨) કાન્તિ ભાઈ ચુડાસમા મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો
રિપોર્ટ : સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

IMG-20211126-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *