ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ના વિભાગીય નિયામક તેમજ પરિવહન અધિકારી તેમજ વેરાવળ ટ્રાફિક ઇન્સપેક્ટર ડી આર મેસ વાણીયા ડેપો મેનેજર બી ડી રબારી
ના સફળ પ્રયાસો થી વેરાવળ સોમનાથ ના યાત્રિકો ને
વેરાવળ એસ.ટી ડેપો દ્વારા સોમનાથ મહાદેવ મંદિર થી વહેલી સવારે પાંચ વાગ્યે સારંગપુર કષ્ટ ભંજન હનુમાનજી ના દર્શન માટે ની વિશેષ મહત્વ ના રૂટ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી જે ખરેખર મુસફરો માટે આનંદ ની વાત છે સોમનાથ સારંગપુર જે સોમનાથ થી સવારે વહેલા ૫ : ૦૦ વાગ્યે ઉપડશે જે વેરાવળ સવારે ૫ : ૩૦ કલાકે સારંગપુર જવા માટે ની સુવિધા ઉપલબ્ધ થયેલ જે કેશોદ જૂનાગઢ જેતપુર ગોંડલ આટકોટ જસદણ પાળીયાદ થઈ સારંગપુર બપોરે ૧૧ વાગ્યા આસપાસ પહોંચી તયાંથી પરત સોમનાથ બપોરે ૧૩ : ૧૫ કલાકે પરત સોમનાથ વેરાવળ તરફ આવવાની સુવિધા એક્સપ્રેસ ભાડા થી એસ.ટી તંત્રની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી જે એસ ટી બસ સેવા નો લાભ લેવા અનુરોધ સોની યોગેશ સતીકુંવર દ્વારા જણાવ્યું
