મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૭૨ મા સંવિધાન દિવસ ની ઉજવણી કપડવંજ તાલુકાના માલઇટાડી ખાતે જય ભીમ યુવક મંડળ દ્વારા શ્રી પિયુષ ભાઈ તથા તેમના યુવા ભીમ મિત્રો શ્રી અવિનાશ ,કિરીટ ભાઈ,ધ્રુવ , આશિષ અને અન્ય યુવાન મિત્રો દ્વારા બાળકો, મહિલાઓ અને વડીલો ની હાજરી માં મીણબત્તી પ્રજ્વલિત કરીને પૂજ્ય બાબાસાહેબ દ્વારા નિર્માણધિન સંવિધાન દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી.


