Delhi

સોશિયલ મીડિયા પર એક ક્યુટ છોકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે

ન્યુદિલ્હી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક છોકરીને રડતી જાેઈ શકશો. છોકરીની આંખમાં આંસું છે. છોકરીની મમ્મી કહે છે- ‘તને લખવું વાંચવું નથી ગમતું?’ છોકરી માથું ધુંણાવે છે અને જવાબ આપે છે – ના. આ પછી માતા પૂછે છે- ‘તો પછી તને ભણવું ન ગમતું હોય તો તારે શું બનવું છે?’ દીકરી જવાબ આપે છે કે, – ‘મારે મોટી થઈને કચરા-પોતું (ઝાડુ-પોછા) કરવું છે. ભીની આંખો સાથે છોકરી કહે છે કે, કચરા પોતું કરવું છે. મમ્મીના સવાલ ઉપર છોકરીનો આ ક્યૂટ જવાબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને હસી પણ રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે, આ દુનિયાની પહેલી બાળકી હશે જે મોટી થઈને કચરા પોતું કરવાનું સપનું જાેતી હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ંરીષ્ઠઙ્મટ્ઠજજૈષ્ઠઙ્મટ્ઠઙ્ઘાટ્ઠ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. ૨૫ જૂને અપલોડ કરાયેલો આ વીડિયો લાખો લોકોએ જાેયો છે. આ વીડિયોને ૩.૪૪ લાખ લોકોએ લાઈક પણ કર્યો છે. લોકો આ વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે તેઓ કોમેન્ટ સેક્શનમાં તેમના મિત્રોને પણ ટેગ કરી રહ્યા છે.એક ક્યુટ છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાેઈને તમને આશ્ચર્ય થશે અને તમે હસી પડશો. આ વીડિયો ખરેખર રમુજી છે. છોકરીની ઉંમર નાની છે, પરંતુ તેણીએ જે જવાબ આપ્યો છે તે જાેરદાર છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *