Gujarat

અમરેલી જિલ્લા માંથી ખાતાકીય પરીક્ષા ઈનુસ ભાઈ ગોરી અને રમેશભાઈ ગઢાદ્રા પાસ કરી PSI બન્યા

ગુજરાત પોલીસ બેડા માં ખાતાકીય પરીક્ષા મોડ-૩ ની પરીક્ષા માં પાસ કરી ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામતા  અમરેલી જિલ્લા માંથી ૨ પોલીસ ASI ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામી છે
જેમાં નાગેશ્રી માં ફરજ બજવતા ASI યુનુસભાઈ ગોરી ની પસંદગી થતા પોલીસ બેડા માં ખુશી નું મોજું ફરી વળ્યુ છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યા  પોલીસ ડિપાર્ટમેન્ટ  પોલીસ પરિવાર દ્વારા અભિનંદન પાઠવી શુભકામના પાઠવે છે   અને
અમરેલી જિલ્લા માંથી બન્ને ASI તરીકે ફરજ બજવતા હતા જેમાં રાજુલા ના રમેશભાઈ ગઢાદ્રા  અને યુનુસભાઈ ગોરી ને પણ અભિનંદન પાઠવી રહ્યા છે
પોલીસ બેડ માં ખાતાકિયા પરીક્ષા માં મોડ-૩ પરીક્ષા ASI તરીકે અનુભવ ના આધારે એવામાં આવે છે  ફિઝિકલ ફિટનેસ  પાસ કરી ને બાદ માં ૧૦૦ માર્ક ના ૨ પેપર આપવા ના હોય અને બાદ માં મેરીટ ના આધારે પસંદગી પામતી હોય  જેમાં ગુજરાતભર ના પોલીસ ડિપાર્ટમેન્ટ માંથી આજ રોજ કુલ ૫૭ જેટલા ASI ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે  રીઝલ્ટ આવતા સમગ્ર ગુજરાત માંથી પસંદગી પામતા ને અભિનંદન પાઠવ્યા છે જ્યારે રાજુલા જાફરાબાદ ના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જ્યારે ભાજપ ના અગ્રણી ચેતનભાઈ શિયાળ અને નાગેશ્રી ના દિલુભાઈ વરું હોટેલકોહિનુર નજુભાઈ ખુમાણ અને બહાદુર ખાન એચ પઠાણ સહિત ના મિત્રો સગા સંબંધી સ્નેહીજનો દ્વારા અભિનંદન પાઠવવા માં આવી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220211-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *