Gujarat

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી 85 મી મનકી બાત કાર્યક્રમ પ્રસારિત કરાયો, રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના લોકોએ મનકી બાત કાર્યક્રમને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યુ

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કઈ બાતનો કાર્યક્રમ દેશના જન જન સુધી પ્રેરણા સ્ત્રોત બન્યું છે, રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલાના ગામડાનો છેવાડાના લોકો પણ પ્રધાનમંત્રી ના મનકી બાત કાર્યક્રમની આતુરતાથી રાહ જુએ છે અને નિયમિત તેને નિહાળી રહયા છે,આજે યોજાયેલ 85 મી મન કી બાત ને નિહાળવા અને સાંભળવા છોટાઉદેપુર જીલાના વસેડી ગામે ગ્રામજનો એકઠા થયા હતા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને આદિજાતિ નિગમના ડિરેકટર જશુભાઈ રાઠવાના ઘરે એકત્રિત થયા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો,

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220130-154411_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *